gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેવી રીતે ભણશે ગુજરાત..મહંમદપુરા પ્રાથમિક સ્કૂલનું બિલ્ડિંગ તોડી પાડતાં મદ્રેસામાં બેસી અભ્યાસ કરતા …

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
કેવી રીતે ભણશે ગુજરાત..મહંમદપુરા પ્રાથમિક સ્કૂલનું બિલ્ડિંગ તોડી પાડતાં મદ્રેસામાં બેસી અભ્યાસ કરતા …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ભણશે ગુજરાતના સૂત્ર હેઠળ રાજ્ય સરકાર પ્રવેશોત્સવ,ડ્રોપઆઉટ રેશ્યોે ઘટાડવા અને સરકારી પ્રાથમિક સ્કૂલોની ગુણવત્તા નક્કી કરી તેને આગળ લાવવાના પ્રયાસો કરી રહી છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના એક ગામમાં સરકારી સ્કૂલ નહિ હોવાથી બાળકો મદ્રેસામાં ભણી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.

ડભોઇ તાલુકાના મહંમદપુરા ગામે વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની ધોરણ-૧ થી ૫ ની પ્રાથમિક સ્કૂલ ચાલતી હતી.પરંતુ ઓક્ટોબર-૨૦૨૪માં આ સ્કૂલ જર્જરિત હોવાનું જણાતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ શિક્ષણ સમિતિએ શાળા તોડી પાડવાનો નિર્ણય લીધો હતો.

સ્કૂલ તોડી  પાડયા બાદ ૪૦થી વધુ વિદ્યાર્થીઓના ભાવિનો કોઇ વિચાર કરાયો નહતો.પરિણામે આ વિદ્યાર્થીઓને ક્યાં બેસીને અભ્યાસ કરવો તેનો સવાલ ઉભો થયો હતો.આખરે કોઇ જગ્યા નહિ મળતાં વિદ્યાર્થીઓ માટે મદ્રેસામાં હંગામી વ્યવસ્થા કરાઇ હતી.

દોઢ વર્ષ થઇ ગયું હોવા છતાં નવી સ્કૂલ નહિ  બનતાં બાળકોને મદ્રેસામાં શિક્ષણ લેવું પડી રહ્યું છે.પરિણામે,શિક્ષકો અને વાલીઓમાં તંત્ર સામે રોષની લાગણી વ્યાપી છે.જિલ્લા પંચાયતની નડા  બેઠક પરથી હાલમાં ચૂંટાયેલા ભાજપના સદસ્ય ભાવેશ પટેલે આ મુદ્દો ઉઠાવતાં વહીવટી અધિકારીઓએ દોડધામ મચાવી છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે તેવો એક જ જવાબ આપતાં આ મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે એક વર્ષથી મહત્વના બબ્બે ચાર્જ

કેવી રીતે ભણશે ગુજરાત..મહંમદપુરા પ્રાથમિક સ્કૂલનું બિલ્ડિંગ તોડી પાડતાં મદ્રેસામાં બેસી અભ્યાસ કરતા બાળકો 2 - imageવડોદરા જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ  પાંડે પાસે એક વર્ષથી બબ્બે મહત્વના ચાર્જ હોવાથી તેઓ પુરતું ધ્યાન આપી નહિ શકતા હોવાની અગાઉ રજૂઆતો થઇ હતી.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે વડોદરા જિલ્લાના મુખ્ય શિક્ષણાધિકારીનો પણ લાંબા સમયથી ચાર્જ છે.પરિણામે જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં અવારનવાર કોઇને કોઇ મુદ્દા  ચર્ચાનો વિષય બનતા હોય છે.

એક સપ્તાહ પહેલાં ડભોઇ તાલુકાના ૫૦૦ થી વધુ શિક્ષકોના પગારમાં ફરી એક વાર વિલંબ થતાં ઊહાપોહ થયો હતો. શિક્ષકોએ આ મુદ્દે ઉગ્ર રજૂઆતો પણ કરી હતી.

ડભોઇની કનાઇડા સ્કૂલના વિવાદ પરથી જિલ્લા પંચાયતે બોધ ના લીધો

કનાઇડામાં સ્કૂલ તોડી પાડતાં બાળકો કબ્રસ્તાન અને દૂધ ઘરમાં ભણતા હતા

ચાર વર્ષ પહેલાં ગ્રામજનોએ જિલ્લા પંચાયતખાતે મોરચો લાવતાં બેવર્ષ બાદ સ્કૂલ બની હતી

ચાર વર્ષ પહેલાં ડભોઇ તાલુકાના કનાઇડા ગામે આવી જ રીતે સ્કૂલનું બિલ્ડિંગ તોડી પાડતાં જુદાજુદા ધોરણના બાળકોને જુદીજુદી જગ્યાએ બેસીને ભણવાનો વખત આવ્યો હતો.

