gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરવા માંગણી, પાંજરાપોળ ફલાયઓવરબ્રિજની કામગીરી માત્ર ૦.૭૫ ટકા પુરી કરાઈ | Dema…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in GUJARAT
0 0
0
કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરવા માંગણી, પાંજરાપોળ ફલાયઓવરબ્રિજની કામગીરી માત્ર ૦.૭૫ ટકા પુરી કરાઈ | Dema…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરવા માંગણી, પાંજરાપોળ ફલાયઓવરબ્રિજની કામગીરી માત્ર ૦.૭૫ ટકા પુરી કરાઈ 1 - image  

 અમદાવાદ,બુધવાર,25 માર્ચ,2025

અમદાવાદમાં વાડજ,સતાધાર
જંકશન સહીત કુલ ૧૮ સ્થળે બ્રિજ
,ફલાયઓવરબ્રિજ
બનાવવાની કામગીરી ચાલી રહી છે. મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ બ્રિજ
પ્રોજેકટ અંતર્ગત ચાલતી કામગીરી માટે સમયમર્યાદા નકકી કરાઈ હોવાછતાં હાલમાં
મંથરગતિથી કોન્ટ્રાકટરો કામ કરી રહયા હોવાનો આક્ષેપ કર્યો હતો.સમયમર્યાદા મુજબ
કામગીરી નહીં કરતા કોન્ટ્રાકટરોેને પેનલ્ટી કરવા માંગણી કરી હતી.પાંજરાપોળ
ફલાયઓવરબ્રિજની કામગીરી માત્ર ૦.૭૫ ટકા જ પુરી કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને
કહયુ
,કોર્ટ
મેટર ચાલતી હતી.

મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કહયુ, અમદાવાદમાં કરોડો
રુપિયાનો ખર્ચ કરી બ્રિજ બનાવવા કોન્ટ્રાકટરોને કામગીરી અપાઈ છે.પરંતુ મ્યુનિસિપલ
તંત્રના એક પણ અધિકારી એ જોવા પણ જતા નથી કે જે તે વિસ્તારમાં બ્રિજની કામગીરી
નિયત સમય મુજબ ચાલી રહી છે કે કેમ
?
હાટકેશ્વર બ્રિજ જે ભ્રષ્ટાચારનો બ્રિજ છે એ અંગે પણ હજુ સુધી કોઈ ચોકકસ
નિર્ણય લઈ શકાયો નથી. સતાધાર જંકશન ઉપર ફલાયઓવર બનાવવાની કામગીરી હજુ સુધી માત્ર
૫૫ ટકા જ પુરી કરી શકાઈ છે. તંત્ર કે સત્તાધીશો તો હાઈકોર્ટના આદેશને પણ સ્વીકારવા
તૈયાર નથી. પાંજરાપોળ ફલાયઓવર બ્રિજ બનાવવા એક વર્ષથી કામગીરી ખોરંભે પડી છે.

માનીતા કોન્ટ્રાકટરોને પાછલી અસરથી ભાવવધારો અપાશે

મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ શહેરમાં વિવિધ બ્રિજની
મંથરગતિથી ચાલતી કામગીરીને લઈ આક્ષેપ કરતા કહયુ
,બ્રિજની કામગીરી સમયસર પુરી નહીં કરનારા તમારા માનિતા
કોન્ટ્રાકટરોને તમે પાછલી અસરથી ભાવવધારો આપવાની સાથે સમય મર્યાદા વધારી આપવાની
દરખાસ્ત પણ મંજુર કરાવી દેશો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાગડોળે જોવી પડશે વરસાદની રાહ! 14-15 તારીખે છૂટા છવાયા ઝાપટાં, હજુ મુંબઈથી 150 કિમી દૂર મો…
GUJARAT

ગુજરાતમાં કાગડોળે જોવી પડશે વરસાદની રાહ! 14-15 તારીખે છૂટા છવાયા ઝાપટાં, હજુ મુંબઈથી 150 કિમી દૂર મો…

June 9, 2026
ખારાઘોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બ…
GUJARAT

ખારાઘોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બ…

June 9, 2026
અમરેલી: 96 હજારનું સાયબર ફ્રોડ શોધવા જતાં 2 કરોડ 74 લાખનું હોવાનું ખૂલ્યું, આરોપીની ધરપકડ | Amreli N…
GUJARAT

અમરેલી: 96 હજારનું સાયબર ફ્રોડ શોધવા જતાં 2 કરોડ 74 લાખનું હોવાનું ખૂલ્યું, આરોપીની ધરપકડ | Amreli N…

June 9, 2026
Next Post
સટ્ટાખોરી અટકાવવા સરકારે ઘઉંનો સ્ટોક જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું | To prevent speculation the gov…

સટ્ટાખોરી અટકાવવા સરકારે ઘઉંનો સ્ટોક જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું | To prevent speculation the gov...

CM યોગીના ચાર્ટર્ડ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ઉડાન બાદ સર્જાઇ ટેકનિકલ સમસ્યા | Yogi Adityanath’s pl…

CM યોગીના ચાર્ટર્ડ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ઉડાન બાદ સર્જાઇ ટેકનિકલ સમસ્યા | Yogi Adityanath's pl...

સી.જી.રોડ ઉપર આવેલી જવેલર્સની દુકાનમાં આગ, ફાયર વિભાગે ૧૦ કિલો સોનુ બચાવ્યું | Located on C G Road

સી.જી.રોડ ઉપર આવેલી જવેલર્સની દુકાનમાં આગ, ફાયર વિભાગે ૧૦ કિલો સોનુ બચાવ્યું | Located on C G Road

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાશ્મીરી પંડિતો નવા ટાર્ગેટ : સુરક્ષા દળો | Railway infrast…

જમ્મુ-કાશ્મીરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાશ્મીરી પંડિતો નવા ટાર્ગેટ : સુરક્ષા દળો | Railway infrast…

1 year ago
વડોદરાના સાવલીમાં જૂની અદાવતમાં બિલ્ડીંગના પાંચમા માળેથી યુવકને ફેંકી દેવાયો | young man was thrown …

વડોદરાના સાવલીમાં જૂની અદાવતમાં બિલ્ડીંગના પાંચમા માળેથી યુવકને ફેંકી દેવાયો | young man was thrown …

5 months ago
ભાવનગરમાં આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને સંમેલન, સુત્રોચ્ચાર કરાયા | Conference held in Bhavnagar…

ભાવનગરમાં આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને સંમેલન, સુત્રોચ્ચાર કરાયા | Conference held in Bhavnagar…

3 months ago
સોનું ઉછળીને રૂ.1,84,000ની ઐતિહાસિક ટોચે

સોનું ઉછળીને રૂ.1,84,000ની ઐતિહાસિક ટોચે

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News