gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત, પેન્શન અને નિવૃત્તિ પર સરકારની નવી જાહેરાત | ppo number allotment b…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in INDIA
0 0
0
કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત, પેન્શન અને નિવૃત્તિ પર સરકારની નવી જાહેરાત | ppo number allotment b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Central Government Pension News: કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપતો એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કર્મચારીઓને નિવૃત્તિ (Retirement) બાદ પેન્શન અને પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) માટે લાંબો સમય રાહ જોવી પડશે નહીં, અને પેન્શન સમયસર મળવામાં કોઈ વિલંબ થશે નહીં.

ભારત સરકારના પેન્શનર કલ્યાણ વિભાગે (Department of Pensioners’ Welfare – DoPPW) એક કાર્યાલય નોટિફિકેશન બહાર પાડીને તમામ સરકારી વિભાગોને સમયમર્યાદામાં પેન્શન સંબંધિત તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવા જણાવ્યું છે. આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કર્મચારીઓને નિવૃત્તિ પછી તરત જ તેમનો PPO (પેન્શન પેમેન્ટ ઓર્ડર) મળી જાય.

PPO શું છે?

PPO એ 12 અંકોનો એક અદ્વિતીય (Unique) નંબર હોય છે, જે દરેક પેન્શનરને ફાળવવામાં આવે છે. આ દસ્તાવેજમાં પેન્શનરનું નામ, જન્મ તારીખ, પેન્શનની રકમ, નિવૃત્તિની તારીખ જેવી જરૂરી માહિતી હોય છે. પેન્શન માટે અરજી કરતી વખતે અને વાર્ષિક જીવન પ્રમાણપત્ર (Life Certificate) જમા કરાવતી વખતે આ PPO નંબરની જરૂર પડે છે. તે વગર, PF ખાતું એક બેંક શાખામાંથી બીજી શાખામાં સ્થાનાંતરિત કરવું પણ મુશ્કેલ બની શકે છે.

કર્મચારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને, પેન્શન વિભાગે તમામ મંત્રાલયો અને સરકારી વિભાગોને સૂચના આપી છે કે તેઓ ખાતરી કરે કે પેન્શનરોને તેમની નિવૃત્તિ પહેલાં જ PPO નંબર ઈશ્યૂ કરી દેવામાં આવે. આ માટે, સરકારે ડિજિટલાઈઝેશન અપનાવીને અને e-HRMS (ઈલેક્ટ્રોનિક-હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ) ને સંપૂર્ણ રીતે લાગુ કરીને કર્મચારીઓના સર્વિસ રેકોર્ડને ડિજિટલ રીતે સુરક્ષિત કરવા પણ કહ્યું છે. આનાથી વેરિફાઈડ સર્વિસ રેકોર્ડ ઑનલાઈન ઉપલબ્ધ રહેશે, જેનાથી પેન્શન પ્રક્રિયામાં કોઈપણ પ્રકારના વિલંબને ટાળી શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

Next Post
‘સાહેબ મેં મારી પત્નીને પતાવી દીધી’, રાજકોટમાં માનસિક બીમાર વૃદ્ધાની પતિએ કરી હત્યા, પોલીસને ખુદ કરી…

'સાહેબ મેં મારી પત્નીને પતાવી દીધી', રાજકોટમાં માનસિક બીમાર વૃદ્ધાની પતિએ કરી હત્યા, પોલીસને ખુદ કરી...

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી, 48 નામોની જાહેરાત

રાજકોટના સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, વેન્ટિલેટરમાં શોર્ટ-સર્કિટ થતાં વૃદ્ધ દર્દીનું મોં દાઝી ગયું |…

રાજકોટના સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, વેન્ટિલેટરમાં શોર્ટ-સર્કિટ થતાં વૃદ્ધ દર્દીનું મોં દાઝી ગયું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં MGVCL દ્વારા વીજ લાઈનના રીપેરીંગ કામ અંગે તા.11 થી 15 સુધી વિવિધ વિસ્તારમાં વીજ કાપ | Powe…

12 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસમાં હોટલ સહિતના દબાણો તોડી 42 એકર સરકારી જમીન ખૂલી કરાઇ | 42 acres of …

2 months ago
વાપી મનપા હદ વિસ્તારમાં માર્ગોની મરામતની કામગીરી 30 દિવસમાં પૂર્ણ નહીં થાય તો કચેરીને તાળાબંધી કરાશે…

4 months ago
ગુજરાતમાં OBC ક્રાંતિનો શંખનાદ: પવિત્ર સંતો અને રાજકીય દિગ્ગજોની સાક્ષીએ ડૉ. મહેશભાઈ રાજપુતે OBC વિભ…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News