gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર છોડી મિસાઈલ? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા | us missile at…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in INDIA
0 0
0
Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર છોડી મિસાઈલ? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા | us missile at…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Use of Indian Ports for War: ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની વચ્ચે ભારતે એક મોટી અફવાને સખત શબ્દોમાં નકારી કાઢી છે. વિદેશ મંત્રાલય(MEA) એ સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ભારતીય બંદરો કે નેવલ બેઝનો ઉપયોગ કરીને ઈરાન પર હુમલા કરી રહ્યું હોવાના દાવા સંપૂર્ણપણે ‘ફેક અને ખોટા’ છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકન ચેનલ ‘OANN’ પર પૂર્વ આર્મી કર્નલ ડગ્લાસ મેકગ્રેગરે દાવો કર્યો હતો કે અમેરિકાના પોતાના તમામ મથકો તબાહ થઈ ગયા હોવાથી તે હવે ભારતીય બંદરો પર નિર્ભર છે. વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક હેન્ડલે આ દાવાને ‘આધારહીન’ ગણાવતા લોકોને આવી નકલી અને ભ્રામક ટિપ્પણીઓથી સાવધ રહેવા તાકીદ કરી છે.

જંગમાં કોઈ પણ પક્ષને સૈન્ય મદદ ન આપવાનો ભારતનો મક્કમ નિર્ણય

ભારત આ જંગમાં સંપૂર્ણપણે તટસ્થ છે અને કોઈ પણ દેશને પોતાની જમીન, બંદર કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપતું નથી. વિદેશ મંત્રાલયે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું છે કે વાતચીત અને રાજદ્વારી રીતે જ આ તણાવ ઓછો થવો જોઈએ. આ યુદ્ધને કારણે અખાતી દેશોમાં રહેતા આશરે એક કરોડ ભારતીય નાગરિકોની સુરક્ષા, વેપાર અને એનર્જી સપ્લાય ચેન પર ગંભીર અસર પડી રહી છે. ભારત માટે આ સ્થિતિ ખૂબ જ મહત્ત્વની છે કારણ કે મધ્ય પૂર્વમાં શાંતિ જળવાય તે ભારતના હિતમાં છે.

આ પણ વાંચો: હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ્દ, મુસાફરો મુશ્કેલીમાં

હિંદ મહાસાગરમાં મોટી સૈન્ય કાર્યવાહી

આ અફવા એવા સમયે ફેલાઈ જ્યારે હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીને ઈરાની યુદ્ધજહાજ ‘IRIS Dena’ને ડુબાડી દીધું હતું. આ જહાજ ભારતમાં આયોજિત નૌકાદળ કવાયત(MILAN 2026)માં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું, જેમાં 80થી વધુ ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. જોકે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે આ હુમલામાં ભારતીય બંદરોની કોઈ પણ પ્રકારની સંડોવણી નથી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અને ઈરાન વચ્ચે વધી રહેલા આ તણાવમાં ભારત પોતાની ‘ન્યુટ્રલ’ છબી જાળવી રાખવા માટે મક્કમ છે.

Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર છોડી મિસાઈલ? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…
INDIA

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…

June 17, 2026
‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …
INDIA

‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

June 17, 2026
BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…
INDIA

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

June 17, 2026
Next Post
હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં | 180 Fligh…

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં | 180 Fligh...

યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ | Second Flight…

યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ | Second Flight...

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના: ધો 5-6ના બાળકો સાથે અકુદરતી સેક્સ કરતાં ધો. 10ના વિદ્યાર્થીઓ પકડાયા | na…

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના: ધો 5-6ના બાળકો સાથે અકુદરતી સેક્સ કરતાં ધો. 10ના વિદ્યાર્થીઓ પકડાયા | na...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

3 months ago
ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની મુદતમાં વધારો, જાણો છેલ્લી તારીખ | …

ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની મુદતમાં વધારો, જાણો છેલ્લી તારીખ | …

1 month ago
મુજમહુડા ડમ્પિંગ યાર્ડમાં ઉભેલા ડમ્પર પર પથ્થરમારો | Stones pelted at dumper parked at Mujmhuda dump…

મુજમહુડા ડમ્પિંગ યાર્ડમાં ઉભેલા ડમ્પર પર પથ્થરમારો | Stones pelted at dumper parked at Mujmhuda dump…

1 year ago
ડાકોરમાં કરુણ ઘટના: દીવાલ ધરાશાયી થતા યુવાન શ્રમિકનું મોત, પરિવારજનો આઘાતમાં | Tragedy in Dakor: 33 …

ડાકોરમાં કરુણ ઘટના: દીવાલ ધરાશાયી થતા યુવાન શ્રમિકનું મોત, પરિવારજનો આઘાતમાં | Tragedy in Dakor: 33 …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News