gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્સરના દર્દીઓની સારવાર માટેનું અત્યાધુનિક ‘રોબોટિક સર્જરી મશીન’ ભારતમાં લૉન્ચ, જાણો તેની ખાસિયત | …

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in INDIA
0 0
0
કેન્સરના દર્દીઓની સારવાર માટેનું અત્યાધુનિક ‘રોબોટિક સર્જરી મશીન’ ભારતમાં લૉન્ચ, જાણો તેની ખાસિયત | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cancer Treatment Machine ‘Medi Jarvis’ Launch In Assam : દેશમાં કેન્સરના દર્દીઓની જટિલ સારવાર કરવામાં સરળતા રહે તેમજ ડૉક્ટરોને પણ મદદરૂપ સાબિત થઈ શકે, તેવા અત્યાધુનિક સ્વદેશી રોબોટિક સર્જરી મશીન લોન્ચ કરી દેવાયું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (CM CM Himanta Biswa Sarma)એ આજે (13 એપ્રિલે) ગુવાહાટીના સ્ટેટ કેન્સલ ઈન્સ્ટીટ્યૂટમાં મેડ-ઈન ઈન્ડિયા રોબોટિક સર્જરી મશીન ‘મેડી જાર્વિસ’ લોન્ચ કર્યું છે. આ રોબોટિક મશીન કેન્સરની સારવાર દરમિયાન ડૉક્ટરોની મદદ કરશે.

‘મેડી જાર્વિસ’ તમામ અત્યાધુનિક સુવિધાથી સજ્જ

રોબોટિક મશીન લોન્ચ કર્યા બાદ મુખ્યમંત્રી સરમાએ કહ્યું કે, ‘મેં ગુવાહાટીના સ્ટેટ કેન્સર ઈન્સ્ટીટ્યૂટમાં રોબોટિક સર્જરી યૂનિટનું લોકાર્પણ કર્યું છે. આ મશીન તમામ અત્યાધુનિક સુવિધાઓની સજ્જ છે અને તેનાથી કેન્સર દર્દીઓની સારવાર કરવામાં સરળતા રહેશે.’

રોબોટિક સર્જરી મશીનથી ડૉક્ટરોને મદદ મળશે

આ પહેલા મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લોટફોર્મ એક્સ પર શનિવારે કહ્યું હતું કે, ‘અમે આવતીકાલે સ્ટેટ કેન્સર ઈન્સ્ટિટ્યૂટ ખાતે મેડ ઈન ઈન્ડિયા રોબોટિક સર્જરી મશીનનું લોકાર્પણ કરવા માટે તૈયાર છીએ. આ મશીન જટિલ સર્જરીઓ સરળતાથી કરી શકે છે. આ મશીન ડોકટરોને જટિલ સર્જરીઓ સરળતાથી કરવામાં મદદ કરશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, યુપીમાં 48 ડિગ્રી, બંગાળમાં વરસાદની આગાહી | Orange alert in Delhi 48 degrees…
INDIA

May 20, 2026
ભોજશાળાને મંદિર જાહેર કરાયા બાદ હવે કુતુબ મિનાર પર વિવાદ, કાનૂની લડત તેજ કરવા તૈયારી | Qutub Minar P…

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો

Next Post
‘હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર’ TMC ધારાસભ્યનો આક્ષેપ

વક્ફ એક્ટ મુદ્દે બંગાળમાં હિંસા બાદ 400થી વધુ હિન્દુઓનું પલાયન, સુવેન્દુનો આક્ષેપ, VIDEO શેર કર્યો |…

વક્ફ એક્ટ મુદ્દે બંગાળમાં હિંસા બાદ 400થી વધુ હિન્દુઓનું પલાયન, સુવેન્દુનો આક્ષેપ, VIDEO શેર કર્યો |...

અમદાવાદમાં મેટ્રોના મેગા પ્રોજેક્ટના AGMની ધરપકડ, ડીગ્રીમાં ચેડા કરી મેળવી હતી નોકરી | AGM of metro …

અમદાવાદમાં મેટ્રોના મેગા પ્રોજેક્ટના AGMની ધરપકડ, ડીગ્રીમાં ચેડા કરી મેળવી હતી નોકરી | AGM of metro ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં માતેલા સાંઢ જેવા ડમ્પરે આશાસ્પદ વિદ્યાર્થિનીનો ભોગ લીધો

10 months ago
ઝુંડાલમાં પૌત્રને બચાવવા વચ્ચે પડેલા દાદા ઉપર હુમલો થયો | Grandfather attacked while trying to save …

1 month ago
અમદાવાદમાં 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો, ગુજસીટોકના કેસમાં દોઢ વર્ષથી હતો ફરાર | …

4 months ago
પાદરા એપીએમસી ચૂંટણીના પડઘા સાધી ગામે બે જૂથ વચ્ચે દિવાળીની રાત્રે અથડામણ થતા તંગદિલી | clash in sad…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News