gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કોઈ આશંકા હોય તો અમેરિકા-રશિયાને પૂછી લેજો’, ભારત આવેલા અફઘાનિસ્તાનના વિદેશમંત્રીની પાકિસ્તાનને ધમક…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in INDIA
0 0
0
‘કોઈ આશંકા હોય તો અમેરિકા-રશિયાને પૂછી લેજો’, ભારત આવેલા અફઘાનિસ્તાનના વિદેશમંત્રીની પાકિસ્તાનને ધમક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Afghanistan-India Relations: તાલિબાન શાસક અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે છે અને શુક્રવારે (10 ઑક્ટોબર) તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે બંધ દરવાજા પાછળ થઈ હતી. આ બેઠક દરમિયાન તાલિબાન મંત્રીએ અમીર ખાન મુત્તાકીએ કહ્યું હતું કે, ‘અફઘાન લોકોની ધીરજ અને હિંમતને પડકારવી જોઈએ નહીં. જો કોઈને શંકા હોય, તો તેમણે બ્રિટન, રશિયા અને અમેરિકાને પૂછવું જોઈએ.’ 

વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાત બાદ એક પત્રકાર પરિષદમાં અમીર ખાન મુત્તાકીએ કહ્યું કે, ‘એસ. જયશંકર સાથેની વાતચીત સાર્થક અને દૂરદર્શી રહી. બંને પક્ષો વેપાર, વિકાસ અને સુરક્ષાના ક્ષેત્રોમાં સહયોગને વધુ વિસ્તારવા સંમત થયા. અફઘાનિસ્તાનમાં વિકાસ પ્રોજેક્ટ્સ ચાલુ રાખવા અને વિસ્તૃત કરવાના ભારતના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ.’ આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં તાજેતરના ભૂકંપ અને પૂર દરમિયાન ભારતની માનવતાવાદી સહાય માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો.

પાકિસ્તાનને સીધી ધમકી!

સુરક્ષા અંગે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ જણાવ્યું હતું કે, ‘અમારી સરકાર પ્રાદેશિક સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે સુરક્ષા સહયોગની વિગતવાર ચર્ચા કરી. અમે અફઘાન જમીનનો ઉપયોગ કોઈપણ દેશ સામે થવા દઈશું નહીં. બંને પક્ષો આ મુદ્દા પર સંપર્કમાં રહેશે.’

પાકિસ્તાન પર આડકતરી વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ સીમાપાર કાર્યવાહીથી દૂર રહેવાની ચેતવણી આપી. તેમણે કહ્યું કે, ‘આવી વ્યૂહનીતિ કોઈ સમસ્યાનો ઉકેલ લાવશે નહીં. અફઘાન લોકોની ધીરજ અને હિંમતને પડકારવી જોઈએ નહીં. જો કોઈને શંકા હોય, તો તેમણે બ્રિટન, રશિયા અને અમેરિકાને પૂછવું જોઈએ.’

આ પણ વાંચો: જયશંકર સાથેની બેઠકમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આપી ખાસ ‘ગેરંટી’, કહ્યું- ભારત જ સાચો મિત્ર

જો કે, આ નિવેદન પછી મુત્તાકીએ પોતાનું વલણ નરમ પાડતા કહ્યું કે, ‘અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાન બંને સાથે શાંતિપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધો ઇચ્છે છે.’ સૂત્રોના જણાવ્યાનુસાર, એસ. જયશંકર અને અમીર ખાન મુત્તાકી વચ્ચેની બેઠકમાં મુખ્યત્ત્વે ભારતની વિકાસ સહાય અને અફઘાનિસ્તાનમાં ભાવિ સુરક્ષા સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભારતે છેલ્લા બે દાયકામાં અફઘાનિસ્તાનમાં પુનર્નિર્માણ પ્રોજેક્ટ્સમાં 3 અરબ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે, જેમાં રસ્તાઓ, શાળાઓ, હોસ્પિટલો અને સંસદ ભવનનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સ્વામી વિવેકાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દ્વારા સાયબર ક્રાઇમ વિષયક સેમિનાર યોજાયો

સ્વામી વિવેકાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દ્વારા સાયબર ક્રાઇમ વિષયક સેમિનાર યોજાયો

પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે હાઈકોર્ટ પહોંચ્યો સુનિલ શેટ્ટી, ડીપફેકથી જાહેરાતો બનાવાઈ હોવાનો આરો…

પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે હાઈકોર્ટ પહોંચ્યો સુનિલ શેટ્ટી, ડીપફેકથી જાહેરાતો બનાવાઈ હોવાનો આરો...

જયશંકર સાથેની બેઠકમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આપી ખાસ ‘ગેરંટી’, કહ્યું- ભારત જ સાચો મિત્ર | Afgh…

જયશંકર સાથેની બેઠકમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આપી ખાસ 'ગેરંટી', કહ્યું- ભારત જ સાચો મિત્ર | Afgh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડભોઈમાં આંગણવાડીના મહિલા કર્મીને જાતિ અપમાનિત કરતા 7 સામે એટ્રોસિટી | Atrocities against 7 for insul…

ડભોઈમાં આંગણવાડીના મહિલા કર્મીને જાતિ અપમાનિત કરતા 7 સામે એટ્રોસિટી | Atrocities against 7 for insul…

6 months ago
ચોટીલા ડુંગર પર તા.2ના હોળી પર્વની પરંપરાગત ઉજવણી થશે | The traditional celebration of Holi will be …

ચોટીલા ડુંગર પર તા.2ના હોળી પર્વની પરંપરાગત ઉજવણી થશે | The traditional celebration of Holi will be …

5 months ago
વડોદરા કોર્પોરેશનના વોર્ડ નં.15માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર : આશિષ જોશી સૌથી વધુ લીડથી વિજેતા | BJP…

વડોદરા કોર્પોરેશનના વોર્ડ નં.15માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર : આશિષ જોશી સૌથી વધુ લીડથી વિજેતા | BJP…

3 months ago
પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કિંજલ રબારીનો નવો VIDEO: હું રાહ ભટકી ગઈ હતી, રાજીખુશીથી પરિવાર પાસે આવી |…

પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કિંજલ રબારીનો નવો VIDEO: હું રાહ ભટકી ગઈ હતી, રાજીખુશીથી પરિવાર પાસે આવી |…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News