gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્દ્ર સરકારના ત્રણ નવા નિર્ણય: રેર અર્થ મેટલ્સ માટે ભારતે બનાવ્યો મોટો પ્લાન, 7,280 કરોડ રૂપિયા ખર…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in INDIA
0 0
0
કેન્દ્ર સરકારના ત્રણ નવા નિર્ણય: રેર અર્થ મેટલ્સ માટે ભારતે બનાવ્યો મોટો પ્લાન, 7,280 કરોડ રૂપિયા ખર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cabinet Meeting : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં હાઇ-ટેક ઉદ્યોગો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ અને આધુનિક ઉપકરણોના નિર્માણમાં ઉપયોગ થતા ‘રેર અર્થ મેટલ્સ’ સહિત ચાર મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટે દુર્લભ રેર અર્થ મેટલ્સ જેવા શક્તિશાળી ચુંબકના ઉત્પાદનમાં વધારો કરવા માટે એક નવી યોજનાને મંજૂરી આપી છે અને યોજના માટે 7280 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન પેકેજ જાહેર કર્યું છે. આ ‘સિન્ટર્ડ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેન્ટ્સના નિર્માણને પ્રોત્સાહન આપવાની યોજના’ને કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

ઈલેક્ટ્રિક ઉત્પાદનોમાં રેર અર્થ મેગ્નેટ ખૂબ મહત્ત્વનું

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘આ યોજનાથી સિન્ટર્ડ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ’ના ઉત્પાદનમાં વધારો થશે. કેન્દ્ર સરકારે પ્રત્યેક વર્ષ 6000 મેટ્રિક ટનની ક્ષમતા વધારવાનો લક્ષ્યાંક રાખ્યો છે. રેર અર્થ મેગ્નેટનો ઉપયોગ ઈલેક્ટ્રિક વાહનો, એરોસ્પેસ, ઈલેક્ટ્રોનિક્સ, તબીબી ઉપકરણો અને સંરક્ષણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં થાય છે. સરકાર યોજના મુજબ 6000 મેટ્રિક ટનની ક્ષમતાના લક્ષ્યાંક પાર પાડવા માટે વૈશ્વિક સ્તરે બોલી પ્રક્રિયા હેઠળ પાંચ કંપનીઓની પસંદગી કરશે, જેમાં પ્રત્યેક લાભાર્થીઓને 1200 મેટ્રીક ટનની ક્ષમતા પૂરી પાડવાનું લક્ષ્યાંક આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો : દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી

પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટ પર પણ નિર્ણય

પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2 હેઠળ લાઇન-4 અને લાઇન-4એને પણ મંજૂરી આપવામાં આવી છે. લગભગ 316 કિલોમીટર લાંબી આ બંને લાઇનોમાં 28 એલિવેટેડ સ્ટેશન હશે. લગભગ 9,857.85 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂરો થશે. નવી મેટ્રો લાઇનોથી વ્યસ્ત માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટશે.

રેલવે સંબંધિત મંજૂરી પર મંત્રીએ શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં બદલાપુર અને કરજત વચ્ચે નવી મંજૂર કરાયેલી ત્રીજી અને ચોથી રેલ લાઇનથી વ્યસ્ત મુંબઈ-પૂણે રૂટ પરની ક્ષમતામાં ઘણો વધારો થશે. દિવા-બદલાપુર ચાર-લાઇનનું મોટા ભાગનું કામ પહેલેથી જ પૂરું થઈ ચૂક્યું છે અથવા ચાલુ થઈ ચૂક્યું છે. આ વધારો મુંબઈને પૂણે અને ત્યાંથી આગળ વાડી અને ગુંટકલના માર્ગે હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈ સાથે જોડતા જરૂરી કોરિડોરને મજબૂત બનાવશે.

આ પણ વાંચો : મમતા બેનરજીના નિવેદન પર ભડક્યા ભાજપ સાંસદ કંગના, પાકિસ્તાન પર પણ સાધ્યું નિશાન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
Next Post
મધ્યપ્રદેશમાં 6 વર્ષની બાળકીના દુષ્કર્મનો આરોપી સલમાન 5 દિવસથી ફરાર, પ્રદર્શન દરમિયાન સ્થિતિ બેકાબૂ …

મધ્યપ્રદેશમાં 6 વર્ષની બાળકીના દુષ્કર્મનો આરોપી સલમાન 5 દિવસથી ફરાર, પ્રદર્શન દરમિયાન સ્થિતિ બેકાબૂ ...

પંચમહાલના વરિયાલ ગામે 50 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતનીના ઘરને સીલ કરાયું, ગેરકાયદે કબજો હોવાથી તંત્રની ક…

પંચમહાલના વરિયાલ ગામે 50 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતનીના ઘરને સીલ કરાયું, ગેરકાયદે કબજો હોવાથી તંત્રની ક...

‘…હું તો હાથ છોડીને જાવ છું’, સુરતના 21 વર્ષીય યુવકે મોટાભાઈને મેસેજ કરીને કર્યો આપઘાત, કારણ અકબંધ…

'...હું તો હાથ છોડીને જાવ છું', સુરતના 21 વર્ષીય યુવકે મોટાભાઈને મેસેજ કરીને કર્યો આપઘાત, કારણ અકબંધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમ કોર્ટને ડરાવવાનો નિર્લજ્જ પ્રયાસ…’, ભાજપના નેતાઓની ટિપ્પણી પર મહુઆ મોઈત્રા વરસ્યાં | Shame…

સુપ્રીમ કોર્ટને ડરાવવાનો નિર્લજ્જ પ્રયાસ…’, ભાજપના નેતાઓની ટિપ્પણી પર મહુઆ મોઈત્રા વરસ્યાં | Shame…

12 months ago
મકાનમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલી સિંહણ કેનાલમાં ફસાતાં મોત | Lioness rescued from building dies …

મકાનમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલી સિંહણ કેનાલમાં ફસાતાં મોત | Lioness rescued from building dies …

5 months ago
મર્યાદિત વ્યૂહાત્મક ઊર્જા જથ્થાને કારણે ભારતના અર્થતંત્ર પર તોળાતું જોખમ | The threat to India’s eco…

મર્યાદિત વ્યૂહાત્મક ઊર્જા જથ્થાને કારણે ભારતના અર્થતંત્ર પર તોળાતું જોખમ | The threat to India’s eco…

3 weeks ago
પોરબંદરના માધુપૂર ખાતે ભારતની ત્રણેય સેનાએ ત્રિશુલ 2025 દ્વારા શૌર્યનું કર્યું અદભુત પ્રદર્શન

પોરબંદરના માધુપૂર ખાતે ભારતની ત્રણેય સેનાએ ત્રિશુલ 2025 દ્વારા શૌર્યનું કર્યું અદભુત પ્રદર્શન

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News