gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કોઇ એક રેપ કરે તો પણ બધાને મળશે સજા…’ સામૂહિક દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | gan…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2025
in INDIA
0 0
0
‘કોઇ એક રેપ કરે તો પણ બધાને મળશે સજા…’ સામૂહિક દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | gan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court on Gang Rape:  સુપ્રીમ કોર્ટે કહ્યું કે સામૂહિક દુષ્કર્મના કિસ્સામાં, જો કોઈ એક વ્યક્તિએ એક ઈરાદાથી ગુનો કર્યો હોય તો દરેક વ્યક્તિને તેના અપરાધ માટે દોષિત ઠેરવવામાં આવશે. કોર્ટે ગેંગરેપના દોષિતોની સજાને યથાવત રાખી. ફરિયાદ પક્ષ માટે એ સાબિત કરવું જરૂરી નથી કે દરેક આરોપીએ દુષ્કર્મનું કૃત્ય કર્યું છે. ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(g) હેઠળ, સામૂહિક દુષ્કર્મના કેસમાં, જો બધા પક્ષકારોએ સમાન ઇરાદાથી કૃત્ય કર્યું હોય તો તેમને દરેકને કૃત્ય માટે દોષિત ઠેરવી શકાય છે.’

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી

આ કેસમાં, ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે તેઓએ પીડિતાનું અપહરણ કર્યું હતું, તેને ગેરકાયદેસર રીતે બંધક બનાવી હતી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. અરજદારે દલીલ કરી હતી કે તેણે પોતે કોઈ જાતીય કૃત્ય કર્યું નથી, તેથી તેને ગેંગરેપનો દોષી ઠેરવી શકાય નહીં. જોકે, પછી ટ્રાયલ કોર્ટ અને પછી હાઈકોર્ટે તેમને દોષિત ઠેરવ્યા. આની વિરુદ્ધ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટે પણ આરોપીની અરજી ફગાવી દીધી હતી અને સજા યથાવત રાખી હતી.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિશ્વનાથને પોતાના લેખિત ચુકાદામાં જણાવ્યું હતું કે ઘટનાઓના ક્રમ પરથી સ્પષ્ટ થાય છે કે પીડિતાનું અપહરણ, તેણીને ખોટી રીતે બંધક બનાવવી અને તેની સાથે દુષ્કર્મ થયો હોવાના તેના નિવેદન…આ બધા તથ્યો કલમ 376(2)(g) ના હેઠળ દોષી સાબિત કરે છે. 

આ પણ વાંચો: ખાનગી ક્ષેત્ર અને ન્યાયતંત્રમાં પણ લાગુ કરો અનામત: PM મોદીને પત્ર લખીને તેજસ્વી યાદવની માગ

જાણો શું હતો મામલો 

આ ઘટના જૂન 2004 માં બની હતી, જ્યારે પીડિતા લગ્ન સમારંભમાંથી પરત ફરી રહી હતી. પછી તેનું અપહરણ કરીને તેને ઘણી જગ્યાએ રાખવામાં આવી. પીડિતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જાલંધર કોલ અને અપીલકર્તા રાજુ નામના બે વ્યક્તિઓએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. સરકારી વકીલે પીડિતા, તેના પિતા અને તપાસ અધિકારી સહિત 13 સાક્ષીઓને રજૂ કર્યા. ટ્રાયલ કોર્ટે બંને આરોપીઓને ગેંગરેપ, અપહરણ અને ગેરકાયદેસર રીતે બંધક બનાવવા બદલ દોષિત ઠેરવ્યા હતા. 

રાજુને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને જાલંધર કોલને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો, જે જાલંધર કોલે સ્વીકારી લીધો, પરંતુ રાજુએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો.

'કોઇ એક રેપ કરે તો પણ બધાને મળશે સજા...' સામૂહિક દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

54000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ | Government’s negligence in Rs 54 000 crore di…
INDIA

54000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ | Government’s negligence in Rs 54 000 crore di…

February 10, 2026
સાઈબર ફ્રોડની નવી ખતરનાક ટેકનિક ‘નકલી મોબાઈલ ટાવર’ | ‘Fake mobile tower’ a new dangerous technique o…
INDIA

સાઈબર ફ્રોડની નવી ખતરનાક ટેકનિક ‘નકલી મોબાઈલ ટાવર’ | ‘Fake mobile tower’ a new dangerous technique o…

February 10, 2026
મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી, અનેક ઘરો સળગાવાયા | Fresh violence breaks out in Manipur several house…
INDIA

મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી, અનેક ઘરો સળગાવાયા | Fresh violence breaks out in Manipur several house…

February 10, 2026
Next Post
કેદારનાથમાં ભક્તોનું પૂર, એક જ દિવસમાં 30 હજારથી વધુ લોકો ઉમટ્યાં, કન્ટ્રોલ રૂમે આંકડા જાહેર કર્યા |…

કેદારનાથમાં ભક્તોનું પૂર, એક જ દિવસમાં 30 હજારથી વધુ લોકો ઉમટ્યાં, કન્ટ્રોલ રૂમે આંકડા જાહેર કર્યા |...

પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી, તમામ ટપાલ અને કુરિયર સર્વિસ પર ભારત સરકારે રોક લગાવી | India suspe…

પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી, તમામ ટપાલ અને કુરિયર સર્વિસ પર ભારત સરકારે રોક લગાવી | India suspe...

વડાપ્રધાન મોદીને મળ્યા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક

વડાપ્રધાન મોદીને મળ્યા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેસલમેરમાં નોંધાયેલા ગુનામાં આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application rejected in c…

જેસલમેરમાં નોંધાયેલા ગુનામાં આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application rejected in c…

3 months ago
ખેડા જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવમાં એકનું મોત, પાંચને ઈજા | One dead five injured in three acciden…

ખેડા જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવમાં એકનું મોત, પાંચને ઈજા | One dead five injured in three acciden…

10 months ago
BRICS સંમેલનમાં જયશંકરે ટ્રમ્પને ટોણો માર્યો, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય વેપારની રીત નિષ્પક્ષ હોવી જોઈએ’…

BRICS સંમેલનમાં જયશંકરે ટ્રમ્પને ટોણો માર્યો, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય વેપારની રીત નિષ્પક્ષ હોવી જોઈએ’…

5 months ago
વડોદરા- રતલામ ૨૫૯ કિ.મી.ના પ્રોજેક્ટ માટે રૂ. ૮,૮૮૪ કરોડની મંજૂરી મળી | Approval of Rs 8 884 crores …

વડોદરા- રતલામ ૨૫૯ કિ.મી.ના પ્રોજેક્ટ માટે રૂ. ૮,૮૮૪ કરોડની મંજૂરી મળી | Approval of Rs 8 884 crores …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News