gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી, તમામ ટપાલ અને કુરિયર સર્વિસ પર ભારત સરકારે રોક લગાવી | India suspe…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી, તમામ ટપાલ અને કુરિયર સર્વિસ પર ભારત સરકારે રોક લગાવી | India suspe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India suspend exchange of  mail and parcels from Pakistan: પહલગાવ આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર આક્રમક વલણ અપનાવી રહી છે. તાજેતરમાં જ વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં ભારત સરકારે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓના વિનિમયને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધો છે. આ નિર્ણય હવાઈ અને જમીન બંને માર્ગો માટે લાગુ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ, પહલગામ હુમલા બાદ વધુ એક મોટો નિર્ણય

પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી, તમામ ટપાલ અને કુરિયર સર્વિસ પર ભારત સરકારે રોક લગાવી 2 - image

પાકિસ્તાની ઝંડાવાળા જહાજોને ભારતીય બંદરોના પ્રવેશ પર પ્રતિબંધ

ભારતે આજે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા નિર્ણયો લીધા છે, જેમાં દરેક પ્રકારની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો અને પાકિસ્તાની ઝંડાવાળા જહાજોને ભારતીય બંદરો પર પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે પોસ્ટ વિભાગ દ્વારા જારી કરાયેલી જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારત સરકારે પાકિસ્તાનથી હવાઈ અને જમીન માર્ગો દ્વારા પાકિસ્તાનથી આવતી દરેક પ્રકારની ટપાલ અને પાર્સલના આદાન- પ્રદાનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.’

પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી, તમામ ટપાલ અને કુરિયર સર્વિસ પર ભારત સરકારે રોક લગાવી 3 - image

પાકિસ્તાન સાથે ટપાલ સેવાઓનો ઇતિહાસ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટપાલ સેવાઓનું આદાન-પ્રદાન લાંબા સમયથી મર્યાદિત સ્તરે ચાલુ હતું. જોકે, ઓગસ્ટ 2019 માં જમ્મુ – કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા પછી પાકિસ્તાને થોડા સમય માટે ટપાલ સેવાઓ સ્થગિત કરી હતી. જે બાદમાં ત્રણ મહિના પછી ફરી શરુ કરવામા આવી હતી. પરંતુ હવે, ભારત સરકારે હાલની તંગ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમામ પોસ્ટલ અને પાર્સલ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : વર્લ્ડ પ્રેસ ફ્રીડમની યાદીમાં ભારત છેક 151મા ક્રમે, ટ્રમ્પના શાસનમાં અમેરિકા 57મા ક્રમે ગગડ્યું

પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી, તમામ ટપાલ અને કુરિયર સર્વિસ પર ભારત સરકારે રોક લગાવી 4 - image

આનાથી શું અસર થશે

ભારત સરકાર દ્વારા તાત્કાલિક અસરથી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓના વિનિમયને સ્થગિત કરતાં બંને દેશો વચ્ચે પત્રવ્યવહાર, વ્યવસાયિક ટપાલ અને વ્યક્તિગત પાર્સલનું આદાનપ્રદાન સંપૂર્ણપણે બંધ થઈ જશે. નિષ્ણાતો માનવું છે કે તેની સૌથી વધુ અસર એ લોકો પર પડશે, જેઓ બંને દેશો વચ્ચેના કૌટુંબિક અથવા વ્યવસાયિક પત્રવ્યવહાર પર આધાર રાખતાં હતા. આ સિવાય આ પગલાથી પાકિસ્તાનના અર્થતંત્ર પર પણ અસર પડી શકે છે, કારણ કે ભારતમાંથી આયાત કરાયેલા કેટલાક માલનું પરિવહન ટપાલ સેવાઓ દ્વારા કરવામાં આવતું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડાપ્રધાન મોદીને મળ્યા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક

વડાપ્રધાન મોદીને મળ્યા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક

ખાનગી ક્ષેત્ર અને ન્યાયતંત્રમાં પણ લાગુ કરો અનામત: PM મોદીને પત્ર લખીને તેજસ્વી યાદવની માગ | tejaswi…

ખાનગી ક્ષેત્ર અને ન્યાયતંત્રમાં પણ લાગુ કરો અનામત: PM મોદીને પત્ર લખીને તેજસ્વી યાદવની માગ | tejaswi...

‘જેટલી ઢંકાયેલી રહેશે એટલી જ સુરક્ષિત રહેશે…’ મહિલાઓ અંગે કથાવાચક પ્રદીપ મિશ્રાનું નિવેદન | coveri…

'જેટલી ઢંકાયેલી રહેશે એટલી જ સુરક્ષિત રહેશે...' મહિલાઓ અંગે કથાવાચક પ્રદીપ મિશ્રાનું નિવેદન | coveri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં તાંદળજાના પત્રકાર કોલોની ચાર રસ્તાથી ગામ સુધીનો પાકો રસ્તો પૂરો કરવાની માંગ | Demand to co…

વડોદરામાં તાંદળજાના પત્રકાર કોલોની ચાર રસ્તાથી ગામ સુધીનો પાકો રસ્તો પૂરો કરવાની માંગ | Demand to co…

5 months ago
મતદારોના નામો રદ કરવા કારસાની ગંધ, રાજકોટમાં 26,100 ફોર્મ ભરાતા ચકચાર | to cancel the names of voter…

મતદારોના નામો રદ કરવા કારસાની ગંધ, રાજકોટમાં 26,100 ફોર્મ ભરાતા ચકચાર | to cancel the names of voter…

5 months ago
વડોદરાને પાણી આપતી મહીના કાંઠાના રહીશો તરસ્યા,બે દિવસમાં પાણીના વચનો આપનારા નેતા ચૂપ..અનગઢમાં ટેન્કર…

વડોદરાને પાણી આપતી મહીના કાંઠાના રહીશો તરસ્યા,બે દિવસમાં પાણીના વચનો આપનારા નેતા ચૂપ..અનગઢમાં ટેન્કર…

2 months ago
ભારતે શક્તિશાળી મિસાઈલ અગ્નિ-3નું કર્યું સફળ પરીક્ષણ, સ્પીડ 1 સેકેન્ડમાં 5 કિમી, પરમાણુ બોમ્બ ઝીંકવા…

ભારતે શક્તિશાળી મિસાઈલ અગ્નિ-3નું કર્યું સફળ પરીક્ષણ, સ્પીડ 1 સેકેન્ડમાં 5 કિમી, પરમાણુ બોમ્બ ઝીંકવા…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News