gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્દ્રના એક નિર્ણયથી કેન્સરના દર્દીઓ મુશ્કેલીમાં મૂકાશે! PMJAY પેનલથી 300 ડૉક્ટર બહાર | cancer spec…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in INDIA
0 0
0
કેન્દ્રના એક નિર્ણયથી કેન્સરના દર્દીઓ મુશ્કેલીમાં મૂકાશે! PMJAY પેનલથી 300 ડૉક્ટર બહાર | cancer spec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

300 Doctors Removed from PMJAY Panel: ભારતમાં કેન્સરના વધતા જતા કેસોની વચ્ચે એક ગંભીર સ્વાસ્થ્ય સંકટ ઊભું થયું છે. દેશમાં દર વર્ષે અંદાજે 15 લાખ કેન્સરના નવા કેસો સામે આવે છે, જે કોઈ મધ્યમ કદના શહેરની કુલ વસ્તી બરાબર છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે, કેન્દ્ર સરકારની ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના'(PMJAY)ના પેનલમાંથી દેશના આશરે 300 જેટલા નામાંકિત કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને બહાર કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે આ ડૉક્ટરો પાસે બહોળો અનુભવ અને ટ્રેનિંગ હોવા છતાં, તેમની પાસે નેશનલ મેડિકલ કમિશન(NMC) દ્વારા માન્યતા પ્રાપ્ત નિશ્ચિત ડિગ્રીઓ નથી. આ યાદીમાંથી બહાર કરાયેલા મોટાભાગના ડૉક્ટરોએ ખાનગી સંસ્થાઓમાંથી ફેલોશિપ દ્વારા તાલીમ લીધી છે, જેને અત્યારે માન્ય ગણવામાં આવી નથી.

સરકારી નિર્ણય સામે નિષ્ણાત કેન્સર સ્પેશિયાલિસ્ટોએ નોંધાવ્યો વિરોધ

ડૉક્ટરો આ નિર્ણયનો સખત વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે દાયકાઓ પહેલા જ્યારે ઓન્કોલોજી(કેન્સર વિજ્ઞાન) માટે કોઈ ઔપચારિક કોર્સ ઉપલબ્ધ નહોતા, ત્યારે ફેલોશિપ જ તાલીમ મેળવવાનો એકમાત્ર માર્ગ હતો. આજે પણ પોસ્ટ ગ્રેજ્યુએશન પછી ઘણા ડૉક્ટરો કેન્સર હોસ્પિટલોમાં બે-ત્રણ વર્ષની ફેલોશિપ કરીને સર્જરી અને જટિલ સારવારની પ્રેક્ટિસ કરે છે. પેનલમાંથી દૂર કરાયેલા ડૉક્ટરોમાં અનેક વિભાગીય વડાઓ, સિનિયર સર્જરો અને પ્રતિષ્ઠિત શિક્ષકોનો સમાવેશ થાય છે. ભારતમાં પહેલાથી જ કેન્સર ડૉક્ટરોની ભારે અછત છે; 2018ના આંકડા મુજબ દેશમાં 10 લાખની વસ્તી દીઠ માત્ર એક જ કેન્સર ડૉક્ટર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક: ગેટ તોડી અંદર ઘૂસી કાર, સ્પીકરની ગાડી પર શાહી ફેંકી શખસ ફરાર

આયુષ્માન કાર્ડ પર નિર્ભર દર્દીઓ માટે સારવાર મેળવવી બનશે મુશ્કેલ

આ નિર્ણયની સૌથી માઠી અસર એવા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પર પડશે જેઓ સારવાર માટે આયુષ્માન કાર્ડ પર નિર્ભર છે. ખાસ કરીને ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં જ્યાં પહેલેથી જ નિષ્ણાત ડૉક્ટરો ઓછા છે, ત્યાં હવે દર્દીઓ માટે સારવાર મેળવવી વધુ મુશ્કેલ બનશે. દેશભરમાં કુલ 4000 જેટલા જ કેન્સર ડૉક્ટરો છે, જેમાંથી 300 જેટલા અનુભવી ડૉક્ટરોને સરકારી યોજનામાંથી બાકાત રાખવા એ સામાન્ય જનતા માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

કેન્દ્રના એક નિર્ણયથી કેન્સરના દર્દીઓ મુશ્કેલીમાં મૂકાશે! PMJAY પેનલથી 300 ડૉક્ટર બહાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho...

દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક: ગેટ તોડી અંદર ઘૂસી કાર, સ્પીકરની ગાડી પર શાહી ફેંકી શખસ ફરાર …

દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક: ગેટ તોડી અંદર ઘૂસી કાર, સ્પીકરની ગાડી પર શાહી ફેંકી શખસ ફરાર ...

ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડુ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો તપાસનો આદેશ, 1270 કરોડના સરકારી કોન્ટ્રાક્ટની …

ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડુ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો તપાસનો આદેશ, 1270 કરોડના સરકારી કોન્ટ્રાક્ટની ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં 1 વર્ષ દરમિયાન GPCB દ્વારા ગંદા પાણીના નિકાલના પ્રશ્ને 34 એકમોને નોટિસ અપાઈ : 19 એકમો…

જામનગર શહેરમાં 1 વર્ષ દરમિયાન GPCB દ્વારા ગંદા પાણીના નિકાલના પ્રશ્ને 34 એકમોને નોટિસ અપાઈ : 19 એકમો…

7 months ago
જામનગર શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ આજે ફરીથી મેઘસવારીનો પ્રારંભ : છુટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા |…

જામનગર શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ આજે ફરીથી મેઘસવારીનો પ્રારંભ : છુટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા |…

12 months ago
દિવાળી પછી ટેક્સ વસુલાત ઝુંબેશ પણ ‘કમલમ’ની 3 વર્ષથી આકારણી નથી | Even after Diwali tax collection ca…

દિવાળી પછી ટેક્સ વસુલાત ઝુંબેશ પણ ‘કમલમ’ની 3 વર્ષથી આકારણી નથી | Even after Diwali tax collection ca…

9 months ago
ધો.૧૦ ની વિદ્યાર્થિનીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Class 10 student commits suicide by hanging herself

ધો.૧૦ ની વિદ્યાર્થિનીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Class 10 student commits suicide by hanging herself

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News