gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in INDIA
0 0
0
કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Urban Challenge Fund: કેન્દ્રીય કેબિનેટ દ્વારા આજે અનેક મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. જેમાં શહેરો માટે નવા પ્રોજેક્ટ્સ, સ્ટાર્ટઅપ્સ માટે નવું ફંડ અને નોઇડા મેટ્રો વિસ્તરણ સહિતના અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામ માટે પણ વિશેષ જાહેરાતો કરવામાં આવી છે. આ જાહેરાતને કારણે ગુજરાતને મોટો ફાયદો થયો છે. ગુજરાતમાં પણ આદિવાસી બેલ્ટને ખૂબ જ મોટો ફાયદો થયો છે. ગુજરાતના આદિવાસી બેલ્ટ પર વિસ્તરેલો નેશનલ હાઇવે 56ના બે બ્લોકને ફોરલેન બનાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. જેના અંતર્ગત ગુજરાતમાં NH-56જના અપગ્રેડેશન હેઠળ ધમાસિયા–બિટાડા અને નસારપોર–મલોથા સેક્શનને ફોર-લેન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ 4,583 કરોડ રુપિયાનોનો ખર્ચ કરવામાં આવશે.

1 લાખ કરોડનું ‘અર્બન ચેલેન્જ ફંડ’

સરકાર દ્વારા 1 લાખ કરોડ રુપિયાના ફંડને મંજૂરી આપવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરોને આધુનિક અને શ્રેષ્ઠ બનાવવાનો છે. આ યોજના હેઠળ ખાનગી રોકાણને આકર્ષવા, સ્માર્ટ સિટી, ટ્રાન્સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર(માળખાગત સુવિધાઓ)માં સુધારો કરવો અને માર્કેટ-ડ્રિવન શહેરી વિકાસને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય છે. આ ફંડથી શહેરોમાં મોટા પાયે વિકાસ પરિયોજનાઓ શરુ થશે.

સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0 લોન્ચ

નવા સ્ટાર્ટઅપ્સ શરુ કરનારાઓ માટે સરકારે 10,000 કરોડ રુપિયાના કુલ કોર્પસ સાથે નવું ફંડ લોન્ચ કર્યું છે. આ અંતર્ગત ડીપ ટેક (Deep Tech), AI અને ટેકનોલોજી આધારિત મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ્સને સહાય પૂરી પાડવામાં આવશે. સરકારનો મુખ્ય ભાર વેન્ચર કેપિટલ (VC) રોકાણને વધારવા પર છે, જેથી નવી ટેક કંપનીઓને ફંડિંગ માટે મુશ્કેલી ન પડે.

નોઇડા મેટ્રો વિસ્તરણ અને હાઇવે પ્રોજેક્ટ્સ

નોઇડામાં સેક્ટર 142 થી બોટનિકલ ગાર્ડન સુધીની 11.56 કિમી લાંબી મેટ્રો લાઇનને મંજૂરી અપાઈ છે. જેમાં 8 મેટ્રો સ્ટેશન હશે. આનાથી કનેક્ટિવિટી વધશે અને ટ્રાફિકની સમસ્યા ઘટશે.

ગુજરાત: ગુજરાતમાં NH-56 ના અપગ્રેડેશન હેઠળ ધમાસિયા–બિટાડા અને નસારપોર–મલોથા સેક્શનને ફોર-લેન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ 4,583 કરોડ રુપિયાનોનો ખર્ચ કરવામાં આવશે.

ધમાસીયા – બિટાડા સેક્શન:

ધમાસીયા (નસવાડી તાલુકો, જિલ્લો: છોટાઉદેપુર)

બિટાડા / મોવી (નાંદોદ તાલુકો, જિલ્લો: નર્મદા)

નસારપોર – મલોથા સેક્શન:

નસારપોર (ઉમરપાડા તાલુકો, જિલ્લો: સુરત)

મલોથા (વ્યારા તાલુકો, જિલ્લો: તાપી)

મહારાષ્ટ્ર: NH-160 ને પણ અપગ્રેડ કરવાની મંજૂરી અપાઈ છે.

તેલંગાણા: હૈદરાબાદ-પનાજી ઈકોનોમિક કોરિડોર પર 80 કિમી રોડને 4-લેન કરવામાં આવશે, જેનાથી વેપાર અને માલસામાનની હેરફેર સરળ બનશે.

આસામમાં દેશની સૌથી મોટી અંડરવોટર ટનલ

આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે 33.7 કિમી લાંબી ટ્વિન-ટ્યુબ રોડ ટનલ બનાવવામાં આવશે. ખાસ વાત એ છે કે, આ ટનલની એક ટ્યુબમાં રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હશે. આ દેશના સૌથી મોટા અંડરવોટર ટનલ પ્રોજેક્ટ્સમાંનો એક હશે.

રેલ્વે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલ્વેના ત્રણ મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો અંદાજિત ખર્ચ 18,509 કરોડ રુપિયા છે. જેના અંતર્ગત રેલ્વે નેટવર્કમાં આશરે 389 કિમી નવી લાઇનો/ડબલિંગ કરવામાં આવશે. આ કામગીરી દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના 12 જિલ્લાઓમાં થશે. કસારા-મનમાડ, દિલ્હી-અંબાલા અને બલ્લારી-હોસપેટ વચ્ચે ત્રીજી અને ચોથી રેલ્વે લાઇન નાખવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
Next Post

25 વર્ષમાં દર 4માંથી 1 વ્યક્તિને કાનની સમસ્યા હશે! WHOનો ચિંતાજનક રિપોર્ટ, હેડફોનની ટેવ હોય તો ચેતજો | who report hearing loss warning 2050 global health

બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો…

બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો...

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૯૯૬ જેટલા ૧ લાખથી વધુના મિલકત વેરા બાકીદારોને નોટિસ ફટકારાઇ | Notices issued to 996 property tax arr…

૯૯૬ જેટલા ૧ લાખથી વધુના મિલકત વેરા બાકીદારોને નોટિસ ફટકારાઇ | Notices issued to 996 property tax arr…

4 months ago
સોનામાં વધુ તેજીના એંધાણ…વૈશ્વિક ભાવ 6,600 ડોલર સુધી પહોંચશે | Gold prices set to rise further Glo…

સોનામાં વધુ તેજીના એંધાણ…વૈશ્વિક ભાવ 6,600 ડોલર સુધી પહોંચશે | Gold prices set to rise further Glo…

6 months ago
આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના, કેરળ જતી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી, એકનું મોત | Andhra Prade…

આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના, કેરળ જતી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી, એકનું મોત | Andhra Prade…

3 months ago
જામનગરના રાવલવાસ વિસ્તારમાં મહિલાના રહેણાંક મકાન પર એલસીબીનો દરોડો : ઇંગ્લિશ દારૂ પકડાયો, આરોપી મહિલ…

જામનગરના રાવલવાસ વિસ્તારમાં મહિલાના રહેણાંક મકાન પર એલસીબીનો દરોડો : ઇંગ્લિશ દારૂ પકડાયો, આરોપી મહિલ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News