gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો…, કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ | Am…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in INDIA
0 0
0
કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો…, કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ | Am…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Pakistan conflict: પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આજે જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારબાદ સરકારે વધુ તૈયારીઓ દાખવવાની શરૂ કરી દીધી છે. આ હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાકિસ્તાન અને નેપાળથી જોડાયેલા 10 રાજ્યોમાં અને કેન્દ્રી શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને પોલીસ વડાઓની સાથે એક હાઈ લેવલ બેઠક કરી.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી આ બેઠકમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને ડીજીડી સામેલ થયા. આ સિવાય જમ્મુ કાશ્મીર અને લદાખના ઉપરાજ્યપાલ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક ભારત તરફથી કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદ થઈ, જેમાં ભારતીય સેનાએ બોર્ડર પાર 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો.

હુમલાને લઈને શું કહ્યું?

બેઠક દરમિયાન અમિત શાહે કહ્યું કે આ હુમલાઓમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના તાલીમ શિબિરો, શસ્ત્ર ડેપો અને ઠેકાણા સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ કાર્યવાહી મોદી સરકારની આતંકવાદ પ્રત્યે ‘ઝીરો ટોલરન્સ પોલિસી’નું ઉદાહરણ છે અને આ હુમલો ભારતની સરહદો, સેના અને નાગરિકોને પડકારનારાઓને યોગ્ય જવાબ છે. 22 એપ્રિલના રોજ પહલગામ હુમલા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું વચન પૂર્ણ થયું છે.

આવશ્યક સેવાઓ પૂરી પાડવાનો આદેશ

અમિત શાહે રાજ્યોને સતર્ક રહેવા અને હોસ્પિટલો, ફાયર બ્રિગેડ અને આવશ્યક ચીજવસ્તુઓ જેવી આવશ્યક સેવાઓના પુરવઠામાં કોઈ વિક્ષેપ ન આવે તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું હતું કે, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ્સ, NCC વગેરેને સતર્ક રાખવા જોઈએ. ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર ફેલાતા ‘રાષ્ટ્ર વિરોધી પ્રચાર’ પર નજર રાખવા અને અફવાઓ ફેલાતી અટકાવવા જાગૃતિ અભિયાન ચલાવવાની વાત કરી. તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર, સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે સંકલન વધારવું જોઈએ અને સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા મજબૂત બનાવવી જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…
INDIA

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

June 22, 2026
તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…
INDIA

તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…

June 22, 2026
ભારતની સૈન્ય તાકાત વધશે: અમેરિકાએ ₹4,000 કરોડના ડિફેન્સ સપોર્ટ પેકેજને આપી મંજૂરી | US Approves 4000…
INDIA

ભારતની સૈન્ય તાકાત વધશે: અમેરિકાએ ₹4,000 કરોડના ડિફેન્સ સપોર્ટ પેકેજને આપી મંજૂરી | US Approves 4000…

June 22, 2026
Next Post
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન સુનકનું ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને સમર્થન, જુઓ શું કહ્યું | Operation Sindoor…

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન સુનકનું ભારતના 'ઓપરેશન સિંદૂર'ને સમર્થન, જુઓ શું કહ્યું | Operation Sindoor...

ઉત્તરાખંડ : બદ્રીનાથ ધામની સુરક્ષામાં ફેરફાર, હવે ભારતીય રિઝર્વ બટાલિયન સંભાળશે જવાબદારી | Badrinath…

ઉત્તરાખંડ : બદ્રીનાથ ધામની સુરક્ષામાં ફેરફાર, હવે ભારતીય રિઝર્વ બટાલિયન સંભાળશે જવાબદારી | Badrinath...

31 મે સુધી તમારા ખાતામાં 436 રૂપિયા રાખો… બેંકો ગ્રાહકોને મોકલી રહી છે મેસેજ, સમજો કારણ | pm jeeva…

31 મે સુધી તમારા ખાતામાં 436 રૂપિયા રાખો... બેંકો ગ્રાહકોને મોકલી રહી છે મેસેજ, સમજો કારણ | pm jeeva...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રમતવીરો માટે રેલવેમાં નોકરીની તક: સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ વેસ્ટર્ન રેલવેમાં ભરતીની જાહેરાત | Recruitme…

રમતવીરો માટે રેલવેમાં નોકરીની તક: સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ વેસ્ટર્ન રેલવેમાં ભરતીની જાહેરાત | Recruitme…

11 months ago
રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect…

રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect…

2 weeks ago
તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક | Kesar mango auction beg…

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક | Kesar mango auction beg…

2 months ago
સુરતમાં શિક્ષણ સમિતિ સંચાલિત ભાઠેના ઉર્દુ શાળાએ કમ્પાઉન્ડ ફરતે દબાણ દુર કરવા પાલિકાને લખ્યો પત્ર | t…

સુરતમાં શિક્ષણ સમિતિ સંચાલિત ભાઠેના ઉર્દુ શાળાએ કમ્પાઉન્ડ ફરતે દબાણ દુર કરવા પાલિકાને લખ્યો પત્ર | t…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News