gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્દ્રીય મંત્રીની છાતી ઠોકીને ભ્રષ્ટાચાર કરવાની સલાહ, MP-MLAને કહ્યું- 5-10 ટકા કમિશન લો | union mi…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in INDIA
0 0
0
કેન્દ્રીય મંત્રીની છાતી ઠોકીને ભ્રષ્ટાચાર કરવાની સલાહ, MP-MLAને કહ્યું- 5-10 ટકા કમિશન લો | union mi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jitan Ram Manjhi: કેન્દ્રીય મંત્રી અને હિન્દુસ્તાની અવામ મોરચા (HAM-S)ના નેતા જીતન રામ માંઝીએ એક જાહેર કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર અને કમિશનને લઈને એવું નિવેદન આપ્યું છે જેનાથી હોબાળો મચી ગયો છે. માંઝીએ દાવો કર્યો છે કે તમામ સાંસદો અને ધારાસભ્યો વિકાસ કામોમાં કમિશન લે છે તેમજ હું પણ મારી પાર્ટીના ધારાસભ્યોને પણ આવું કરવાની સલાહ આપું છું.

5થી 10 ટકા કમિશન લો- માંઝીની વિચિત્ર સલાહ

ગયાજી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા પૂર્વ મુખ્યમંત્રી માંઝીએ કહ્યું, ‘જો તમે 10 ટકા કમિશન નથી લઈ શકતા, તો ઓછામાં ઓછું 5 ટકા તો લો. દરેક સાંસદ અને ધારાસભ્ય કમિશન લે છે.’ તેમણે ગણિત સમજાવતા કહ્યું કે, ‘જો વિકાસ કાર્યો માટે 5 કરોડ રૂપિયા મળે છે અને તેમાં 10 ટકા કમિશન મળે તો તે 40 લાખ રૂપિયા થાય છે.’ માંઝીએ એમ પણ ઉમેર્યું કે તેમણે પોતે પણ ઘણીવાર કમિશનના પૈસા પાર્ટી ફંડમાં આપ્યા છે અને આ ફંડનો ઉપયોગ કાર ખરીદવા માટે પણ થઈ શકે છે.

NDAમાં અન્યાયનો આરોપ: રાજ્યસભા બેઠકની માંગ

કમિશનના નિવેદન ઉપરાંત, જીતન રામ માંઝીએ NDA ગઠબંધનમાં પોતાની ઉપેક્ષા થતી હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે ગઠબંધનમાં તેમની અને તેમની પાર્ટી ‘હિન્દુસ્તાની આવામ મોરચા'(HAM)ની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. માંઝીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો તેમની પાર્ટીને રાજ્યસભામાં યોગ્ય પ્રતિનિધિત્વ એટલે કે એક બેઠક ફાળવવામાં નહીં આવે, તો તેઓ પોતાના રાજકીય ભવિષ્ય અને ગઠબંધનમાં રહેવા અંગે પુનઃવિચાર કરવા મજબૂર થશે. 

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા મામલે ભારતમાં આક્રોશ, બાંગ્લાદેશ હાઈકમિશન સામે VHPનું હલ્લાબોલ

તેમણે મંત્રી પદનો ત્યાગ કરવાની પણ તૈયારી દર્શાવતા કહ્યું કે, ‘જો અમને અમારો હક નહીં મળે, તો અમારે અમારો રસ્તો પોતે બનાવવો પડશે. મંત્રી પદ મારા માટે કોઈ મોટી વાત નથી; જો હું કેન્દ્રીય મંત્રીમંડળમાં નહીં રહું, તો પણ મારું રાજકીય અસ્તિત્વ અકબંધ રહેશે.’ માંઝીના આ કડક વલણે બિહારના રાજકારણમાં અને ખાસ કરીને સત્તાધારી ગઠબંધનમાં નવી ચર્ચાઓ અને ચિંતા જગાવી છે.

