gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોંગ્રેસ અધિવેશનમાં અમદાવાદ આવેલા પી. ચિદમ્બરમની તબિયત લથડતા હૉસ્પિટલ ખસેડાયા, હાલ તબિયત સારી | Cong…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
કોંગ્રેસ અધિવેશનમાં અમદાવાદ આવેલા પી. ચિદમ્બરમની તબિયત લથડતા હૉસ્પિટલ ખસેડાયા, હાલ તબિયત સારી | Cong…
1
VIEWS
Share on FacebookShare on Twitter

P. Chidambaram Health: કોંગ્રેસના અધિવેશનના એક દિવસ પહેલા મંગળવારે (8 એપ્રિલ, 2025) અમદાવાદ આવેલા 79 વર્ષીય કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમની તબિયત લથડી છે. અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમમાં ગરમીને કારણે પી ચિદમ્બરમ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક તેમને ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  જ્યાં હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. હોસ્પિટલ તરફથી જણાવાયું છે કે, ‘તેમને શારીરિક નબળાઈ અને ગરમીના કારણે ચક્કર આવ્યા હતા, હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.’

અમદાવાદમાં બે દિવસીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું છે. જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ખડગે સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ આવ્યા છે. પી. ચિદમ્બરમ પણ અધિવેશનમાં ભાગ લેવા આવ્યા છે. તેમણે આજની CWCની બેઠકમાં પણ ભાગ લીધો હતો, પરંતુ અચાનક તેમની તબિયત લથડતાં તેમને શહેરની ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પુનીયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત | Chhot…
GUJARAT

May 14, 2026
અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…

અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …

Next Post
ગુજરાતના વિવિધ શહેર-જિલ્લામાં ફરજ બજાવતા 182 PSIની બદલી, જુઓ યાદી | 182 PSI transferred Gujarat Poli…

ગુજરાતના વિવિધ શહેર-જિલ્લામાં ફરજ બજાવતા 182 PSIની બદલી, જુઓ યાદી | 182 PSI transferred Gujarat Poli...

વડોદરાના પોરમાં પેવર બ્લોક નાખવા બાબતે તાલુકા પંચાયત પ્રમુખ પતિ અને સ્થાનિકો વચ્ચે મારામારી | Fight …

વડોદરાના પોરમાં પેવર બ્લોક નાખવા બાબતે તાલુકા પંચાયત પ્રમુખ પતિ અને સ્થાનિકો વચ્ચે મારામારી | Fight ...

વક્ફ કાયદા વિરુદ્ધ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પથ્થરમારા અને આગચંપીના બનાવ, 163 લાગુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હેલિકોપ્ટર રાઈડ, ટાઈગર સફારી… મધ્ય પ્રદેશમાં SIRના ટારગેટ પૂરા કરનારા BLOને ઈનામો | Helicopter Rid…

6 months ago
છત્રીયાળામાં બેઠો પુલ જોખમી બન્યો, સળિયા દેખાયા | The bridge sitting in the canopy became dangerous …

ફુલવાડી ગામ પાસે ઓરસંગ નદીમાં રાત્રે ચાલતું ગેરકાયદે રેતીખનન એસ્કેવેટર અને પાંચ ડમ્પરો કબજે કરાયા | …

દુધરેજ કેનાલ પાસેનો ડાયવર્ઝન રોડ ખખડધજ હાલતમાં, વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા | diversion road near Du…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News