gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કોઈએ તો રિસ્ક લેવું જ પડશે, નુકસાન થશે તો મારું થશે…’, સ્ટાર્ટઅપ ડે પર PM મોદીનું સંબોધન | Nation…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in INDIA
0 0
0
‘કોઈએ તો રિસ્ક લેવું જ પડશે, નુકસાન થશે તો મારું થશે…’, સ્ટાર્ટઅપ ડે પર PM મોદીનું સંબોધન | Nation…
0
VIEWS
Share on FacebookShare on Twitter

National Startup Day: દિલ્હીના ભારત મંડપમ ખાતે ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ (National Startup Day) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવા ઉદ્યોગસાહસિકોને સંબોધ્યા હતા. પીએમ મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનના 10 વર્ષની ઉજવણીના આ અવસરે ભારતના યુવાનોની જોખમ લેવાની ક્ષમતાના ભારોભાર વખાણ કર્યાં હતા અને પોતાના રાજકીય જીવનના અનુભવો પણ શેર કર્યા હતા.

‘જોખમ લેવું એ મારી જૂની આદત છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપના સ્થાપકો સાથે પોતાની સરખામણી કરતા જણાવ્યું કે, ‘તમારી જેમ મને પણ જોખમ લેવાનું ગમે છે. મેં મારા રાજકીય ભવિષ્યને દાવ પર લગાવીને એવા નિર્ણયો લીધા છે જે રાષ્ટ્રીય હિતમાં હતા. અગાઉની સરકારો જે કામો ચૂંટણી હારવાના ડરથી કે ખુરશી ગુમાવવાના ડરથી નહોતી કરતી, તે મેં મારી જવાબદારી સમજીને કર્યા છે.’

દેશના ફાયદા અંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ‘દેશ માટે જે જરૂરી છે તે કોઈએ તો કરવું જ પડશે. જો નુકસાન થશે તો મારું જશે, પણ જો ફાયદો થશે તો દેશના કરોડો પરિવારોનો થશે. 

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં એક જ પરિવારના 3 નેતા, 3 જુદા જુદા પક્ષમાંથી ચૂંટણી લડ્યા અને ત્રણેયની જીત

10 વર્ષમાં સ્ટાર્ટઅપ ક્રાંતિ

છેલ્લા એક દાયકામાં દેશમાં આવેલા બદલાવ પર ભાર મૂક્યો પીએમ મોદીએ જણાવ્યું હતુ કે, ‘આજે ભારતમાં 125 એક્ટિવ યુનિકોર્ન છે, જે 2014માં ફક્ત ચાર હતા. આજના સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન બની રહ્યા છે. આ ખૂબ જ સારા સમાચાર છે. હવે દેશનો યુવાન માત્ર માસિક પગારના કમ્ફર્ટ ઝોનમાં રહેવા માંગતો નથી. સમાજમાં પણ હવે ‘રિસ્ક’ લેનારાઓનું સન્માન થઈ રહ્યું છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષ પહેલાની સ્થિતિ યાદ અપાવતા કહ્યું કે, ‘તે સમયે વ્યક્તિગત નવીનતા માટે બહુ જગ્યા નહોતી. પરંતુ હાલમાં સરકારે એવી ઇકોસિસ્ટમ તૈયાર કરી છે જે નવીનતાને પ્રોત્સાહન આપે છે. ભારતના યુવાનો આજે માત્ર સમસ્યાઓ વિશે વાત નથી કરી રહ્યા, પરંતુ તેના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આગામી દાયકો ભારતીય સ્ટાર્ટઅપ્સનો રહેશે અને તે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિની પ્રચંડ જીતને કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે વધા…

ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિની પ્રચંડ જીતને કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે વધા...

મહારાષ્ટ્રના મોટા શહેરોમાં ભાજપની લહેરનો શ્રેય કોને? ઠાકરે બંધુઓ અસ્તિત્વની લડાઈ હાર્યા | BJP’s Hist…

મહારાષ્ટ્રના મોટા શહેરોમાં ભાજપની લહેરનો શ્રેય કોને? ઠાકરે બંધુઓ અસ્તિત્વની લડાઈ હાર્યા | BJP's Hist...

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ યોજાશ…

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ યોજાશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માર્ગ અકસ્માતમાં પીડિતોને મળશે મફત સારવાર, દેશભરમાં કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લાગુ | govt notifies cas…

માર્ગ અકસ્માતમાં પીડિતોને મળશે મફત સારવાર, દેશભરમાં કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લાગુ | govt notifies cas…

1 year ago
હજ યાત્રાના નામે મહિલા સાથે વડોદરાના ટૂર ઓપરેટર દ્વારા ઠગાઇ | Woman cheated by Vadodara tour operato…

હજ યાત્રાના નામે મહિલા સાથે વડોદરાના ટૂર ઓપરેટર દ્વારા ઠગાઇ | Woman cheated by Vadodara tour operato…

1 year ago
અપહરણ અને ખંડણી કેસમાં પકડાયેલો જેલનો કર્મચારી સસ્પેન્ડ | Jail employee arrested in kidnapping and e…

અપહરણ અને ખંડણી કેસમાં પકડાયેલો જેલનો કર્મચારી સસ્પેન્ડ | Jail employee arrested in kidnapping and e…

9 months ago
લીંબડીમાં યુવાન પર 3 શખ્સનો લાકડી વડે હુમલો | 3 men attack young man with stick in Limbdi

લીંબડીમાં યુવાન પર 3 શખ્સનો લાકડી વડે હુમલો | 3 men attack young man with stick in Limbdi

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News