gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ પાકિસ્તાન એજન્ટ, હું સાબિત કરીને બતાવીશ: CM હિમંત બિસ્વા સરમા | gaurav gog…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in INDIA
0 0
0
કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ પાકિસ્તાન એજન્ટ, હું સાબિત કરીને બતાવીશ: CM હિમંત બિસ્વા સરમા | gaurav gog…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Himanta Biswa Sarma on Gaurav Gogoi: કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ પર આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ ફરીથી તીવ્ર પ્રહાર કર્યા છે, જેમાં તેમણે ગોગોઈને ‘પાકિસ્તાની એજન્ટ’ ગણાવ્યા છે. સરમાએ દાવો કર્યો કે વિદેશી તાકાતોએ પોતાના લાભ માટે તેમને ભારતમાં ‘પ્લાન્ટ’ કર્યા છે. પડકાર ફેંકતા સરમાએ કહ્યું કે, ‘જો ગૌરવ ગોગોઈમાં હિંમત હોય તો તેઓ માનહાનિનો કેસ દાખલ કરીને બતાવે.’ તેમણે ખાતરી આપી કે ગાયક ઝુબિન ગર્ગના પરિવારને ન્યાય અપાવ્યા બાદ તેઓ આ આરોપો પણ તથ્યો સાથે સાબિત કરી બતાવશે.

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ પાકિસ્તાન એજન્ટ: CM સરમા

સરમાએ સ્પષ્ટપણે કહ્યું, ‘ગૌરવ ગોગોઈ પાકિસ્તાની એજન્ટ છે, અને મારી પાસે તેના પુરાવા છે. તેમને વિદેશી તાકાતો દ્વારા આપણા દેશમાં પ્લાન્ટ કરાયા છે. હું આ વાત તથ્યો સાથે કહી રહ્યો છું અને એક દિવસ તે સાબિત કરી દઈશ.’

જણાવી દઈએ કે ગૌરવ ગોગોઈ પર તેમની પત્ની એલિઝાબેથ કોલબર્નના કારણે અગાઉ પણ આરોપો લાગી ચૂક્યા છે. આરોપ છે કે એલિઝાબેથના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે લિંક છે.

કોણ છે એલિઝાબેથ કોલબર્ન?

બ્રિટનમાં જન્મેલાં એલિઝાબેથ કોલબર્ને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાંથી આંતરરાષ્ટ્રીય રાજકીય અર્થવ્યવસ્થામાં સ્નાતકોત્તરની ડિગ્રી પ્રાપ્ત કરી છે. વર્ષ 2013માં, તેમના લગ્ન આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈ સાથે થયા હતા. એલિઝાબેથ આબોહવા નીતિના ક્ષેત્રમાં કાર્યરત છે.

જોકે, ભાજપનો આરોપ છે કે કોલબર્ન અને પાકિસ્તાનમાં યોજના આયોગના ભૂતપૂર્વ સલાહકાર અલી તૌકીર શેખ વચ્ચે લિંક છે. નોંધનીય છે કે અલી તૌકીર CDKN એશિયાના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે, જેને ISIનો માસ્ક ગણવામાં આવે છે.

આ પણ વાંચો: ‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’, રાયપુરમાં બોલ્યા PM મોદી

સરમાનો જવાબ અને ગોગોઈનો બચાવ

સરમાએ કહ્યું કે, ‘SITએ તપાસ બાદ આસામ કેબિનેટને રિપોર્ટ સોંપી દીધો છે. સંવેદનશીલ માહિતી હોવાને કારણે હાલમાં તેને જાહેર કરવામાં આવી રહ્યો નથી.’

બીજી તરફ, લોકસભામાં વિપક્ષના ઉપનેતા ગૌરવ ગોગોઈએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે આ એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ પાકિસ્તાન એજન્ટ, હું સાબિત કરીને બતાવીશ: CM હિમંત બિસ્વા સરમા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…
INDIA

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…

March 27, 2026
મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો | gwalior roa…
INDIA

મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો | gwalior roa…

March 27, 2026
હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…
INDIA

હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…

March 27, 2026
Next Post
ઘેર બેઠા ટાસ્ક પુરા કરી રોજ 2000 કમાવવાની ઓફરમાં ફસાયેલા યુવકે 16.60 લાખ ગુમાવ્યા | young man who wa…

ઘેર બેઠા ટાસ્ક પુરા કરી રોજ 2000 કમાવવાની ઓફરમાં ફસાયેલા યુવકે 16.60 લાખ ગુમાવ્યા | young man who wa...

કમોસમી વરસાદનો કાળો કહેર: ઉના-તળાજામાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા | una talaja unseasonal ra…

કમોસમી વરસાદનો કાળો કહેર: ઉના-તળાજામાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા | una talaja unseasonal ra...

‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’, રાયપુરમાં બોલ્યા PM મોદી | pm modi said o…

'ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત', રાયપુરમાં બોલ્યા PM મોદી | pm modi said o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતર યાર્ડમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવા માંગ | Demand to start purchasing cotton through C…

લખતર યાર્ડમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવા માંગ | Demand to start purchasing cotton through C…

5 months ago
આણંદમાં ચાલુ કારે બોનેટ ઉપર ચડી સ્ટંટ કરતો વીડિયો વાયરલ | Video of stuntman climbing on bonnet of mo…

આણંદમાં ચાલુ કારે બોનેટ ઉપર ચડી સ્ટંટ કરતો વીડિયો વાયરલ | Video of stuntman climbing on bonnet of mo…

6 months ago
ભાવનગરમાં દરરોજ 36 થી વધુ લોકોને રખડતા શ્વાન કરડતા ફફડાટ | Stray dogs bite more than 36 people every…

ભાવનગરમાં દરરોજ 36 થી વધુ લોકોને રખડતા શ્વાન કરડતા ફફડાટ | Stray dogs bite more than 36 people every…

7 months ago
ડીજેનું ધ્વનિ પ્રદૂષણ છતાં પોલીસ પગલાં ન લે તે દુર્ભાગ્યઃ નવરાત્રિ પહેલાં હાઇકોર્ટની કડક ટિપ્પણી | g…

ડીજેનું ધ્વનિ પ્રદૂષણ છતાં પોલીસ પગલાં ન લે તે દુર્ભાગ્યઃ નવરાત્રિ પહેલાં હાઇકોર્ટની કડક ટિપ્પણી | g…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News