gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઝારખંડના રાંચીમાં મોટી દુર્ઘટના, ડેમમાં ડૂબી જવાથી 4 પોલીસકર્મીઓને કાળ ભરખી ગયો | Major accident in …

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
ઝારખંડના રાંચીમાં મોટી દુર્ઘટના, ડેમમાં ડૂબી જવાથી 4 પોલીસકર્મીઓને કાળ ભરખી ગયો | Major accident in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jharkhand ranchi 4 Policeman died : ઝારખંડની રાજધાની રાંચીમાં શનિવારે સવારે એક અત્યંત દર્દનાક અને કરુણ ઘટના બની છે. અહીંના હટિયા ડેમમાં ચાર પોલીસકર્મીઓને લઈ જઈ રહેલી એક કાર કાબૂ ગુમાવીને ડેમમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક પોલીસકર્મી હજુ પણ લાપતા છે, જેમની શોધખોળ ચાલી રહી છે.

હટિયા ડેમ નજીક બની ઘટના 

મળતી માહિતી મુજબ, આ ચારેય પોલીસકર્મીઓ શનિવારે સવારે એક કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. જ્યારે તેમની કાર હટિયા ડેમ પાસે પહોંચી, ત્યારે ડ્રાઇવરે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવી દીધો અને કાર સીધી ડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ.

મૃતકોમાં ન્યાયિક અધિકારીના બોડીગાર્ડ પણ સામેલ 

પ્રાથમિક જાણકારી અનુસાર, આ દુર્ઘટનાનો ભોગ બનેલા ચાર પોલીસકર્મીઓમાંથી બે એક ન્યાયિક અધિકારીના બોડીગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે એક સરકારી ડ્રાઇવર હતો. પોલીસે મૃતકોમાંથી જેમની ઓળખ થઈ છે તેમના નામ ઉપેન્દ્ર કુમાર અને રોબિન કુજુ જણાવ્યા છે.

બચાવ અને શોધખોળ કામગીરી 

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ દળની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગોતાખોરોની મદદથી ડેમમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ ત્રણ પોલીસકર્મીઓના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગોતાખોરોને પાણીમાંથી 2 હથિયાર પણ મળી આવ્યા છે. ચોથા લાપતા પોલીસકર્મીના પણ મૃત્યુની આશંકા છે અને તેમની શોધખોળ હજુ ચાલુ છે. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારને જીવતા દફનાવી દીધા, JDU થેલા પાર્ટી બની ગઈ છે…’, દિગ્ગજ નેતા ભડક્યાં | anand mohan ch…
INDIA

May 18, 2026
કેરલમથી લેફ્ટની વિદાય, હવે UDFનું શાસન, કોંગ્રેસ નેતા વી.સતીશને લીધા CM પદના શપથ | VD Satheesan to T…

કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા | Terrorist changes mind after…

Next Post
માનવીય ભૂલ કે આતંકી એંગલ… શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે થયો બ્લાસ્ટ? | Human error or …

માનવીય ભૂલ કે આતંકી એંગલ... શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે થયો બ્લાસ્ટ? | Human error or ...

બિહારમાં પરાજય બાદ કોંગ્રેસમાં ભારે અસંતોષ, પાર્ટી સામે એક પછી એક નેતાએ વ્યથા ઠાલવી | congress bihar…

બિહારમાં પરાજય બાદ કોંગ્રેસમાં ભારે અસંતોષ, પાર્ટી સામે એક પછી એક નેતાએ વ્યથા ઠાલવી | congress bihar...

અમદાવાદ: ઘાટલોડિયા પ્રભાત ચોક પાસે દુકાનમાં ભીષણ આગ, ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે | Fire breaks out at …

અમદાવાદ: ઘાટલોડિયા પ્રભાત ચોક પાસે દુકાનમાં ભીષણ આગ, ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે | Fire breaks out at ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોરમાં એમડી પેથોલોજિસ્ટ વગર જ ધમધમતી 15 થી વધારે લેબોરેટરીઓ | More than 15 laboratories in Bal…

3 months ago
આતંકવાદ અંગે દુનિયા સમક્ષ પાકિસ્તાનને ઉઘાડું પાડવા 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ તૈયાર, થરુર પણ સામેલ |…

1 year ago
સગા-સંબંધીને માલિક બતાવી ભાડા ભથ્થું લેતા હોવ તો ચેતજો! 200 ટકા દંડ ભરવો પડશે | HRA Fraud Alert: 200…

છોટા ઉદેપુર: પાવી જેતપુરના નાની રાસલીમાં બાળકી પર દીપડાનો હુમલો, ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ | ch…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News