gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેશ ઓન ડિલિવરી પર એક્સ્ટ્રા ફી વસૂલતી ઈ-કોમર્સ કંપનીઓ સામે સરકારની લાલ આંખ | Extra fee on cash on de…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in INDIA
0 0
0
કેશ ઓન ડિલિવરી પર એક્સ્ટ્રા ફી વસૂલતી ઈ-કોમર્સ કંપનીઓ સામે સરકારની લાલ આંખ | Extra fee on cash on de…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Extra Fee on Cash on Delivery: ઈ-કોમર્સ કંપનીઓની ચાલાકીઓ પર સરકાર હવે લાલ આંખ કરી છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે, કેશ ઓન ડિલિવરી (COD) પર એક્સ્ટ્રા ફી વસૂલતા પ્લેટફોર્મ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કેમ વધ્યો વિવાદ

ઘણી ઈ-કોમર્સ કંપનીઓ ઓનલાઈન પેમેન્ટના બદલે COD પસંદ કરવા બદલ ગ્રાહકો પાસેથી અલગ-અલગ નામે એક્સ્ટ્રા ફી વસૂલી રહી છે. તાજેતરમાં જ એક યુઝરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે મેં ઓફર હેન્ડલિંગ ફી, પેમેન્ટ હેન્ડલિંગ ફી અને પ્રોટેક્ટ પ્રોમિસ ફીના નામે 226 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ કર્યો. 

યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘જેમ ઝોમેટો, સ્વિગી અને ઝેપ્ટો વરસાદ માટે ચાર્જ લે છે, તેવી જ રીતે ફ્લિપકાર્ટે નવા ચાર્જ કાઢ્યા છે. ઓફર હેન્ડલિંગ ફી (કંપનીએ ખુદ ઓફર આપી), પેમેન્ટ હેન્ડલિંગ ફી (ચુકવણી કરવા પર પણ ફી), અને પ્રોટેક્ટ પ્રોમિસ ફી (કોનાથી રક્ષણ). આગામી વખતે કદાચ સ્ક્રોલિંગ એપ ફી પણ આવી જશે. 

સરકારનો જવાબ

આ પોસ્ટ પર ખુદ મંત્રી પ્રહલાદ જોશીએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, આવા મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સે ફરિયાદો નોંધી છે અને આ કંપનીઓની તપાસ શરૂ કરી દીધી છે. જે પણ પ્લેટફોર્મ ગ્રાહકોને ગેરમાર્ગે દોરશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

શું હોય છે ડાર્ક પેટર્ન્સ?

ડાર્ક પેટર્ન્સ એ એવી પદ્ધતિઓ છે જેનો ઉપયોગ કંપનીઓ ગ્રાહકોને જાણ કર્યા વગર પૈસા કે ડેટા કઢાવવાની ચાલાકી કરે છે.

– જેમ કે એવું દર્શાવવું કે કોઈ પ્રોડક્ટ સ્ટોકમાં ફક્ત 1-2 જ બાકી છે, જ્યારે વાસ્તવમાં ઘણા બધા ઉપલબ્ધ હોય છે.

– અથવા તો ઓફર માત્ર 20 મિનિટમાં પૂરી થઈ જશે, જેવી નકલી ડેડલાઈન બનાવવી.

– ઘણી વાર લાંબી લિસ્ટમાં છુપાવીને છુપાયેલો ચાર્જ લગાવવો પણ આનો જ ભાગ છે. 

આ પણ વાંચો: જાપાનમાં પહેલીવાર કોઈ મહિલા વડાપ્રધાન બનશે, સાને તાકાઈચીના નામને સત્તાપક્ષની મંજૂરી

સરકારની પહેલાથી ચેતવણી

કેન્દ્ર સરકારે અગાઉ પણ ઈ-કોમર્સ કંપનીઓને ચેતવણી આપી હતી અને મીટિંગ બોલાવીને કહ્યું કે, તમે આવી ભ્રામક પદ્ધતિથી બચો. હવે મંત્રાલય ગ્રાહક અધિકારોના રક્ષણ માટે કડક કાયદા લાવવા માટે કામ કરી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરાના ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચેની જગ્યામાં ઈન્ડોર રમત ગમત સાથે આનંદ પ્રમોદની પ્રવૃત્તિ કરાવાશે…

વડોદરાના ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચેની જગ્યામાં ઈન્ડોર રમત ગમત સાથે આનંદ પ્રમોદની પ્રવૃત્તિ કરાવાશે...

સંભલમાં મસ્જિદ તોડી પાડવા અંગે મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્લાહાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી | allahabad hc d…

સંભલમાં મસ્જિદ તોડી પાડવા અંગે મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્લાહાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી | allahabad hc d...

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ દ્વારા 2 ઓક્ટોબર વિજ્યા દશ્મીના દિવસે વિશ્વકર્મા સમાજના લે…

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ દ્વારા 2 ઓક્ટોબર વિજ્યા દશ્મીના દિવસે વિશ્વકર્મા સમાજના લે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારની Xને નોટિસ: AI દ્વારા તૈયાર અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આદેશ, 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો | Indian …

સરકારની Xને નોટિસ: AI દ્વારા તૈયાર અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આદેશ, 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો | Indian …

8 months ago
અસલી નોટોની વચ્ચે નકલી નોટનો ખેલ: રાજકોટમાં ટોળકીએ જબરું મગજ વાપર્યું, આંગડીયા પેઢીને જ છેતરી, જેતપુ…

અસલી નોટોની વચ્ચે નકલી નોટનો ખેલ: રાજકોટમાં ટોળકીએ જબરું મગજ વાપર્યું, આંગડીયા પેઢીને જ છેતરી, જેતપુ…

1 year ago
ચીને જે ભારતીય યુવતીને 18 કલાક કસ્ટડીમાં રાખી તેણે કરી નવી પોસ્ટ, જાણો શું કહ્યું | arunachal prades…

ચીને જે ભારતીય યુવતીને 18 કલાક કસ્ટડીમાં રાખી તેણે કરી નવી પોસ્ટ, જાણો શું કહ્યું | arunachal prades…

9 months ago
3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | red al…

3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | red al…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News