gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તમને સત્તા આપનારા અમે જ છીએ… ઉનાના લોકો પાકિસ્તાનમાં કેદ માછીમારો મુદ્દે ભડક્યા | Una Fishermen Fa…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
તમને સત્તા આપનારા અમે જ છીએ… ઉનાના લોકો પાકિસ્તાનમાં કેદ માછીમારો મુદ્દે ભડક્યા | Una Fishermen Fa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fishermen in Pakistan Jail : ગીર સોમનાથના ઉના તાલુકાના પાલડી ગામના માછીમાર પરિવારો પોતાના સ્વજનોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા માટે ગાંધીનગર સુધી લાંબા થયા હતા. જોકે, સરકારના વલણથી નારાજ એક મહિલા અરજદાર, લીલાબેને સચિવાલયના દરવાજે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.

ગરીબોની કોઈ સાંભળતું નથી

પાલડી ગામના રહેવાસી લીલાબેને મીડિયા સમક્ષ રડતી આંખે જણાવ્યું હતું કે, “અમારા ગામના માછીમારો પાકિસ્તાનમાં પકડાયા છે. તે બાબતે રજૂઆત કરવા અમે 2000-2500 રૂપિયા ખર્ચીને અહીં ગાંધીનગર આવ્યા છીએ. પણ અહીં અમારા જેવા ગરીબ લોકોનું કોઈ સાંભળતું નથી. મોટા માણસો અને નેતાઓને સાહેબોને મળવાનો સમય મળે છે, પણ અમને ઓફિસમાં પ્રવેશવા પણ દેવામાં આવતા નથી.

સત્તા પર અમે જ તમને બેસાડ્યા છે

સરકાર સામે સીધો સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે મત લેવાના હોય ત્યારે સરકાર ગરીબોના ઘર સુધી લાંબી થાય છે. તમને સત્તા પર બેસાડનારા અમે ગરીબો જ છીએ. જિલ્લા કક્ષાએ અમારી કોઈ સુનાવણી ન થઈ એટલે અમે છેક ગાંધીનગર આવ્યા, છતાં અહીં પણ કોઈ સાંભળતું નથી. ત્યાં પાકિસ્તાનમાં અમારા માછીમારો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.’

જીતુ વાઘાણી પર આક્ષેપ 

લીલાબેને વધુમાં જણાવ્યું હતું કે, અમે જીતુ વાઘાણીને મળ્યા હતા. તેમણે માત્ર આશ્વાસન આપ્યું કે તેઓ આ બાબતને ધ્યાનમાં લેશે અને પછી અમને રવાના કરી દીધા. અમે આવેદનપત્ર આપી દીધું છે, હવે સરકાર ઈચ્છે તો ઉકેલ લાવે. પણ અમે આ લડાઈ લડવા માટે મક્કમ છીએ. આ ઘટનાએ ફરી એકવાર સચિવાલયમાં સામાન્ય જનતા અને ખાસ કરીને છેવાડાના માનવીની રજૂઆતો સાંભળવામાં આવતી ઉદાસીનતા પર સવાલો ઉભા કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
અમરેલી: ભાજપના ગઢ ચલાલા નગરપાલિકામાં ભડકો, આંતરિક વિવાદ વચ્ચે પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું | BJP…

અમરેલી: ભાજપના ગઢ ચલાલા નગરપાલિકામાં ભડકો, આંતરિક વિવાદ વચ્ચે પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું | BJP...

દાહોદમાં જૂથ અથડામણ: જૂની અદાવતમાં 5 રાઉન્ડ ફાયરિંગ, 2 લોકો ઈજાગ્રસ્ત | Dahod Group Clash: 2 Injured…

દાહોદમાં જૂથ અથડામણ: જૂની અદાવતમાં 5 રાઉન્ડ ફાયરિંગ, 2 લોકો ઈજાગ્રસ્ત | Dahod Group Clash: 2 Injured...

રાજકોટમાં બ્રિજ બનતા પહેલા જ સ્લેબ બેસી ગયો, 150 ફૂટ રિંગ રોડ પર સદનસીબે જાનહાનિ ટળી | Under Constru…

રાજકોટમાં બ્રિજ બનતા પહેલા જ સ્લેબ બેસી ગયો, 150 ફૂટ રિંગ રોડ પર સદનસીબે જાનહાનિ ટળી | Under Constru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેઘાલયનું બર્નીહાટ સૌથી પ્રદૂષિત શહેર,  ૧૦ પ્રદૂષિત શહેરોમાં ૮ રાજસ્થાનના

મેઘાલયનું બર્નીહાટ સૌથી પ્રદૂષિત શહેર, ૧૦ પ્રદૂષિત શહેરોમાં ૮ રાજસ્થાનના

1 year ago
શિવ મંદિરનો 118 વર્ષ જૂનો વિવાદ ફરી જાગ્યો, થાઈલેન્ડ-કમ્બોડિયા વચ્ચે હવાઈ હુમલા 9નાં મોત | 118 year …

શિવ મંદિરનો 118 વર્ષ જૂનો વિવાદ ફરી જાગ્યો, થાઈલેન્ડ-કમ્બોડિયા વચ્ચે હવાઈ હુમલા 9નાં મોત | 118 year …

11 months ago
વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર | Cognizant Layo…

વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર | Cognizant Layo…

2 months ago
અરવલ્લી: ધનસુરાના ભેસાવાડા પાસે સર્જાયો અકસ્માત, વીજ કરંટ લાગતા બે અજાણ્યા શખ્સો જીવતા ભૂંજાયા | ara…

અરવલ્લી: ધનસુરાના ભેસાવાડા પાસે સર્જાયો અકસ્માત, વીજ કરંટ લાગતા બે અજાણ્યા શખ્સો જીવતા ભૂંજાયા | ara…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News