gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Corruption Crackdown Gujarat: તકેદારી આયોગના તાજેતરના રિપોર્ટ મુજબ ૨૦૨૦ થી ૨૦૨૪ સુધીના પાંચ વર્ષમાં ગુજરાતમાં વિવિધ વિભાગો-કચેરીઓના 1867 સરકારી અધિકારી-કર્મચારીને ભ્રષ્ટાચાર-ગેરરીતિને લઈને જુદી જુદી સજા કરવામાં આવી છે. જેમાં 2024માં 138 વર્ગ-1ના અધિકારી સામે સજાના ઓર્ડર કરવામાં આવ્યા હતા. 246 અધિકારી-કર્મચારીનું પેન્શન રોકી દેવામાં આવ્યું હતું.

પાંચ વર્ષમાં સૌથી વધુ 486 અધિકારી-કર્મચારીને સજા માટેના ઓર્ડર કરાયા

તકેદારી આયોગને ભ્રષ્ટાચાર અને ગેરરીતિને લઈને મળેલી ફરિયાદ બાદ આયોગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે અને તબક્કાવાર રિપોર્ટ મૂકીને ફાઇનલ ઓર્ડર સાથે સરકારને જે તે અધિકારી કે કર્મચારી કે જે દોષિત ઠર્યા હોય તેઓની સામે શિક્ષાત્મક કાર્યવાહીની ભલામણ કરવામાં આવે છે. તકેદારી આયોગના 2024ના રિપોર્ટ મુજબ 2020થી 2024ના કુલ પાંચ વર્ષમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદોમાં દોષિત ઠરેલા કુલ 1867 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને જુદી જુદી સજા આયોગના ઓર્ડર બાદ સરકારના જે તે વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

જેમાં 2024માં વર્ગ-1 ના 138 અધિકારી સામે સજાના ઓર્ડર કરવામાં આવ્યા હતા અને 2020થી 2024ના વર્ષમાં વર્ગ-1થી લઈને વર્ગ-3ના 246 અધિકારી-કર્મચારીનું પેન્શન રોકવાનો ઓર્ડર થયો હતો. મહત્ત્વનું છે કે પાંચ વર્ષમાં સૌથી વધુ 486 અધિકારી-કર્મચારીને 2024માં સજા માટેના ઓર્ડર કરવામાં આવ્યા હતા.

2024માં સૌથી વધુ 678 કર્મચારી સામે ભારે શિક્ષાની પંચની ભલામણ

તકેદારી આયોગના 2024ના રિપોર્ટ અનુસાર, 2024ના વર્ષ દરમિયાન કુલ 1382 સરકારી અધિકારી-કર્મચારી સામે જુદી જુદી ભલામણો કરાઈ હતી. જેમાં 678 જાહેર સેવકો સામે ભારે શિક્ષાની કાર્યવાહીની તેમજ 3 જાહેર સેવકો સામે પેન્શન કાપની કાર્યવાહીની અને લાંચ રિશ્વત વિરોધી બ્યુરો તથા અન્ય એજન્સીઓ તરફથી મળેલ અહેવાલની ચકાસણી કરીને 29 જાહેર સેવકો સામે પ્રોસીક્યુશનની મંજૂરી આપવાની એટલે કે ફોજદારી કેસની ભલામણ કરાઈ હતી. આ ઉપરાંત 54 સરકારી કર્મચારી સામે હળવી શિક્ષાની તથા 30 કર્મચારી સામે વસૂલાત જેવી અન્ય કાર્યવાહીની આયોગે સરકારને ભલામણ કરી હતી. પરંતુ 588 સરકારી કર્મચારી સામેના આક્ષેપોમાં તથ્ય જણાતું ન હોઈ તેઓ સામેના પ્રકરણો તફતરે કરવા આયોગે ભલામણ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..
GUJARAT

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

June 25, 2026
Next Post
ગુજરાતમાં દહેજનું દૂષણ : 3 વર્ષમાં 178 મહિલાએ મોતની સોડ તાણી, ત્રાસના કુલ 5638 કેસ | Dowry Menace in…

ગુજરાતમાં દહેજનું દૂષણ : 3 વર્ષમાં 178 મહિલાએ મોતની સોડ તાણી, ત્રાસના કુલ 5638 કેસ | Dowry Menace in...

યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું ‘જગ વસંત’ જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું | LPG Supply Boost:…

યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું 'જગ વસંત' જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું | LPG Supply Boost:...

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રસ્તો ખોદ્યા બાદ સમારકામ નહીં કરતા લોકોને હાલાકી | People who do not repair roads after digging them…

રસ્તો ખોદ્યા બાદ સમારકામ નહીં કરતા લોકોને હાલાકી | People who do not repair roads after digging them…

7 months ago
બિહાર મતદાન યાદી મામલે ચૂંટણી પંચને ખુદ સુપ્રીમ કોર્ટની ચીમકી, જાણો સમગ્ર મામલો | supreme court in b…

બિહાર મતદાન યાદી મામલે ચૂંટણી પંચને ખુદ સુપ્રીમ કોર્ટની ચીમકી, જાણો સમગ્ર મામલો | supreme court in b…

11 months ago
2024 સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારતમાં સૌથી અગ્રેસર રહી સુરતે રચ્યો ઈતિહાસ | Surat creates history by be…

2024 સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારતમાં સૌથી અગ્રેસર રહી સુરતે રચ્યો ઈતિહાસ | Surat creates history by be…

11 months ago
અમદાવાદના રાણીપમાં પથ્થરમારો: એક જ સમાજના બે જૂથ સામસામે, 6ની અટકાયત | Tension in Ranip Ahmedabad Af…

અમદાવાદના રાણીપમાં પથ્થરમારો: એક જ સમાજના બે જૂથ સામસામે, 6ની અટકાયત | Tension in Ranip Ahmedabad Af…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News