gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદમાં ચાલુ કારે બોનેટ ઉપર ચડી સ્ટંટ કરતો વીડિયો વાયરલ | Video of stuntman climbing on bonnet of mo…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
આણંદમાં ચાલુ કારે બોનેટ ઉપર ચડી સ્ટંટ કરતો વીડિયો વાયરલ | Video of stuntman climbing on bonnet of mo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખંભાતના બંને નબીરાની ધરપકડ

– એક યુવક બોનેટ પર ચઢ્યો, બીજાએ કારમાંથી હાથ બહાર કાઢી વીડિયો બનાવ્યો

આણંદ : આણંદ શહેરની ડી.એન. હાઇસ્કૂલ તરફના રોડ ઉપર ચાલુ કારે બોનેટ ઉપર ચડી સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આણંદ શહેર પોલીસે બે નબીરાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  સોશિયલ મીડિયામાં ગત રોજ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં યુવક ચાલુ કારે બોનેટ ઉપર બેઠેલો હોવાનું અને બીજો શખ્સ ડ્રાઇવરની બાજુની સીટ પરથી પોતાનો હાથ બહાર કાઢી વીડિયો બનાવતો હોવાનું જણાયું હતું. સાથે સાથે કાર પૂરઝડપે પસાર થઈ રહી હોવાનું જોવા મળ્યું હતું. આ વીડિયો આણંદનો હોવાનું ઉજાગર થતા આણંદ શહેર પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે તપાસ કરતા આણંદની ડીએન હાઇસ્કૂલ તરફના રોડ ઉપર નબીરાઓએ આ સ્ટંટ કરતો વીડિયો ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગઈકાલ રાત્રિના સુમારે ગુનો નોંધ્યો હતો. કારના નંબરના આધારે તપાસ હાથ ધરી જોખમી સ્ટંટ કરી વીડિયો ઉતારનારા ધુ્રવકુમાર દેવેન્દ્રભાઈ સંતરોલા અને હાદક મનોજભાઈ મકવાણા બંને રહે. ખંભાતવાળાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
ચંડીસર ગામમાં ઇંટ ભઠ્ઠાની ચીમની તૂટી પડતાં શ્રમિકનું મોત | Worker dies after brick kiln chimney coll…

ચંડીસર ગામમાં ઇંટ ભઠ્ઠાની ચીમની તૂટી પડતાં શ્રમિકનું મોત | Worker dies after brick kiln chimney coll...

વેરાવળ સ્ટેશનમાંથી બહાર જવા કહેતા રિક્ષા ચાલકોએ પોલીસકર્મીને મારકુટ કરી | Rickshaw drivers beat up p…

વેરાવળ સ્ટેશનમાંથી બહાર જવા કહેતા રિક્ષા ચાલકોએ પોલીસકર્મીને મારકુટ કરી | Rickshaw drivers beat up p...

ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મનફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો: ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો | Scho…

ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મનફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો: ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો | Scho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 4000 દર્દી આયુષ્યમાન યોજના હેઠળ દાખલ થયાનો ખુલાસો | Gujarat Average of 4000…

1 year ago
કોમનવેલ્થ-૨૦૩૦ની યજમાની મળશે તો અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આતશબાજી કરવાની તૈયારી | If we get to host…

10 months ago
એસએમસીમાં ડી-4 કેટેગરી સમયે રજૂ થયેલા પ્રકરણો જુની ફી લઇ મંજૂર કરો | Approve the chapters presented …

માર્ચની તુલનાએ એપ્રિલનો સેવા ક્ષેત્રનો PMI સાધારણ ઊંચકાયો | April’s services sector PMI rose modestl…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News