કનાઇડા ગામે જર્જરિત બિલ્ડિંગ તોડી પાડતાં  બાળકો સલવાયા હતા.નવું સત્ર ચાલુ થતાં ધોરણ ૧થી૩ના  બાળકોને દૂધ ઘરમાં,ધોરણ-૪ અને ૫ના બાળકોને પંચાયત ઘર તેમજઅન્ય વર્ગના બાળકોને મદ્રેસા તેમજ કબ્રસ્તાનના શેડમાં ભણવાનો વખત આવ્યો હતો.

ગ્રામજનોએ મોરચો લાવી રજૂઆત કરતાં ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે તેવા જવાબ અપાયા હતા.આખરે  બે વર્ષ બાદ નવી સ્કૂલ બની હતી.આમ,આ કિસ્સા પરથી પણ જિલ્લા પંચાયતના સત્તાધીશોએ કોઇ  બોધ નહિ લેતાં હવે મહંમદપુરા ગામના વિદ્યાર્થીઓને  પરેશાન થવાનો વખત આવ્યો છે.

સ્કૂલ માટે તાત્કાલિક ભાડાનું મકાન શોધવા કલેક્ટરનો આદેશ

મહંમદપુરા ગામના બાળકોને મદ્રેસામાં શિક્ષણ લેવું પડતું હોવાથી નડા ગામના જિલ્લા પંચાયચતના સદસ્યએ રજૂઆતો કરી હતી.જેથી આજે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદે મળેલી સંકલનની બેઠકમાં આ મુદ્દો ચર્ચામાં આવતાં કલેક્ટરે નવી સ્કૂલ ના બને ત્યાં સુધી તાત્કાલિક ભાડાનું મકાન શોધી તેમાં સ્કૂલ શરૃ કરવાનો પ્રાથમિક શિક્ષણાધિકારીને આદેશ આપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
આ વર્ષે ૩૫૦ ગોલ્ડ મેડલ અપાશે, સોના-ચાંદીના ભાવમાં થયેલા વધારાથી યુનિ.સત્તાધીશો ચિંતામાં | price hike…

આ વર્ષે ૩૫૦ ગોલ્ડ મેડલ અપાશે, સોના-ચાંદીના ભાવમાં થયેલા વધારાથી યુનિ.સત્તાધીશો ચિંતામાં | price hike...

ઇન્દોરમાં ભાઇની હત્યાનો બદલો લેવા જેલમાંથી છૂટેલા આરોપી અભિ ની ફાયરિંગ કરી હત્યા, કથિત શૂટર વડોદરામા…

ઇન્દોરમાં ભાઇની હત્યાનો બદલો લેવા જેલમાંથી છૂટેલા આરોપી અભિ ની ફાયરિંગ કરી હત્યા, કથિત શૂટર વડોદરામા...

મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં 1 સપ્તાહ બાદ 7 તબીબો સામે ગુનો નોંધાયો | A case has been registered…

મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં 1 સપ્તાહ બાદ 7 તબીબો સામે ગુનો નોંધાયો | A case has been registered...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

3 months ago
રાયખડમાં પ્રતિબંધિત, નશીલી ૩૦૦૦ ટેબલેટો ઝડપી લેવાઈ | 3000 tablet mi pinepin mi sakau ra angei lon Ra…

રાયખડમાં પ્રતિબંધિત, નશીલી ૩૦૦૦ ટેબલેટો ઝડપી લેવાઈ | 3000 tablet mi pinepin mi sakau ra angei lon Ra…

7 months ago
પોરબંદર-જોધપુર વચ્ચે માત્ર 1 દિવસની ટ્રેન માટે ભાજપે ‘ભૂલ’માં વાહવાહી લૂંટી | BJP ‘mistake’ steals a…

પોરબંદર-જોધપુર વચ્ચે માત્ર 1 દિવસની ટ્રેન માટે ભાજપે ‘ભૂલ’માં વાહવાહી લૂંટી | BJP ‘mistake’ steals a…

8 months ago
લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીની હત્યા કરતો પતિ | Husband kills wife just two months into marriage

લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીની હત્યા કરતો પતિ | Husband kills wife just two months into marriage

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News