gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કૈલાસનાથનની CM સાથે મુલાકાતથી ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા બદલાવની અટકળો, કેબિનેટ વિસ્તરણની પણ ચર્ચ…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in GUJARAT
0 0
0
કૈલાસનાથનની CM સાથે મુલાકાતથી ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા બદલાવની અટકળો, કેબિનેટ વિસ્તરણની પણ ચર્ચ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Politics: ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અને પુડુચેરીના લેફટનન્ટ ગવર્નર કે. કૈલાસનાથન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને રાજ્યના મુખ્યમંત્રી સાથે ત્રણ કલાક ચર્ચા કરી હતી. એવું કહેવાય છે કે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થા તેમજ વહીવટી તંત્ર જેવા મુદ્દાઓ સામેલ હતા.

આ મુલાકાત એવા સમયે થઇ છે કે વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થવા આવ્યું છે. રાજ્ય મંત્રીમંડળમાં ફેરફારના ઇસ્યુ ઘણાં લાંબા સમયથી પેન્ડીંગ છે ત્યારે આ મુલાકાતે ફરીથી આ મુદ્દાને જીવંત કર્યો છે. મહત્ત્વનું છે મુખ્યમંત્રીના ગાંધીનગરના નિવાસસ્થાને આ બેઠક યોજાઇ હતી.

નજીકના દિવસોમાં આઇપીએસ અને આઇએએસ અધિકારીઓની બદલીઓ આવી રહી છે તે પહેલાં આ મુલાકાતને સૂચક માનવામાં આવે છે. આ બેઠકમાં રાજ્ય ગૃહમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા થઇ હોવાનું પ્રબળ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

આ મુલાકાત પછી ગુજરાતના પોલીસ વિભાગ અને વહીવટી તંત્રમાં ફેરફારોની સંભાવના નકારી શકાય તેમ નથી. કૈલાસનાથન લેફ્ટનન્ટ ગવર્નર બન્યા તે પહેલાં મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હોવાથી ગુજરાતના વહીવટી તંત્રની નાળ તેઓ પારખી શકે છે.

વિધાનસભાના સત્ર પછી કેબિનેટના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આ ગુપ્ત મુલાકાતમાં કેબિનેટના વિસ્તાર અંગે પણ ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે. હાલ રાજ્ય મંત્રીમંડળમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યકક્ષાના મંત્રીઓ છે જે પૈકી નબળી કામગીરી કરી હોય તેવા મંત્રીઓને પડતા મૂકી સાત થી આઠ નવા ચહેરાનો સમાવેશ થઇ શકે છે.

1979ની બેચના નિવૃત્ત અધિકારી કૈલાસનાથન અત્યારે સાબરમતી આશ્રમના ડેવલપમેન્ટની જવાબદારી પણ સંભાળે છે તેથી આશ્રમની કામગીરી અંગે પણ તેમણે ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. આ બેઠકનું આયોજન હાઇકમાન્ડના સૂચન પછી થયું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું ‘જગ વસંત’ જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું | LPG Supply Boost:…
GUJARAT

March 27, 2026
ગુજરાતમાં દહેજનું દૂષણ : 3 વર્ષમાં 178 મહિલાએ મોતની સોડ તાણી, ત્રાસના કુલ 5638 કેસ | Dowry Menace in…

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…

Next Post
જજ વર્માને જ્યુડિશિયલ કામ નહીં સોંપવા સીજેઆઈનો આદેશ | CJI orders not to assign judicial work to Judg…

જજ વર્માને જ્યુડિશિયલ કામ નહીં સોંપવા સીજેઆઈનો આદેશ | CJI orders not to assign judicial work to Judg...

ઓનલાઈન ગેમિંગ પર સરકારનો મોટો પ્રહાર, એકઝાટકે ગેરકાયદે પ્લેટફોર્મની 357 વેબસાઇટ બ્લૉક

‘સુશાંત સિંહ રાજપૂતની મોતનો જવાબદાર….’ CBI એ 4 વર્ષ 4 મહિને ક્લૉઝર રિપોર્ટ દાખલ કર્યો

'સુશાંત સિંહ રાજપૂતની મોતનો જવાબદાર....' CBI એ 4 વર્ષ 4 મહિને ક્લૉઝર રિપોર્ટ દાખલ કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દંતેશ્વરમાં રિક્ષા ધીરે ચલાવવાનું કહેતા વૃદ્ધા પર હુમલો | Elderly woman attacked for asking rickshaw…

8 months ago
જામનગરમાં બેફામ સ્પીડે વાહન ચલાવીને જોખમી સ્ટંટ કરતાં ટાબરીયાઓ સામે ગુનો નોંધાયો | A crime has been …

12 months ago
VIDEO : ઈટાવામાં કથાકાર સાથે દુર્વ્યવહાર બાદ મામલો બિચક્યો, ટોળાનો પોલીસ પર પથ્થમારો, વાહનો તોડ્યા

9 months ago
ગણતંત્ર દિવસ 2026: અમદાવાદની NIDએ રાષ્ટ્રપતિ ભવનના મહેમાનો માટે તૈયાર કર્યા ખાસ કાર્ડ, 350 કલાકારોની…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News