gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

કેન્સરનું જોખમ ઘટાડતી જાપાનની સુપર માચા ટી, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો | japan matcha tea reduces the risk of cancer what research say

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
August 30, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Matcha Tea Benefits: માચા ટી જાપાનનું એક લોકપ્રિય પીણું છે, પરંતુ હવે તે માત્ર જાપાનમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવી રહ્યું છે. માચા ટી તેના પોષક તત્વો અને અદ્ભુત ફાયદાઓને કારણે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. માચામાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જેમાં એન્ટિઓક્સિડન્ટ્સ, કેફીન, એલ-થીનાઇન, વિટામિન્સ, ફાઈબર અને ક્લોરોફિલનો સમાવેશ થાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) અનુસાર, માચા ટીમાં કેટલાક ખાસ એન્ટિઓક્સિડન્ટ્સ અને પોષક તત્વો હોય છે, જે કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

માચા ટી શું છે?

માચા એક પ્રકારની ગ્રીન ટી છે, જે જાપાનમાં પરંપરાગત રીતે બનાવવામાં આવે છે. તેની ખાસિયત એ છે કે તેમાં ચાના પાંદડાને પીસીને બારીક પાવડર બનાવવામાં આવે છે અને તેને સીધા પાણી અથવા દૂધમાં મિશ્ર કરીને પીવામાં આવે છે. આ પ્રક્રિયાથી ચાના પોષક તત્વો અને એન્ટિઓક્સિડન્ટ્સ સીધા શરીરમાં પહોંચે છે.

કેન્સરથી સુરક્ષા

NIHના સંશોધન મુજબ, માચામાં રહેલા કેટેચિન્સ અને એલ-થિયાનીન જેવા તત્વો ફ્રી રેડિકલ્સને નિયંત્રિત કરીને કોષોને થતા નુકસાન અટકાવે છે. આ તત્વો રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવામાં અને કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

માચા ટીના અન્ય સ્વાસ્થ્ય લાભ

વજન નિયંત્રણમાં મદદરૂપ: માચામાં રહેલા પોલિફીનોલ્સ મેટાબોલિઝમ વધારીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

ડિટોક્સિફિકેશન: માચા શરીરના હાનિકારક ઝેરી તત્વોને બહાર કાઢવામાં અસરકારક છે.

સ્ટ્રેસ ઓછો કરે છે: તેમાં રહેલું એલ-થિયાનીન મગજમાં સેરોટોનિન અને ડોપામાઇનના સ્તરને સંતુલિત કરે છે, જેનાથી માનસિક તણાવ ઓછો થાય છે.

આ પણ વાંચો: કબજિયાતની સમસ્યામાંથી છૂટકારો અપાવશે આ ફળો, પેટ દર્દમાં પણ મળશે રાહત

માચા ટી પીવાની સાચી રીત

માચા ટીને યોગ્ય રીતે પીવું ખૂબ જ જરૂરી છે, જેથી તેના બધા પોષક તત્વો શરીરમાં અસરકારક રીતે જાય. એક ચમચી માચા પાવડરને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો. તેમજ માચા ખાંડ વગર પીવી સ્વાસ્થ્ય માટે વધુ સારી છે. અઠવાડિયામાં 3-4 વાર માચા પીવાથી તેના ફાયદા વધુ સારી રીતે જોવા મળે છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો! | How to Get Rid of Bathroom Smell 8 Easy Effective Home Remedies

June 23, 2026
Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Next Post
ઓવરસ્પીડને કારણે ગુજરાતમાં 1 વર્ષમાં 7278 લોકોના મોત, આ મામલે રાજ્ય દેશમાં 7મા સ્થાને | gujarat over…

ઓવરસ્પીડને કારણે ગુજરાતમાં 1 વર્ષમાં 7278 લોકોના મોત, આ મામલે રાજ્ય દેશમાં 7મા સ્થાને | gujarat over...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

જૂનાગઢઃ પોસ્ટિંગ માટે લોબિંગ કરવા કેશોદના ઉગતા નેતાએ IPSને ખંખેર્યા, સરકારમાં ભલામણ પત્ર મળતા જ લગાવ...

ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભારે પવનના લીધે મંડપ ધરાશાયી, 6 હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત | godhra polic…

ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભારે પવનના લીધે મંડપ ધરાશાયી, 6 હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત | godhra polic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભાઈ આવું ના કરશો..’, બેંગ્લુરુમાં બાઈક રાઈડરે કરી શરમજનક હરકત, યુવતીએ કેમેરામાં કેદ કરી ઘટના | Beng…

‘ભાઈ આવું ના કરશો..’, બેંગ્લુરુમાં બાઈક રાઈડરે કરી શરમજનક હરકત, યુવતીએ કેમેરામાં કેદ કરી ઘટના | Beng…

8 months ago
ગુજરાત બિન હથિયારી PSI ભરતી: ક્વોલિફાય ઉમેદવારોનું લિસ્ટ જાહેર, જાણો ક્યારે શરૂ થશે ડોક્યુમેન્ટ વેરિ…

ગુજરાત બિન હથિયારી PSI ભરતી: ક્વોલિફાય ઉમેદવારોનું લિસ્ટ જાહેર, જાણો ક્યારે શરૂ થશે ડોક્યુમેન્ટ વેરિ…

5 months ago
વાયુ પ્રદૂષણ ઓછું કરવા આજે દિલ્હીમાં કૃત્રિમ વરસાદ, ક્લાઉડ સીડિંગ માટે કાનપુરથી આવ્યું વિમાન | cloud…

વાયુ પ્રદૂષણ ઓછું કરવા આજે દિલ્હીમાં કૃત્રિમ વરસાદ, ક્લાઉડ સીડિંગ માટે કાનપુરથી આવ્યું વિમાન | cloud…

8 months ago
સરકાર તમાશો બંધ કરે અને અધિકારીઓને જેલમાં નાખે: દલિત IPS સુસાઇડ કેસમાં રાહુલ ગાંધીની માંગ | rahul ga…

સરકાર તમાશો બંધ કરે અને અધિકારીઓને જેલમાં નાખે: દલિત IPS સુસાઇડ કેસમાં રાહુલ ગાંધીની માંગ | rahul ga…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News