gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કોંગ્રેસમાં મોટું વિભાજન થઈ શકે છે…’ PM મોદીએ આશંકા વ્યક્ત કરી, સાથી પક્ષોને ચેતવ્યાં | pm modi b…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
‘કોંગ્રેસમાં મોટું વિભાજન થઈ શકે છે…’ PM મોદીએ આશંકા વ્યક્ત કરી, સાથી પક્ષોને ચેતવ્યાં | pm modi b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi on Bihar Election: બિહાર ચૂંટણીની જીત બાદ પીએમ મોદીએ ભાષણ આપતી વખતે કોંગ્રેસ પર પણ હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, ‘હવે કોંગ્રેસની રાજનીતિનો આધાર માત્ર નકારાત્મક રાજનીતિ બની ગયો છે. ‘ચોકીદાર ચોર’નો નારો, સંસદનો સમય બરબાદ કરવો, EVM પર હુમલો કરવો, ક્યારેક ચૂંટણી પંચને ગાળો આપવી, જ્ઞાતિ અને ધર્મના આધારે લોકોમાં વિભાજન કરવું, એ જ કોંગ્રેસનું કામ છે. કોંગ્રેસ પાસે દેશ માટે કોઈ સકારાત્મક વિઝન નથી.’ આ દરમિયાન વડાપ્રધાને રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહાર કર્યા અને આશંકા વ્યક્ત કરી કે આગળ જતા કોંગ્રેસમાં વધુ એક મોટો ભાગલો પડી શકે છે.

નજીકના ભવિષ્યમાં મોટા વિભાજનની આશંકા

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, ‘હાલમાં કોંગ્રેસ મુસ્લિમ લીગ માઓવાદી કોંગ્રેસ જેવી બની ગઈ છે અને તેનો સંપૂર્ણ કાર્યસૂચિ આ વિચારધારાની આસપાસ જ કેન્દ્રિત છે. આના પરિણામે, કોંગ્રેસની અંદર એક નવું જૂથ ઉભરી રહ્યું છે જે આ નકારાત્મક રાજનીતિથી અસહમતી ધરાવે છે. કોંગ્રેસના ‘નામદાર’ નેતૃત્વ પક્ષને જે માર્ગે દોરી રહ્યું છે, તેના કારણે કાર્યકર્તાઓમાં ગહન નિરાશા અને ગુસ્સો વધી રહ્યો છે.’

વડાપ્રધાને ફરીથી એ જ આશંકાવ્યક્ત કરી કે, ‘મને શંકા છે કે કદાચ નજીકના ભવિષ્યમાં કોંગ્રેસમાં વધુ એક મોટું વિભાજન થઈ શકે છે. કોંગ્રેસના સહયોગી પક્ષો પણ હવે એવું માની રહ્યા છે કે કોંગ્રેસ બધાને નકારાત્મકતા તરફ લઈ જઈ રહી છે. એટલું જ નહીં, આ પાર્ટી પોતાના સહયોગીઓની વોટબેન્ક હડપીને પોતાનો વિસ્તાર કરી રહી છે.’

આ પણ વાંચો: માનવીય ભૂલ કે આતંકી એંગલ… શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે થયો બ્લાસ્ટ?

ભાજપના ધારાસભ્યોની સંખ્યા કોંગ્રેસના કુલ MLA કરતાં વધુ

જનતાના વિશ્વાસ અંગે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, ‘જે પક્ષે દાયકાઓ સુધી દેશ પર રાજ કર્યું, તેના પરનો જનતાનો વિશ્વાસ સતત ઓછો થઈ રહ્યો છે. કોંગ્રેસ દેશના અનેક રાજ્યોમાં વર્ષોથી સત્તામાંથી દૂર છે. ઉપરાંત, છેલ્લી ત્રણ લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ સો બેઠકોનો આંકડો પણ સ્પર્શી શકી નથી. 2024ની લોકસભા ચૂંટણી પછી દેશના 6 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી અને તે બધામાં પણ કોંગ્રેસ 100 બેઠકોનો આંકડો પાર કરી શકી નથી. આજે પણ, કોંગ્રેસે છેલ્લી 6 વિધાનસભા ચૂંટણીઓમાં જીતેલા કુલ ધારાસભ્યોની સંખ્યા કરતાં અમારા ચૂંટાયેલા ધારાસભ્યોની સંખ્યા વધારે છે.’

'કોંગ્રેસમાં મોટું વિભાજન થઈ શકે છે...' PM મોદીએ આશંકા વ્યક્ત કરી, સાથી પક્ષોને ચેતવ્યાં 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, બેફામ ગતિએ આવતા ટ્રકે 12 મહિલાને કચડી, 8ના મોત | Samruddhi Expressway T…
INDIA

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, બેફામ ગતિએ આવતા ટ્રકે 12 મહિલાને કચડી, 8ના મોત | Samruddhi Expressway T…

April 1, 2026
મધ્ય પૂર્વ સંકટ પર PM મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક, કહ્યું-‘જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ’ | …
INDIA

મધ્ય પૂર્વ સંકટ પર PM મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક, કહ્યું-‘જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ’ | …

April 1, 2026
ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…
INDIA

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…

April 1, 2026
Next Post
ઝારખંડના રાંચીમાં મોટી દુર્ઘટના, ડેમમાં ડૂબી જવાથી 4 પોલીસકર્મીઓને કાળ ભરખી ગયો | Major accident in …

ઝારખંડના રાંચીમાં મોટી દુર્ઘટના, ડેમમાં ડૂબી જવાથી 4 પોલીસકર્મીઓને કાળ ભરખી ગયો | Major accident in ...

માનવીય ભૂલ કે આતંકી એંગલ… શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે થયો બ્લાસ્ટ? | Human error or …

માનવીય ભૂલ કે આતંકી એંગલ... શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે થયો બ્લાસ્ટ? | Human error or ...

બિહારમાં પરાજય બાદ કોંગ્રેસમાં ભારે અસંતોષ, પાર્ટી સામે એક પછી એક નેતાએ વ્યથા ઠાલવી | congress bihar…

બિહારમાં પરાજય બાદ કોંગ્રેસમાં ભારે અસંતોષ, પાર્ટી સામે એક પછી એક નેતાએ વ્યથા ઠાલવી | congress bihar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના નિઝામપુરામાં કેબલ કામગીરીથી પાણી-ડ્રેનેજ લાઈનમાં ભંગાણ, નાગરિકોની મુશ્કેલી વધી | Vadodara :…

વડોદરાના નિઝામપુરામાં કેબલ કામગીરીથી પાણી-ડ્રેનેજ લાઈનમાં ભંગાણ, નાગરિકોની મુશ્કેલી વધી | Vadodara :…

3 months ago
પીએમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ પાંચ વર્ષમાં રૂ. 325 કરોડનો ખર્ચ થયો

પીએમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ પાંચ વર્ષમાં રૂ. 325 કરોડનો ખર્ચ થયો

8 months ago
માતા સામે ગંદી હરકતો કરતા માસીના દિકરાની પિતરાઈ ભાઈએ જ હત્યા કરી | Cousin kills aunt son for sexuall…

માતા સામે ગંદી હરકતો કરતા માસીના દિકરાની પિતરાઈ ભાઈએ જ હત્યા કરી | Cousin kills aunt son for sexuall…

2 months ago
ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું | heavy rain foreca…

ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું | heavy rain foreca…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News