gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોટ વિસ્તારમાં આવેલાં પાનકોરનાકા રમકડા માર્કેટની પાંચ દુકાનમાં આગથી નુકસાન | Located in the Kot area

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
કોટ વિસ્તારમાં આવેલાં પાનકોરનાકા રમકડા માર્કેટની પાંચ દુકાનમાં આગથી નુકસાન | Located in the Kot area
0
VIEWS
Share on FacebookShare on Twitter

 કોટ વિસ્તારમાં આવેલાં પાનકોરનાકા રમકડા માર્કેટની પાંચ દુકાનમાં આગથી નુકસાન 1 - image    

  અમદાવાદ,મંગળવાર,8 એપ્રિલ,2025

અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા પાનકોરનાકાની રમકડા
માર્કેટના એક બિલ્ડિંગના પહેલા માળ ઉપર આવેલી પાંચ દુકાનમાં આગથી વ્યાપક પ્રમાણમાં
નુકસાન થયુ હતુ.બપોરના સમયે લાગેલી આગમાં સાંકડી ગલીમાં ફાયરના વાહનોને લઈ જવામાં
પણ ટ્રાફિક નડતરરુપ બન્યો હતો. શોટ સરકીટથી આગ લાગી હોવાનુ પ્રાથમિક તારણ ફાયર
વિભાગ તરફથી જાણવા મળ્યુ છે. બે કલાક પછી આગ હોલવાઈ હતી. દુકાનોમાં રાખવામાં આવેલા
પ્લાસ્ટિકના રમકડા
, પ્લાસ્ટિક
મટીરીયલ સહિતનો જથ્થો ખાખ થયો હતો.

પાનકોરનાકા રમકડા માર્કેટની દુકાનમાં આગ લાગી હોવાનો કોલ
ફાયર કંટ્રોલને  બપોરે ૩.૨૫ કલાકના સુમારે
કોલ મળતા શરુઆતમાં દાણાપીઠ ફાયર સ્ટેશન ખાતેથી ફાયરના વાહન મોકલાયા હતા. આગની
ભીષણતાને જોયા પછી પાંચકુવા
,શાહપુર
ઉપરાંત નરોડા ફાયર સ્ટેશન ખાતેથી એમ કુલ મળીને દસ જેટલા ફાયર ફાઈટીંગ વાહનો સાથે
ફાયર વિભાગની ટીમે આગ હોલવવા કામગીરી શરુ કરી હતી. સાંકડી ગલીમાં આવેલા બિલ્ડીંગના
પહેલા માળ ઉપર આવેલી દુકાનોમાં ફાયર વિભાગની ટીમને ધાબા ઉપર જઈને આગ હોલવવા પાણીનો
મારો ચલાવવાની ફરજ પડી હતી.આગની ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી નથી. ગીચ
એવા પાનકોરનાકા વિસ્તારમાં આગ લાગવાની ઘટનાના પગલે લોકોના ટોળાં રસ્તા ઉપર ઉતરી
આવતા ફાયરના વાહનોને સાંકડી ગલીમાં લઈ જવા લોકોને દુર કરવાની ફરજ પડી હતી.

ન્યૂ રાણીપમાં જીઓના મોબાઈલ ટાવરમાં આગ લાગી

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં મંગળવારે બપોરે ૧૨.૫૦
કલાકના સુમારે અંબુજા પાર્ટી પ્લોટ રોડ ઉપર આવેલા જીઓના મોબાઈલ ટાવરમાં
ઓવરહીટીંગના કારણે આગ લાગતા સાબરમતી ફાયર સ્ટેશનથી વોટર ટેન્કર મોકલી આગ
હોલવવવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમના પહેલાં દિવસે મ્યુનિ.તંત્રને ૧૬ કરોડથી વધુ ટેકસની આવક થઈ | Advance Tax Reb…

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમના પહેલાં દિવસે મ્યુનિ.તંત્રને ૧૬ કરોડથી વધુ ટેકસની આવક થઈ | Advance Tax Reb...

એસ.ટી. કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે નિગમના મેનેજમેન્ટને રજૂઆત | Presentation to the management of …

એસ.ટી. કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે નિગમના મેનેજમેન્ટને રજૂઆત | Presentation to the management of ...

ટ્રેક્ટર ચાલકે બ્રેક મારતા ટ્રોલીમાં બાઈક ઘૂસી જતા 3 યુવકોના મોત | 3 youths die after bike rams into…

ટ્રેક્ટર ચાલકે બ્રેક મારતા ટ્રોલીમાં બાઈક ઘૂસી જતા 3 યુવકોના મોત | 3 youths die after bike rams into...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: ‘લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?’ …

અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: ‘લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?’ …

6 months ago
રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બેંક ઓફ બરોડા અને ICICI બેંક દ્વારા વિશાળ લોનમેળાનું કરાયું આયોજન

રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બેંક ઓફ બરોડા અને ICICI બેંક દ્વારા વિશાળ લોનમેળાનું કરાયું આયોજન

5 months ago
બિહારમાં દરેક પરિવારને એક સરકારી નોકરી, મહિલાઓને દર મહિને રૂ.2500 સહાય, મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો | …

બિહારમાં દરેક પરિવારને એક સરકારી નોકરી, મહિલાઓને દર મહિને રૂ.2500 સહાય, મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો | …

11 months ago
યુનાઇટેડ નેશનલ વેલ્ફેર ફાઉન્ડેશનમાં રાકેશભાઈ મુનિ અને હરીશભાઈ પવારની ફરી નિમણૂંક

યુનાઇટેડ નેશનલ વેલ્ફેર ફાઉન્ડેશનમાં રાકેશભાઈ મુનિ અને હરીશભાઈ પવારની ફરી નિમણૂંક

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News