gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઘોર બેદરકારી, 19 વર્ષથી હિસાબ જ નથી આપ્યો: CAG | gujarat pavit…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઘોર બેદરકારી, 19 વર્ષથી હિસાબ જ નથી આપ્યો: CAG | gujarat pavit…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Pavitra Yatradham Vikas Board: રાજ્ય સરકારના વહીવટમાં પારદર્શિતાના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોનો વિકાસ કરતું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છેલ્લા 19 વર્ષથી પોતાનો હિસાબ આપવામાં નિષ્ફળ રહ્યું છે. CAG ના અહેવાલો મુજબ, આ બોર્ડે વર્ષ 2006-07 થી અત્યાર સુધીના વાર્ષિક વહીવટી અહેવાલો વિધાનસભા સમક્ષ રજૂ કર્યા નથી.

19 વર્ષથી હિસાબો અંધારામાં

સત્તાવાર વિગતો અનુસાર, ગાંધીનગર સ્થિત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના કુલ 19 વાર્ષિક અહેવાલો બાકી બોલે છે. 31 જુલાઈ 2025 સુધીની સ્થિતિએ, આ સંસ્થાએ 2006-07 થી લઈને 2024-25 સુધીના ઓડિટ રિપોર્ટ જમા કરાવ્યા નથી. નિયમ મુજબ, દરેક સ્વાયત્ત સંસ્થા કે બોર્ડે દર વર્ષે પોતાના હિસાબ અને કામગીરીનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવો ફરજિયાત છે, પરંતુ અહીં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : ગાંધીનગર-અમદાવાદમાં 174 લોકો બોગસ ખેડૂત બની બેઠા, સરકારી લાભ માટેનો ખેલ પકડાયો

કરોડોની ગ્રાન્ટનો હિસાબ કોની પાસે?

રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામોના વિકાસ, શ્રદ્ધાળુઓની સુવિધા અને મોટા પ્રોજેક્ટ્સ માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. સોમનાથ, દ્વારકા, અંબાજી જેવા મોટા યાત્રાધામોમાં થતા વિકાસકાર્યો પાછળ ખર્ચાતા જાહેર નાણાંનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થયો, તે બાબત છેલ્લા બે દાયકાથી અસ્પષ્ટ છે. ઓડિટ રિપોર્ટ રજૂ ન થવાને કારણે આર્થિક ગેરરીતિ અને વહીવટી શિથિલતાની આશંકાઓ પણ પ્રબળ બની છે.

અન્ય સંસ્થાઓની સરખામણીએ સૌથી ખરાબ રેકોર્ડ

રિપોર્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOUADTGA) અને ગુજરાત શહેરી વિકાસ નિગમ જેવી સંસ્થાઓના પણ થોડા વર્ષોના અહેવાલો બાકી છે, પરંતુ 19 વર્ષ જેટલો લાંબો સમયગાળો માત્ર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના નામે જ નોંધાયેલો છે. આટલી ગંભીર લાપરવાહી છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી તે પણ એક મોટો સવાલ છે. ભક્તોની આસ્થા સાથે જોડાયેલા ધામોના વિકાસ માટે મળતા ફંડનો હિસાબ આપવામાં આટલી મોટી નિષ્ફળતા એ સુશાસનના દાવાઓ સામે મોટું પ્રશ્નાર્થ ચિન્હ ઊભું કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ: સાબરમતીથી 3 ઝડપાયા | Mariju…
GUJARAT

અમદાવાદમાં ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ: સાબરમતીથી 3 ઝડપાયા | Mariju…

June 23, 2026
બાળકીના હત્યારાનું પોલીસ વાનમાં જ PSI અને કોન્સ્ટેબલો પર ફાયરિંગ | murdere firing on police
GUJARAT

બાળકીના હત્યારાનું પોલીસ વાનમાં જ PSI અને કોન્સ્ટેબલો પર ફાયરિંગ | murdere firing on police

June 23, 2026
પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…
GUJARAT

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

June 23, 2026
Next Post
વડોદરામાં પાન-પડીકી ખાઇને રોડ પર પિચકારી નહીં મારવા મ્યુ. કમિશનર અરુણ બાબુની અપીલ | VMC Commissioner…

વડોદરામાં પાન-પડીકી ખાઇને રોડ પર પિચકારી નહીં મારવા મ્યુ. કમિશનર અરુણ બાબુની અપીલ | VMC Commissioner...

અમદાવાદ: શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં લાગી આગ, ચાર રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો | Fire breaks out at …

અમદાવાદ: શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં લાગી આગ, ચાર રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો | Fire breaks out at ...

જામનગરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં બે આરોપીઓને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Two accused sentenced …

જામનગરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં બે આરોપીઓને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Two accused sentenced ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાંથી કારમાં બેસીને બિયર ગટગટાવી મહેફીલ માણી રહેલા 3 વિદ્યાર્થીઓ અને બે વેપારી પકડાયા | 3 stud…

જામનગરમાંથી કારમાં બેસીને બિયર ગટગટાવી મહેફીલ માણી રહેલા 3 વિદ્યાર્થીઓ અને બે વેપારી પકડાયા | 3 stud…

4 months ago
ગોરવા મધુનગર બ્રિજ પાસે લગ્નના ફટાકડાને કારણે હોટલમાં આગ લાગી હતી | Police complaint filed after fir…

ગોરવા મધુનગર બ્રિજ પાસે લગ્નના ફટાકડાને કારણે હોટલમાં આગ લાગી હતી | Police complaint filed after fir…

7 months ago
IPL : હવે નથી રહ્યો CSKમાં દમ, પહેલી વખત IPLમાં બન્યું આવું | ipl 2025 chennai super kings lost 4 co…

IPL : હવે નથી રહ્યો CSKમાં દમ, પહેલી વખત IPLમાં બન્યું આવું | ipl 2025 chennai super kings lost 4 co…

1 year ago
ગૌવંશની હેરાફેરીના ગુનામાં મહુધાના 3 આરોપીને 7 વર્ષની કેદની સજા

ગૌવંશની હેરાફેરીના ગુનામાં મહુધાના 3 આરોપીને 7 વર્ષની કેદની સજા

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News