gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડી નજીક મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો | Woman commits suicide by jumping under train nea…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
લીંબડી નજીક મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો | Woman commits suicide by jumping under train nea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખારવા ગામની મહિલાએ માનસિક બીમારીથી કંટાળી ટ્રેન નીચે પડતું મુક્યું
હોવાની આશંકા

સુરેન્દ્રનગર – ખારવા ગામની મહિલાએ લીંબડી-વઢવાણ વચ્ચે આવેલા રેલવે ફાટક
પાસે ટ્રેન નીચે પડતું મુકી મોતને વહાલું કર્યું હતું. મહિલાએ માનસિક બીમારીથી
કંટાળી ખારવા ગામની ટ્રેન નીચે પડતું મુક્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વઢવાણ તાલુકાના ખારવા ગામે રહેતી મહિલા સુનિતાબેન અર્જુનભાઈ નગવાડીયા
(ઉ.વ.૩૨) છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા અને કંટાળી ગયા હતા. આથી
લીંબડીથી આઠ કિલોમીટર દૂર વઢવાણ રોડ પર રેલવે ફાટક પાસેથી પસાર થતી સુરત-મહુવા
ટ્રેનના સમય દરમિયાન રેલવે ટ્રેક પર પડતું મૂકતા મોત નિપજ્યું હતું.  આ ઘટનાને પગલે રેલવે પોલીસ અને સ્થાનિક તંત્ર
ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.

જે અંગેની જાણ થતા મૃતક મહિલાના પરિવારજનો સહિત રેલવે પોલીસ કાફલો ઘટના
સ્થળે આવી પહોચ્યો હતો અને મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ
હાથ ધરી છે. જ્યારે મહિલાના મોતથી પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ
ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોત્રીની ખાનગી કંપનીનું મેલ એકાઉન્ટ હેક કરી ઠગે MAKE MY TRIPની સાઈટ પર 51 ટ્રીપ બુક કરી ઠગાઈ કરી | t…
GUJARAT

June 3, 2026
ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા યુવક પર ચાકુથી હુમલો

વડોદરા શહેર નજીકના કલાલી ગામે પત્ની સાથે મંદિરે દર્શન કરવા ગયેલા યુવકની જાહેરમાં ઘાતકી હત્યા | young…

Next Post
પ્રેસ લખેલા બોર્ડ વાળી એક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquo…

પ્રેસ લખેલા બોર્ડ વાળી એક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquo...

માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …

માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in ...

કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c…

કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત | /tragic road accident…

10 months ago
સ્ટેન્ડીંગની છેલ્લી બેઠકમાં 123 કરોડના વિકાસ કામોને મંજૂરી | Development works worth Rs 123 crore ap…

3 months ago
‘હું ખુદ દેવામાં ડૂબેલો છું’ CBIની ચાર્જશીટ પર બોલ્યા પૂર્વ રાજ્યપાલ મલિક, કેન્દ્ર પર કર્યો ગંભીર આક્ષેપ

1 year ago
સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે પાકિસ્તાન, ભારતની ચેતવણી, ડિરેક્ટર જનરલની હોટલાઈન પર વાતચીત | India…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News