100 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી

આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જીતન રામ માંઝીએ પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓ સ્પષ્ટ કરતાં NDA માટે મુશ્કેલ સ્થિતિ સર્જી દીધી છે. માંઝીએ જાહેરાત કરી છે કે તેમની પાર્ટીએ આગામી ચૂંટણીમાં 100 બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ અને જો ગઠબંધન દ્વારા તેમની આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તેઓ એકલા હાથે એટલે કે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા પણ તૈયાર છે. તેમને પોતાની જ્ઞાતિના મજબૂત સમર્થનની સાથે સાથે અન્ય જ્ઞાતિઓના સાથની પણ પૂરેપૂરી અપેક્ષા છે. માંઝીની આ કબૂલાત અને આક્રમક વલણને કારણે ભાજપ સહિતના સાથી પક્ષો માટે બેઠકોની વહેંચણી માથાનો દુખાવો બની શકે તેમ છે, જ્યારે બીજી તરફ વિપક્ષી દળોને સત્તાધારી ગઠબંધનમાં ચાલી રહેલા આંતરિક ડખ્ખા મુદ્દે સરકાર પર પ્રહાર કરવાની એક મોટી તક મળી ગઈ છે.

કેન્દ્રીય મંત્રીની છાતી ઠોકીને ભ્રષ્ટાચાર કરવાની સલાહ, MP-MLAને કહ્યું- 5-10 ટકા કમિશન લો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…
INDIA

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…

March 22, 2026
મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …
INDIA

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

March 22, 2026
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…
INDIA

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

March 22, 2026
Next Post
ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ, પરંતુ નિયમો જાણી લોઃ લઘુતમ ઉંમર 21 વર્ષ | Gandhinagar Gift…

ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ, પરંતુ નિયમો જાણી લોઃ લઘુતમ ઉંમર 21 વર્ષ | Gandhinagar Gift...

તમને સત્તા આપનારા અમે જ છીએ… ઉનાના લોકો પાકિસ્તાનમાં કેદ માછીમારો મુદ્દે ભડક્યા | Una Fishermen Fa…

તમને સત્તા આપનારા અમે જ છીએ... ઉનાના લોકો પાકિસ્તાનમાં કેદ માછીમારો મુદ્દે ભડક્યા | Una Fishermen Fa...

અમરેલી: ભાજપના ગઢ ચલાલા નગરપાલિકામાં ભડકો, આંતરિક વિવાદ વચ્ચે પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું | BJP…

અમરેલી: ભાજપના ગઢ ચલાલા નગરપાલિકામાં ભડકો, આંતરિક વિવાદ વચ્ચે પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું | BJP...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 12 મહિલા સહિત 52 ઝડપાયા | 52 people including 12 women ca…

જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 12 મહિલા સહિત 52 ઝડપાયા | 52 people including 12 women ca…

7 months ago
દિવાળીના તહેવારો કાલથી શરૂ : બોનસની વહેચણી થતા વડોદરામાં ઘરાકી ખુલી, દુકાનો-મકાનો પર રોશનીનો ઝગમગાટ …

દિવાળીના તહેવારો કાલથી શરૂ : બોનસની વહેચણી થતા વડોદરામાં ઘરાકી ખુલી, દુકાનો-મકાનો પર રોશનીનો ઝગમગાટ …

5 months ago
જામીન બાદ ચૈતર વસાવા જેલમાંથી મુક્ત, AAP નેતા અને સમર્થકોએ ઢોલ-નગારા સાથે કર્યું સ્વાગત | chaitar va…

જામીન બાદ ચૈતર વસાવા જેલમાંથી મુક્ત, AAP નેતા અને સમર્થકોએ ઢોલ-નગારા સાથે કર્યું સ્વાગત | chaitar va…

6 months ago
’42 દેશોમાં ફર્યા પણ મણિપુર ન ગયા,’ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન મોદી પર પ્રહાર

’42 દેશોમાં ફર્યા પણ મણિપુર ન ગયા,’ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન મોદી પર પ્રહાર

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News