gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્દ્ર સરકારે IBમાં 30 વર્ષ ફરજ બજાવનાર અનિશ દયાલને બનાવ્યા નાયબ NSA | Anish Dayal Singh Appointed …

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in INDIA
0 0
0
કેન્દ્ર સરકારે IBમાં 30 વર્ષ ફરજ બજાવનાર અનિશ દયાલને બનાવ્યા નાયબ NSA | Anish Dayal Singh Appointed …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Anish Dayal Singh : કેન્દ્ર સરકારે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) અને ભારતીય-તિબેટીયન સીમા પોલીસ (ITBP)ના પૂર્વ મહાનિર્દેશક અનિશ દયાલ સિંહને નવા નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) બનાવ્યા છે. સરકારે તમને દેશની આંતરિક બાબતો સંભાળવાની જવાબદારી સોંપી છે.

કોણ છે અનીશ દયાલ સિંહ ?

અનીશ દયાલ સિંહ એક ભારતીય પોલીસ અધિકારી છે, તેમણે CRPFના મહાનિર્દેશક તરીકે મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. તેઓ ડિસેમ્બર-2024માં નિવૃત્ત થયા હતા. તેઓ 1988 બેચના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી છે અને મણિપુર કેડરના છે. CRPFના વડા બનતા પહેલા, તેમણે ITBPના મહાનિર્દેશક તરીકે પણ ફરજ બજાવી હતી.

આ પણ વાંચો : સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી…’, પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ

ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં 30 વર્ષનો અનુભવ

તેમણે આઈટીબીપીમાં પદ સંભાળ્યું તે પહેલા ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)માં લગભગ 30 વર્ષ સેવા આપી છે. પછી તેમણે તાજેતરમાં જ સીઆરપીએફમાં નેતૃત્વ સંભાળ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ, નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનેલા અનીશ દયાલ સિંહ જમ્મુ-કાશ્મીર, નક્સલવાદ અને પૂર્વોત્તરમાં ઉગ્રવાદ સહિત દેશની આંતરિક બાબતોમાં પ્રભારીની જવાબદારી સંભાળશે.

નક્સલવાદ ડામવા અનેક મહત્ત્વની ભૂમિકા નિભાવી

જ્યારે અનીશ દયાલ સીઆરપીએફમાં મહાનિર્દેશક હતા, ત્યારે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. આ દરમિયાન તેમણે નક્સલવાદને ડામવા માટે નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં ચાર નવી બટાલિયન શરૂ કરી હતી. આ ઉપરાંત તેમણે નક્સલવાદને ડામવા માટે પણ અનેક મહત્ત્વની કામગીરી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ રૉ પ્રમુખ રાજિન્દર ખન્ના વધારાના NSA છે, જ્યારે નિવૃત્ત આઈપીએસ અધિકારી ટી.વી.રવિચંદ્રન અને પૂર્વ આઈએપએસ અધિકારી પવન કપૂર બે સેવા આપતા ડેપ્યુટી એનએસએ છે.

આ પણ વાંચો : જલ્દી લગ્ન કરશે રાહુલ ગાંધી? મજાકમાં તેજસ્વી યાદવને જુઓ શું કહ્યું, હાજર સૌ કોઈ હસી પડ્યા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…
INDIA

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…

May 14, 2026
નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…
INDIA

નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…

May 14, 2026
ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…
INDIA

ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…

May 14, 2026
Next Post
સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી…’, પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ | …

સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી...', પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ | ...

સુરત: પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલા બે આરોપીમાંથી એક ઝડપાયો, બીજો હજુ ફરાર | Surat Police Catch One…

સુરત: પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલા બે આરોપીમાંથી એક ઝડપાયો, બીજો હજુ ફરાર | Surat Police Catch One...

‘અમે વોટ ચોરી થવા દઇશું નહીં’, રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર સવાલ, બિહારમાં CMના ચહેરા મુદ્દે મૌન …

'અમે વોટ ચોરી થવા દઇશું નહીં', રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર સવાલ, બિહારમાં CMના ચહેરા મુદ્દે મૌન ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિપબ્લિક ડે સેલ દરમિયાન ઓનલાઈન ખરીદીમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Significant increase of 25 percen…

રિપબ્લિક ડે સેલ દરમિયાન ઓનલાઈન ખરીદીમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Significant increase of 25 percen…

4 months ago
ડોક્ટરને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.6.10 લાખ પડાવી લેનાર ટોળકીની શોધખોળ | Search for gang that…

ડોક્ટરને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.6.10 લાખ પડાવી લેનાર ટોળકીની શોધખોળ | Search for gang that…

2 months ago
વડોદરામાં કિશનવાડીના મેઇન રોડ પર ફરી શાક માર્કેટ ચાલુ થતા ટ્રાફિક સમસ્યા જૈસે થે, રાહદારીઓ અને વાહન …

વડોદરામાં કિશનવાડીના મેઇન રોડ પર ફરી શાક માર્કેટ ચાલુ થતા ટ્રાફિક સમસ્યા જૈસે થે, રાહદારીઓ અને વાહન …

1 year ago
GMCCLની લાલિયાવાડી: ગરીબ દર્દીઓ માટે દવાઓ જ ન ખરીદી, 1129 કરોડ પડી રહ્યાં | GMCCL Negligence No Medi…

GMCCLની લાલિયાવાડી: ગરીબ દર્દીઓ માટે દવાઓ જ ન ખરીદી, 1129 કરોડ પડી રહ્યાં | GMCCL Negligence No Medi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News