gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કોંગ્રેસના મુખ્યમંત્રીએ જ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરાવ્યું’, દિગ્ગજ નેતાના આરોપથી દક્ષિ…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in INDIA
0 0
0
‘કોંગ્રેસના મુખ્યમંત્રીએ જ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરાવ્યું’, દિગ્ગજ નેતાના આરોપથી દક્ષિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vice President Election: કોંગ્રેસના મુખ્યમંત્રીએ જ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરાવ્યું હોવાના દિગ્ગજ નેતાના આરોપથી દક્ષિણ રાજ્યમાં ખળભળાટ મચ્યો છે. બીઆરએસ ધારાસભ્ય કૌશિક રેડ્ડીએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ મુદ્દે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે આરોપ મૂક્યો છે કે, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના કહેવા પર તેલંગાણાના આઠ કોંગ્રેસ સાંસદોએ એનડીએ ઉમેદવારના પક્ષમાં મત આપ્યો હતો. તેલંગાણા ભવનમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ દાવો કરવામાં આવ્યો હતો.

કે. ચંદ્રશેખર રાવના પક્ષ બીઆરએસના ધારાસભ્ય કૌશિક રેડ્ડીએ જણાવ્યું કે, I.N.D.I.A ગઠબંધનમાંથી કુલ 15 મત મળ્યા હતા.  જેમાં આઠ તેલંગાણા કોંગ્રેસના સાંસદ હતા. આઠ સાંસદોએ એનડીએના પક્ષમાં મત આપ્યો હતો. તેમને આમ કરવા માટે આદેશ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આપ્યો હતો. ઉલ્લેખનીય છે, એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને બહુમતિ સાથે જીત મેળવી હતી. જ્યારે  I.N.D.I.A ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ કારમી હારનો સામનો કર્યો હતો. 

આ પણ વાંચોઃ ‘નવું ભારત ઘરમાં ઘૂસીને મારે છે, કોઈનાથી ડરતું નથી…’ મધ્યપ્રદેશમાં PM મોદીનું મોટું નિવેદન

બીઆરએસે આ ચૂંટણીથી અંતર જાળવ્યું હતું

કે. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીથી અંતર જાળવ્યું હતું. આ પાર્ટીના ધારાસભ્ય કૌશિક રેડ્ડીએ જાહેરમાં આ દાવો કર્યો હતો કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે વિપક્ષને 315 મત મળવાનો દાવો કર્યો હતો. પરંતુ I.N.D.I.A ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 300 મત જ મળ્યા હતા. 15 સાંસદોએ પક્ષ પલટો કર્યો હતો. 

કૌશિક રેડ્ડીએ કર્યો બીજો મોટો દાવો

રેડ્ડી અનુસાર, તેલંગાણા કોંગ્રેસના આ સાંસદોએ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ, નીતિન ગડકરી અને લોકસભા સ્પીકર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો ઉદ્દેશ એનડીએ ઉમેદવારના પક્ષમાં મતદાન કરાવવાનો હતો. આ બધુ સીએમ રેવંત રેડ્ડી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની ગુરૂ-શિષ્યની જોડીએ કરાવ્યું હતું. રેવંત રેડ્ડી 2016 સુધી તેલુગૂ દેશમ પાર્ટીમાં હતાં. કૌશિક રેડ્ડીએ દાવો કર્યો હતો કે, પ્રદેશના ત્રણ કોંગ્રેસ સાંસદોએ પણ આ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે, એક બાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાત-દિવસ વોટ ચોરીની નારેબાજી કરે છે. જ્યાં બીજી તરફ રેવંત રેડ્ડી તેલંગાણાના પુત્રે I.N.D.I.A ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર સાથે આટલી મોટી છેતરપિંડી કરી નાખી. 

'કોંગ્રેસના મુખ્યમંત્રીએ જ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરાવ્યું', દિગ્ગજ નેતાના આરોપથી દક્ષિણના રાજ્યમાં ખળભળાટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…
INDIA

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

March 31, 2026
દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…
INDIA

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

March 31, 2026
Next Post
વડોદરા પાસે ફાજલપુર ગામે ઉપદ્રવી વાંદરો પાંજરે પુરાયો | A nuisance monkey was caged in Fajalpur vill…

વડોદરા પાસે ફાજલપુર ગામે ઉપદ્રવી વાંદરો પાંજરે પુરાયો | A nuisance monkey was caged in Fajalpur vill...

ભારત કોઈ પણ પ્રકારની પરમાણુ હુમલાની ધમકીથી ડરતું નથી… મધ્ય પ્રદેશમાં PM મોદીનું નિવેદન | pm narend…

ભારત કોઈ પણ પ્રકારની પરમાણુ હુમલાની ધમકીથી ડરતું નથી... મધ્ય પ્રદેશમાં PM મોદીનું નિવેદન | pm narend...

લવમેરેજ કરનાર અમદાવાદની મહિલાનો પતિ ફરાર, આર્થિક ભીંસમાં મુકાયેલી મહિલા સ્યુસાઇડ કરવા જતાં બચાવી | f…

લવમેરેજ કરનાર અમદાવાદની મહિલાનો પતિ ફરાર, આર્થિક ભીંસમાં મુકાયેલી મહિલા સ્યુસાઇડ કરવા જતાં બચાવી | f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઘોર બેદરકારી, 19 વર્ષથી હિસાબ જ નથી આપ્યો: CAG | gujarat pavit…

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઘોર બેદરકારી, 19 વર્ષથી હિસાબ જ નથી આપ્યો: CAG | gujarat pavit…

6 days ago
યુવતીએ ફ્લેટ પર બોલાવ્યો અને પછી…: અમદાવાદમાં વૃદ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ માંગનાર 3 શખ…

યુવતીએ ફ્લેટ પર બોલાવ્યો અને પછી…: અમદાવાદમાં વૃદ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ માંગનાર 3 શખ…

1 month ago
‘ગુનો સાબિત ન થાય તો જામીન મેળવવા આરોપીનો અધિકાર’ ઉમર ખાલિદ કેસ મુદ્દે બોલ્યા પૂર્વ CJI DY ચંદ્રચૂડ …

‘ગુનો સાબિત ન થાય તો જામીન મેળવવા આરોપીનો અધિકાર’ ઉમર ખાલિદ કેસ મુદ્દે બોલ્યા પૂર્વ CJI DY ચંદ્રચૂડ …

2 months ago
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના F-16 અને JF-17 ફાઈટર જેટ તોડી પડાયા હતા: વાયુસેના ચીફનો ખુલાસો | d…

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના F-16 અને JF-17 ફાઈટર જેટ તોડી પડાયા હતા: વાયુસેના ચીફનો ખુલાસો | d…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News