gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in INDIA
0 0
0
કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Announces 6 Rajya Sabha Candidates : રાજ્યસભાની આગામી ચૂંટણીઓને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. દેશના 10 રાજ્યોની 37 બેઠકો માટે નામાંકન ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા 6 મહત્ત્વના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મંજૂરી બાદ આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને 2 - image

તેલંગાણાથી અભિષેક મનુ સિંઘવી અને વેમ રેડ્ડી

કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને ગાંધી પરિવારના નજીકના ગણાતા અભિષેક મનુ સિંઘવીને તેલંગાણાથી ફરી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. તેમની સાથે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના વિશ્વાસુ અને પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ વેમ નરેન્દ્ર રેડ્ડીને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

સામાજિક સમીકરણો પર ધ્યાન

કોંગ્રેસે આ યાદીમાં જ્ઞાતિ અને સમુદાયના સમીકરણોને પણ પ્રાધાન્ય આપ્યું છે:

છત્તીસગઢ: આદિવાસી સમુદાયના નેતા ફૂલો દેવી નેતામને પક્ષે ફરીથી તક આપી છે.

હરિયાણા: દલિત સમાજમાંથી આવતા કરમવીર બૌદ્ધને રાજ્યસભાની ટિકિટ આપીને પક્ષે મોટો દાવ ખેલ્યો છે.

હિમાચલ અને તમિલનાડુના ઉમેદવારો

હિમાચલ પ્રદેશની મહત્વની બેઠક માટે અનુરાગ શર્માના નામ પર મહોર મારવામાં આવી છે. જ્યારે દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાંથી કોંગ્રેસે એમ. ક્રિસ્ટોફર તિલકને પોતાના રાજ્યસભાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

આજે ગુરુવારે નામાંકન પ્રક્રિયાનો છેલ્લો દિવસ હોવાથી તમામ ઉમેદવારો આજે ફોર્મ ભરે તેવી શક્યતા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના વરિષ્ઠ નેતાઓની સાથે ક્ષેત્રીય અને સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી…’, વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર | …
INDIA

‘રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી…’, વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર | …

March 7, 2026
જ્યાં સસ્તું પડે ત્યાંથી ઓઇલ ખરીદીશું: અમેરિકાની 30 દિવસની ‘મંજૂરી’ પર ભારતનો જવાબ | India says it b…
INDIA

જ્યાં સસ્તું પડે ત્યાંથી ઓઇલ ખરીદીશું: અમેરિકાની 30 દિવસની ‘મંજૂરી’ પર ભારતનો જવાબ | India says it b…

March 7, 2026
1971નો કાળો દિવસ: જ્યારે પાકિસ્તાની સબમરીનના ટોર્પિડો હુમલામાં ભારતની INS ખુકરીએ જળસમાધિ લીધી | 1971…
INDIA

1971નો કાળો દિવસ: જ્યારે પાકિસ્તાની સબમરીનના ટોર્પિડો હુમલામાં ભારતની INS ખુકરીએ જળસમાધિ લીધી | 1971…

March 7, 2026
Next Post
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું | Nitish Kumar to R…

બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું | Nitish Kumar to R...

Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર છોડી મિસાઈલ? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા | us missile at…

Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર છોડી મિસાઈલ? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા | us missile at...

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં | 180 Fligh…

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં | 180 Fligh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘DJ વાળી વાત કોઈએ કરવાની જ નથી, 2027 સુધી બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય’, ગેનીબેનનું મોટું નિવેદન | …

‘DJ વાળી વાત કોઈએ કરવાની જ નથી, 2027 સુધી બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય’, ગેનીબેનનું મોટું નિવેદન | …

4 weeks ago
વડોદરામાં ગદાપુરા વુડાના આવાસોમાં પાણી-ડ્રેનેજની સમસ્યા વિકટ બનતા રહીશોનો હોબાળો | uproar of Residen…

વડોદરામાં ગદાપુરા વુડાના આવાસોમાં પાણી-ડ્રેનેજની સમસ્યા વિકટ બનતા રહીશોનો હોબાળો | uproar of Residen…

3 months ago
વૈષ્ણોદેવી પાસે આભ ફાટતા ભૂસ્ખલનમાં 41નાં મોત | 41 killed in landslide near Vaishno Devi

વૈષ્ણોદેવી પાસે આભ ફાટતા ભૂસ્ખલનમાં 41નાં મોત | 41 killed in landslide near Vaishno Devi

6 months ago
નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનનું નિધન, માથામાં થઈ હતી ઈજા, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું | nagaland …

નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનનું નિધન, માથામાં થઈ હતી ઈજા, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું | nagaland …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News