gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરા: વિદ્યાર્થીની સારવાર મુદ્દે CHCના ડોક્ટર અને આગેવાનો વચ્ચે બોલાચાલી, પોલીસ બોલાવતા મામલો બિચક…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
બગોદરા: વિદ્યાર્થીની સારવાર મુદ્દે CHCના ડોક્ટર અને આગેવાનો વચ્ચે બોલાચાલી, પોલીસ બોલાવતા મામલો બિચક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bagodara CHC News: અમદાવાદ જિલ્લાના બગોદરામાં આવેલ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની યોગ્ય તપાસ કરવાના મુદ્દે ફરજ પરના ડોક્ટર અને સામાજિક આગેવાનો વચ્ચે થયેલી રકઝકે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

સારવારના મુદ્દે વિવાદ

બગોદરાની શિવમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને પેશાબના ભાગે ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે બગોદરા CHC ખાતે લાવવામાં આવ્યો હતો. આ સમયે શાળાના સંચાલક જે.ડી. ડાભી અને માનવ સેવા આશ્રમના પ્રમુખ દિનેશભાઈ લાઠિયા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

બગોદરા: વિદ્યાર્થીની સારવાર મુદ્દે CHCના ડોક્ટર અને આગેવાનો વચ્ચે બોલાચાલી, પોલીસ બોલાવતા મામલો બિચક્યો 2 - image

આક્ષેપ અને પ્રતિ-આક્ષેપ

આગેવાનોનો પક્ષ: સ્થાનિક આગેવાનો અને વાલીઓનો આક્ષેપ છે કે, ફરજ પરના ડોક્ટર રાધનપુરીએ બાળકની પૂરતી શારીરિક તપાસ કર્યા વગર કે ઈજાની ગંભીરતા જોયા વગર માત્ર દવાઓ આપી દીધી હતી. જ્યારે તેઓએ ડોક્ટરને વિનંતી કરી કે બાળકની એકવાર ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, ત્યારે ડોક્ટરે સંયમ ગુમાવ્યો હતો અને હોસ્પિટલમાં પોલીસ બોલાવી લીધી હતી.

ડોક્ટરનું વલણ

બીજી તરફ, હોસ્પિટલના સૂત્રો મુજબ ફરજ પરના ડોક્ટરે પોતાની રીતે પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, હોસ્પિટલ પરિસરમાં કામગીરીમાં દખલગીરી અથવા ઘર્ષણ થવાની શક્યતા જણાતા તેમણે પોલીસની મદદ લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પોલીસ કાર્યવાહી અને લોકોમાં રોષ

વિવાદ એટલો વકર્યો હતો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી શાળાના સંચાલક જે.ડી. ડાભી અને દિનેશભાઈ લાઠિયાની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. એક તરફ પીડાતા બાળકની સારવારની માંગ કરવામાં આવી રહી હતી અને બીજી તરફ પોલીસ કાર્યવાહી થતા ગ્રામજનો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બગોદરા: વિદ્યાર્થીની સારવાર મુદ્દે CHCના ડોક્ટર અને આગેવાનો વચ્ચે બોલાચાલી, પોલીસ બોલાવતા મામલો બિચક્યો 3 - image

અગાઉની ફરિયાદો અને વણઉકલ્યા સવાલો

નોંધનીય છે કે અગાઉ પણ બગોદરા સરકારી હોસ્પિટલ અને ડોક્ટર રાધનપુરીની કાર્યપદ્ધતિ સામે ઉચ્ચ કક્ષાએ ફરિયાદો થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર અનેક સવાલો ઉભા કર્યા છે:

શું સરકારી હોસ્પિટલમાં સારવારની ગંભીરતાથી માંગ કરવી એ દબાણ છે?

ડોક્ટર અને દર્દીના સંબંધીઓ વચ્ચેના સંવાદમાં ક્યાં ખામી રહી ગઈ?

શું તંત્ર આ મામલે તટસ્થ તપાસ કરીને કોઈ ઉકેલ લાવશે?

હાલ તો આ મામલે પોલીસ તપાસ અને ઉચ્ચ આરોગ્ય અધિકારીઓની દરમિયાનગીરી બાદ જ સત્ય બહાર આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
‘ચૂંટણી પંચે હવે ભાજપ કાર્યાલયમાં કામ કરવું જોઈએ’, ઉદ્ધવ જૂથની મહિલા નેતાએ લગાવ્યો ગડબડીનો આરોપ | ma…

'ચૂંટણી પંચે હવે ભાજપ કાર્યાલયમાં કામ કરવું જોઈએ', ઉદ્ધવ જૂથની મહિલા નેતાએ લગાવ્યો ગડબડીનો આરોપ | ma...

અમદાવાદમાં 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડની છેતરપિંડી, ચીની કનેક્શન ખુલ્યું; 12ની ધ…

અમદાવાદમાં 82 વર્ષના વૃદ્ધને 'ડિજિટલ અરેસ્ટ' કરી 7.12 કરોડની છેતરપિંડી, ચીની કનેક્શન ખુલ્યું; 12ની ધ...

ચેતજો! અમદાવાદમાં વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ, 40 લાખનો મુદ્દામાલ જપ્ત | Ahmedabad News F…

ચેતજો! અમદાવાદમાં વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ, 40 લાખનો મુદ્દામાલ જપ્ત | Ahmedabad News F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં આતાપી લાઇનને જોડીને વધુ 10 MLD પાણી લેવાશે : વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ | 10 ML…

વડોદરામાં આતાપી લાઇનને જોડીને વધુ 10 MLD પાણી લેવાશે : વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ | 10 ML…

8 months ago
હવે 2027થી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને બારકૉડવાળી માર્કશીટ મળશે, વર્ષો જૂનું ફોર્મેટ બદલાશે | Gujarat…

હવે 2027થી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને બારકૉડવાળી માર્કશીટ મળશે, વર્ષો જૂનું ફોર્મેટ બદલાશે | Gujarat…

2 months ago
રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્…

1 year ago
રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટનાઃ સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત અનેક કાટમાળ નીચે દટાયા …

રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટનાઃ સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત અનેક કાટમાળ નીચે દટાયા …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News