gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોણી મારી, ચૂંટિયો ભર્યો… મંચ પર ગડકરીની સામે બે મહિલા અધિકારીઓ ઝઘડ્યા, VIDEO વાઇરલ | Drama on Sta…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in INDIA
0 0
0
કોણી મારી, ચૂંટિયો ભર્યો… મંચ પર ગડકરીની સામે બે મહિલા અધિકારીઓ ઝઘડ્યા, VIDEO વાઇરલ | Drama on Sta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra News: મહારાષ્ટ્રના નાગપુરમાં બે મહિલા અધિકારીઓની હરકતનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, એ પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સામે. હકીકતમાં, નાગપુરના સરકારી કાર્યક્રમમાં રોજગાર મેળા દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં બે મહિલા ઉચ્ચ અધિકારીઓ વચ્ચેનો વિવાદ સાર્વજનિક થઈ ગયો હતો. આ આખો મામલો વીડિયોમાં કેદ થયો છે કે, કેવી રીતે બંને વચ્ચે ભીડ જોવા મળી રહી છે. એક અધિકારી બીજીને કોણીથી ધક્કો મારી રહી છે અને ચીંટિયો ભરે છે. 

આ પણ વાંચોઃ મુંબઈ જવું હોય તો મરાઠી બોલવી પડશે, જમીન બાદ હવે આકાશમાં મરાઠી ભાષા અંગે વિવાદ

શું હતી ઘટના? 

જણાવવામાં આવી રહ્યું છે કે, આખો વિવાદ પોસ્ટરમાસ્ટર જનરલ(PMG)ના પદ અને ચાર્જને લઈને છે. પોસ્ટમાસ્ટર જનરલ શોભા મધલે 8 સપ્ટેમ્બરે કર્ણાટક ઘરવાડમાં ટ્રાન્સફર થઈ ગયા. નવી નિયુક્તિ સુધી નાગપુરનો ચાર્જ નવી મુંબઈના પોસ્ટમાસ્ટર જનરલ સુચિતા જોશીને આપવામાં આવ્યો છે. મધલેએ ટ્રાન્સફર ઑર્ડર સામે કોર્ટ જઈને ટ્રાન્સફર પર સ્ટે લગાવવામાં આવ્યો. તેથી મધલે અને જોશી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ ઝઘડો રોજગાર મેળામાં જોવા મળી રહ્યો છે. 

આ પણ વાંચોઃ આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રકે કારને ટક્કર મારતાં યુપીના મહિલા મંત્રીનો જીવ માંડ માંડ બચ્યો

રોજગાર મેળામાં થયો ઝઘડો

રોજગાર મેળામાં જ્યારે બંને અધિકારી એક જ સોફા પર બેઠા હતા, તો તેમની વચ્ચે સાર્વજનિક રૂપે ઝઘડો શરુ થઈ ગયો. મધાલેએ જોશીના હાથને ધક્કો માર્યો, જેનાથી સોફા પર પાણી ઢળી ગયું. આરોપ છે કે, મધાલેએ જોશીના ડાબા હાથ પર ચૂંટિયો ભર્યો અને કોણીથી ધક્કો પણ માર્યો. કેન્દ્રીય મંત્રી ગડકરીની સામે થયેલી આ અશોભનીય હરકત બાદ બંને મહિલા અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થવાની પણ સંભાવના છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરના એક વેપારીને મની લોન્ડરીંગ તેમજ ઇ.ડી.ના કેસમા ફસાવવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરનાર …

જામનગરના એક વેપારીને મની લોન્ડરીંગ તેમજ ઇ.ડી.ના કેસમા ફસાવવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરનાર ...

યુપીમાં આ કેવું ‘યોગી રાજ’? શિક્ષણ ભરતી મામલે મોટી સંખ્યામાં ઉમેદવારોનો મંત્રીના ઘરે હલ્લાબોલ | Aspi…

યુપીમાં આ કેવું 'યોગી રાજ'? શિક્ષણ ભરતી મામલે મોટી સંખ્યામાં ઉમેદવારોનો મંત્રીના ઘરે હલ્લાબોલ | Aspi...

જામનગર સહિતના અલગ-અલગ જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ઘાટવડ ગેંગને ઝડપી પાડતી જામજોધપુર પોલીસ | Jamjodhpur…

જામનગર સહિતના અલગ-અલગ જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ઘાટવડ ગેંગને ઝડપી પાડતી જામજોધપુર પોલીસ | Jamjodhpur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પિકઅપની ટક્કરથી છાપરા ગામના બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young biker from Chhapara village di…

પિકઅપની ટક્કરથી છાપરા ગામના બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young biker from Chhapara village di…

5 months ago
સોનાના સિક્કાના બહાને રૃા.૧૦નો સિક્કો આપી મંગળસુત્ર લઇ રફૂચક્કર | Ra angei ewe mangalsutra me ra nge…

સોનાના સિક્કાના બહાને રૃા.૧૦નો સિક્કો આપી મંગળસુત્ર લઇ રફૂચક્કર | Ra angei ewe mangalsutra me ra nge…

3 months ago
ઓનલાઇન ઠગોએ એક નહીં પણ ચાર-ચાર એકાઉન્ટ ખોલાવી 1.81 કરોડનો ચૂનો ચોપડયો | Online fraudsters opened not…

ઓનલાઇન ઠગોએ એક નહીં પણ ચાર-ચાર એકાઉન્ટ ખોલાવી 1.81 કરોડનો ચૂનો ચોપડયો | Online fraudsters opened not…

7 months ago
દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા | delhi police arre…

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા | delhi police arre…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News