gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી-RSSના વખાણ કરતાં રાજકારણ ગરમાયું! રાહુલ ગાંધીને કરી ટકોર | Digvijay Si…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in INDIA
0 0
0
કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી-RSSના વખાણ કરતાં રાજકારણ ગરમાયું! રાહુલ ગાંધીને કરી ટકોર | Digvijay Si…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Digvijay Singh On BJP-RSS : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જૂની તસવીર શેર કરીને રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આ તસવીરમાં નરેન્દ્ર મોદી જમીન પર બેઠેલા જોવા મળે છે. દિગ્વિજય સિંહે આ ફોટો દ્વારા ભાજપ અને RSSની સંગઠન શક્તિની પ્રશંસા કરી છે અને સાથે જ રાહુલ ગાંધીને પક્ષના સંગઠન પર ધ્યાન આપવાની મહત્ત્વની સલાહ આપી છે.

દિગ્વિજય સિંહે નરેન્દ્ર મોદીની જમીન પર બેસેલી તસવીર શેર કરી

દિગ્વિજય સિંહે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે, ‘આ તસવીર મને ક્વોરા સાઇટ પર મળી હતી, જે ખૂબ જ પ્રભાવશાળી છે. કેવી રીતે આરએસએસનો એક સામાન્ય સ્વયંસેવક, જનસંઘ કે ભાજપનો કાર્યકર નેતાઓના ચરણોમાં જમીન પર બેસીને પહેલા રાજ્યના મુખ્યમંત્રી અને ત્યારબાદ દેશના વડાપ્રધાન બન્યા. આ જ સંગઠનની શક્તિ છે.’ તેમણે આ ઘટનાક્રમને સંગઠન દ્વારા મળતી શક્તિનું જીવંત ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, કોઈપણ રાજકીય પક્ષની ખરી શક્તિ તેના કેડર અને મજબૂત સંગઠન માળખામાં રહેલી હોય છે.

કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી-RSSના વખાણ કરતાં રાજકારણ ગરમાયું! રાહુલ ગાંધીને કરી ટકોર 2 - image

દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીને કરી ગંભીર ટકોર

દિગ્વિજય સિંહે માત્ર વિરોધ પક્ષની પ્રશંસા જ નથી કરી, પરંતુ પોતાની જ પાર્ટીના નેતા રાહુલ ગાંધીને પણ ગંભીર ટકોર કરી છે. તેમણે પોતાની અન્ય એક પોસ્ટમાં સ્વીકાર્યું કે, ‘સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર રાહુલ ગાંધીની સમજ ખૂબ જ સચોટ છે અને તે બાબતમાં તેમને પૂરેપૂરા ગુણ મળવા જોઈએ. જોકે, હવે સમય આવી ગયો છે કે રાહુલ ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા પર પણ એટલું જ ધ્યાન આપે.’

‘કોંગ્રેસમાં મોટા માળખાગત ફેરફારોની જરૂર’

દિગ્વિજય સિંહના મતે કોંગ્રેસ પાર્ટીમાં અત્યારે મોટા માળખાગત ફેરફારોની જરૂર છે. તેમણે ચૂંટણી પંચના સુધારાની તુલના પક્ષના આંતરિક સુધારા સાથે કરી હતી. તેમણે લખ્યું કે. ‘રાહુલ ગાંધી(Rahul Gandhi)એ સંગઠન સર્જનની શરુઆત કરી છે, પરંતુ હવે પક્ષને યોગ્ય રીતે ચલાવવાની જરૂર છે. રાહુલ ગાંધી આ ફેરફારો લાવી શકે છે, જોકે તેમને મનાવવા સરળ કામ નથી.’

આ પણ વાંચો : પિતાને મગરથી બચાવનારા સાહસી દીકરાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર, રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત

હોબાળા બાદ દિગ્વિજય સિંહે કરી સ્પષ્ટતા

પોસ્ટ અંગે હોબાળો મચ્યા બાદ દિગ્વિજય સિંહે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ આરએસએસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની વિચારધારાના પ્રખર વિરોધી છે, પરંતુ તેઓ હંમેશા મજબૂત સંગઠન પ્રક્રિયાના હિમાયતી રહ્યા છે. તેમણે માત્ર સંગઠન શક્તિના મહત્ત્વને દર્શાવવા માટે આ ટિપ્પણી કરી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કાકા શરદને 68 બેઠક આપવા તૈયાર નથી અજિત પવાર, ગઠબંધનની વાતચીત ફેલ!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
Next Post
20 વર્ષની ઉંમર સુધી ફોન અને હાફ-પેન્ટ પર પ્રતિબંધ! લગ્ન માટે પણ ગાઇડલાઇન: ખાપ પંચાયતનું ફરમાન | Khap…

20 વર્ષની ઉંમર સુધી ફોન અને હાફ-પેન્ટ પર પ્રતિબંધ! લગ્ન માટે પણ ગાઇડલાઇન: ખાપ પંચાયતનું ફરમાન | Khap...

વલસાડમાં ગાભણી ગાયની હત્યા બાદ મુસ્લિમ સમાજે કરી લાલઆંખ, આવા લોકોનો સમાજમાંથી કાયમી બહિષ્કારનો નિર્ણ…

વલસાડમાં ગાભણી ગાયની હત્યા બાદ મુસ્લિમ સમાજે કરી લાલઆંખ, આવા લોકોનો સમાજમાંથી કાયમી બહિષ્કારનો નિર્ણ...

સુરત: એનર્જી ડ્રિંક્સના નામે ‘પાણી’ એક્સપોર્ટ કરી કરોડોનું રિફંડ મેળવવાનું કૌભાંડ, એકની ધરપકડ | One …

સુરત: એનર્જી ડ્રિંક્સના નામે 'પાણી' એક્સપોર્ટ કરી કરોડોનું રિફંડ મેળવવાનું કૌભાંડ, એકની ધરપકડ | One ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં રફતારનો કહેર: લક્ઝુરિયસ કારની ટક્કરે 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત | Rajkot Road Accid…

રાજકોટમાં રફતારનો કહેર: લક્ઝુરિયસ કારની ટક્કરે 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત | Rajkot Road Accid…

5 months ago
સોસાયટીઓમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે MLA પોતાની ગ્રાન્ટમાંથી આપી શકશે 20% ફાળો | Gujarat Wake…

સોસાયટીઓમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે MLA પોતાની ગ્રાન્ટમાંથી આપી શકશે 20% ફાળો | Gujarat Wake…

6 months ago
બગોદરા: વિદ્યાર્થીની સારવાર મુદ્દે CHCના ડોક્ટર અને આગેવાનો વચ્ચે બોલાચાલી, પોલીસ બોલાવતા મામલો બિચક…

બગોદરા: વિદ્યાર્થીની સારવાર મુદ્દે CHCના ડોક્ટર અને આગેવાનો વચ્ચે બોલાચાલી, પોલીસ બોલાવતા મામલો બિચક…

3 months ago
અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી, 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ | Ahmedabad Police Commi…

અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી, 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ | Ahmedabad Police Commi…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News