gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેશોદ એરપોર્ટ પર 2500 મીટર રનવે વિસ્તરણ કરાશે | 2500 meter runway expansion to be done at Keshod Air…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
કેશોદ એરપોર્ટ પર 2500 મીટર રનવે વિસ્તરણ કરાશે | 2500 meter runway expansion to be done at Keshod Air…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વારંવાર ફ્લાઇટ્સ રદની સમસ્યા નિવારવા : વિસ્તરણ પૂર્ણ થયા બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લગાવવામાં આવશે : રાજ્યસભાના સાંસદને ઉડયન મંત્રીએ પત્ર દ્વારા જાણકારી આપી 

જૂનાગઢ, : કેશોદ એરપોર્ટ પર વારંવાર ફ્લાઇટ્સ રદની સમસ્યાના નિરાકરણ માટે 2500 મીટર રનવે વિસ્તરણનું કાર્ય હાથ ધરાશે તેવી નાગરિક ઉડયન મંત્રીએ માહિતી આપી છે. આ કાર્ય પૂર્ણ થયા બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લગાવવામાં આવશે. મંત્રી દ્વારા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને પત્ર લખી જાણકારી આપવામાં આવી હતી.

કેન્દ્રીય નાગરિક ઉડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરપુ દ્વારા પત્રના માધ્યમથી અપાયેલી માહિતીમાં જણાવ્યું છે કે, કેશોદ એરપોર્ટ પર રનવેને 2500 મીટર સુધી લંબાવવા માટેના સ્કોપ ઓફ વર્કની જાહેરાત કરી કોન્ટ્રાકટ આપી દેવાયો છે. આઈએલએસના ઈન્સ્ટોલેશન માટે રનવેની લંબાઈ 1800 મીટરથી વધુ હોવી જોઈએ પણ તે 1300 મીટરની જ છે. સાંસદ પરિમલ નથવાણીએ પત્રમાં વહેલી સવારના ધુમ્મસ અને ઇન્સ્ટ્મેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સહિત અપૂરતા નેવિગેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે વારંવાર ફ્લાઇટ્સ રદ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ વિસ્તરણ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ 190.56 કરોડ છે અને પ્રોજેકટ પૂર્ણ થવાની સમય મર્યાદા 18 મહિના એટલે કે જાન્યુઆરી 2027 નક્કી કરવામાં આવી છે. 

364 કરોડના ખર્ચે એરપોર્ટનો વિકાસ થશે 

અત્રે નોંધનીય બની રહેશે કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કેશોદ એરપોર્ટનો વિકાસ 364 કરોડના ખર્ચે કરવામાં આવશે. જેમાં 142.17 કરોડના ખર્ચે નવા ટમનલ બિલ્ડીંગનું બાંધકામ સામેલ છે. 6500 ચોરસ મીટરમાં ફેલાયેલું નવું ટમનલ બિલ્ડીંગ એક સાથે 400 ડિપાર્ટીગ અને 400 અરાઇવિંગ મુસાફરોને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદ: ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની કરી જાહેરાત | Congress F…
GUJARAT

April 3, 2026
અમદાવાદ: જસ્ટિસ વિક્રમ નાથે ‘ડિજિટલ રિપબ્લિક’માં ‘ઓપન જસ્ટિસ’ની હિમાયત કરી, પી.ડી. દેસાઈ મેમોરિયલ લે…

ભાજપમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ; નવા ધારાધોરણોથી અનેક ઉમેદવારોના પત્તા કપાશે, આયાતી ઉમેદવારોને તક નહ…

Next Post
‘તમે ખાલી તાયફા, ને ફોટોસેશન જ કરવા આવો છો’: હળવદમાં ધારાસભ્યનો ઉધડો | ‘You are just coming for a pa…

'તમે ખાલી તાયફા, ને ફોટોસેશન જ કરવા આવો છો': હળવદમાં ધારાસભ્યનો ઉધડો | 'You are just coming for a pa...

રૂ. 250 કરોડના શંકાસ્પદ આર્થિક વ્યવહારો અને 11 કરોડની રોકડ મળી | Suspicious financial transactions w…

રૂ. 250 કરોડના શંકાસ્પદ આર્થિક વ્યવહારો અને 11 કરોડની રોકડ મળી | Suspicious financial transactions w...

કરોડપતિ પરિવારોની સંખ્યામાં 90 ટકા વધારો | 90 percent increase in the number of millionaire families

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતને 100 ટકા સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે: સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ

3 months ago
વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો રંગેચંગે સંપન્ન, પોલીસ અને વહીવટી તંત્રએ ચડાવી ધજા | The Tarnetar fair h…

7 months ago
લીંબડી નજીક મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો | Woman commits suicide by jumping under train nea…

1 month ago
માલગાડીની ટક્કરે અજાણ્યા આધેડનું ગંભીર ઇજાથી મોત | Unidentified middle aged man dies of serious inju…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News