gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્દ્ર સરકારે 24 એપ્રિલે બોલાવી સર્વદળીય બેઠક, રાજનાથ સિંહ કરી શકે છે અધ્યક્ષતા | modi government h…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in INDIA
0 0
0
કેન્દ્ર સરકારે 24 એપ્રિલે બોલાવી સર્વદળીય બેઠક, રાજનાથ સિંહ કરી શકે છે અધ્યક્ષતા | modi government h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terrerist Attack: પહલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં છે. જ્યાં આ મુદ્દે મહત્ત્વની ચર્ચા માટે કેન્દ્ર સરકારે ગુરૂવારે (24 એપ્રિલ) એક સર્વદળીય બેઠક બોલાવી છે. સરકારી સૂત્રોના અનુસાર, આ મહત્ત્વની બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં પહલગામ હુમલાથી જોડાયેલા મુદ્દાઓ, જેવા હાલની સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી શકે છે. જો કે, સરકાર તરફથી હજુ સુધી આ બેઠકને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાં મંગળવારે આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આ હુમલાથી આખો દેશ હચમચી ગયો છે. તેવામાં કેન્દ્ર સરકાર સતત આતંક પર સકંજો કસવા અને આ હુમલાની જવાબી કાર્યવાહી માટે પોતાની રણનીતિ તૈયાર કરી રહી છે.

CCS બેઠકમાં લેવાયા મહત્ત્વના નિર્ણય

આતંકવાદી હુમલાની જવાબી કાર્યવાહી માટે બુધવારે પીએમ આવાસ પર કેબિનેટ સમિતિની (CCS) બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણય લેવાયા છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેની માહિતી આપી છે.

કેન્દ્ર સરકારે 24 એપ્રિલે બોલાવી સર્વદળીય બેઠક, રાજનાથ સિંહ કરી શકે છે અધ્યક્ષતા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

Next Post
‘ભારત વધુ સારી રીતે જવાબ આપવાનું જાણે છે’ ઈઝરાયલે બદલો લેવા માટે ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું | Isra…

‘ભારત વધુ સારી રીતે જવાબ આપવાનું જાણે છે’ ઈઝરાયલે બદલો લેવા માટે ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું | Isra...

ભારતે સિંધુ જળ કરાર તોડી દુશ્મન દેશની છાતી પર કર્યો સીધો વાર, હવે આ ત્રણ સંકટ સામે ઝઝૂમશે પાકિસ્તાન …

ભારતે સિંધુ જળ કરાર તોડી દુશ્મન દેશની છાતી પર કર્યો સીધો વાર, હવે આ ત્રણ સંકટ સામે ઝઝૂમશે પાકિસ્તાન ...

માત્ર સિંધુ જ નહીં, ભારતની આ ચાર નદીનું પાણી પણ જાય છે પાકિસ્તાન | India Pakistan 5 River History In…

માત્ર સિંધુ જ નહીં, ભારતની આ ચાર નદીનું પાણી પણ જાય છે પાકિસ્તાન | India Pakistan 5 River History In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં કાર ચાલકે સાઈકલ પર જતાં આધેડને ફંગોળી નાખ્યા, દ્રશ્ય જોઈ હચમચી જશો | Shocking Accident in…

6 months ago
નવી મુંબઈમાં ગઈકાલે રમાયેલા વુમન્સ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભવ્ય જીતનો જશ્ન જામનગરમાં…

5 months ago
પોલીસે આરોપીને સાથે રાખી વીડિયોગ્રાફી સાથે ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યું | The police reconstructed t…

2 months ago
ગિરનારમાં 3300 ફૂટની ઊંચાઈએ બિરાજમાન માં અંબેની આરાધના થશે | Goddess Ambe will be worshipped at an a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News