gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત પરિવારના ઘરમાં ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
જામનગરના પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત પરિવારના ઘરમાં ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામમાં અંતર્ગત એક પરિવારના રહેણાંક મકાનમાંથી ચોરાયેલા રૂપિયા 9 લાખની કિંમતના ઘરેણા અદાલતની મદદ લઈને પરત અપાવ્યા છે, જેથી પરિવારે પોલીસનો આભાર માન્યો છે.

 જામનગરમાં રણજીતસાગર રોડ પર પટેલ પાર્ક પાછળ વૃંદાવન સોસાયટી શેરી નંબર-1 માં રહેતા તરુણભાઈ મોહનભાઈ રાયઠઠ્ઠા નામના રહેવાસીના મકાનમાં ગત 16.10.2025 ના રાત્રિના સમયે ચોરી થઈ હતી, અને તસ્કરો રૂપિયા 9 લાખથી વધુની કિંમતના ઘરેણાં ઉઠાવી ગયા હત.

 જે તસ્કરને પોલીસે શોધી કાઢ્યો હતો, અને અદાલત સમય રજૂ કર્યો હતો. જેની પાસેથી ચોરાઉ રૂપિયા 9 લાખનો ઘરેણા સહિતના મુદ્દામાલ કે જે અંગે અદાલતમાં કાર્યવાહી કરીને અદાલતનો હુકમ મેળવી લીધા બાદ પોલીસે ‘તેરા તુજકો અર્પણ અંતર્ગત તરુણભાઈ તથા તેમના પરિવારને પોલીસ મથકે બોલાવી લઈ તેઓના ઘરેણા પરત અપાવ્યા હતા, તેથી સમગ્ર પરિવારે પોલીસ તંત્ર નો આભાર માન્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
જામનગરના પોલીસ સ્ટેશનના પોકસોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી પકડી પાડ્યો | Accus…

જામનગરના પોલીસ સ્ટેશનના પોકસોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી પકડી પાડ્યો | Accus...

જામનગરમાં વામ્બે આવાસ પાસેથી 40 વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ સાંપડ્યો | Body of 40 year old unidenti…

જામનગરમાં વામ્બે આવાસ પાસેથી 40 વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ સાંપડ્યો | Body of 40 year old unidenti...

જામનગર-લાલપુર રોડ પર બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મૃત્યુ | Driver dies after bike slips on Jamnagar Lal…

જામનગર-લાલપુર રોડ પર બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મૃત્યુ | Driver dies after bike slips on Jamnagar Lal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યના 24 મામલતદાર અને 23 તાલુકા વિકાસ અધિકારીની ઈન-સીટુ બઢતી, જુઓ યાદી | gujarat mamlatdar in situ…

8 months ago
दिलदयाल नगर गणपति विसर्जन समारोह, वसईगांव

1 year ago
અમદાવાદમાં ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સુરતથી દુબઈ જતા મધદરિયે સર્જાઈ હતી ખામી | Engine Gli…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News