gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોન્ટ્રાકટર કેશવપ્રિયા પ્રોજેકટની બેદરકારીથી ખોખરા સ્મશાનમાં વીજ કરંટ લાગતા ૨૭ વર્ષના યુવકનુ મોત | D…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
કોન્ટ્રાકટર કેશવપ્રિયા પ્રોજેકટની બેદરકારીથી ખોખરા સ્મશાનમાં વીજ કરંટ લાગતા ૨૭ વર્ષના યુવકનુ મોત | D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 કોન્ટ્રાકટર કેશવપ્રિયા પ્રોજેકટની બેદરકારીથી ખોખરા સ્મશાનમાં વીજ કરંટ લાગતા ૨૭ વર્ષના યુવકનુ મોત 1 - image    

  અમદાવાદ,બુધવાર, 23 જુલાઈ,2025

અમદાવાદના ખોખરા સ્મશાનના નવીનીકરણની કામગીરી દરમિયાન
કોન્ટ્રાકટર કેશવપ્રિયા પ્રોજેકટ પ્રા.લિ.ની બેદરકારીના કારણે  વીજ કરંટ લાગતા મુળ રાજસ્થાનના વતની એવા ૨૭
વર્ષના યુવકનુ મોત નિપજયુ હતુ.યુવક ખાડામા ભરાયેલા પાણીનો તાગ મેળવવા ગયો હતો.તે
સમયે વીજકરંટ લાગ્યો હતો.કોન્ટ્રાકટરને આ ઘટનાની જાણ કરવા છતાં તે સ્થળ ઉપર ઘટના
બન્યાના એક કલાક પછી પણ પહોંચ્યો નહતો.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, ખોખરા સ્મશાનના નવીનીકરણને લઈ ખોદવામા આવેલા ખાડામાં પાણી
ભરાયેલુ હતુ.આ સમયે પાણીનો તાગ મેળવવા ઉતરેલા હાલ ચાંદખેડા વિસ્તારમા રહેતા દીપક રાધેશ્યામ
સેવતા
, ઉંમર
વર્ષ-૨૭ને થ્રી ફેઈઝની ચાલુ વીજલાઈનમાંથી કરંટ લાગતા સ્થાનિક યુવકો બચાવ માટે આગળ
તો આવ્યા હતા પરંતુ તેને બચાવી શકાયો નહતો.યુવકને જયારે બહાર કાઢી ૧૦૮ને બોલાવવામા
આવી એ સમયે સાથેના આઠ જેટલા કર્મચારીઓ ગંભીરતા દાખવી સાથે રહેવાના બદલે સ્થળ ઉપરથી
ભાગી ગયા હતા.મ્યુનિસિપલ કંટ્રોલમાં આ ઘટનાની જાણ કરાતા અમારામા આવતુ નથી અન્ય
ઓફિસમાં જાણ કરો એમ કહી હાથ અધ્ધર કરી દીધા હતા.

કોન્ટ્રાકટર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એડીશનલ સીટી ઈજનેર
હીમાંશુ મહેતાએ કહયુ
, કોન્ટ્રાકટરની
બેદરકારીના કારણે બનેલી આ ઘટનાને લઈ નોટિસ આપવાની સાથે તેની સામે પોલીસ ફરિયાદ પણ
વિભાગ તરફથી કરવામા આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
મિશન ફોર મિલીયનની વાત કરો છો , અમદાવાદમાં કયાં કેટલા રોપા રોપવા એનુ પ્લાનિંગ છે? મ્યુનિ .કમિશનર | Yo…

મિશન ફોર મિલીયનની વાત કરો છો , અમદાવાદમાં કયાં કેટલા રોપા રોપવા એનુ પ્લાનિંગ છે? મ્યુનિ .કમિશનર | Yo...

સોનું રૂા. 1,03,500, ચાંદી રૂા. 1,17,500ની નવી ટોચે | Gold at Rs 1 03 500 silver at new high of Rs 1…

સોનું રૂા. 1,03,500, ચાંદી રૂા. 1,17,500ની નવી ટોચે | Gold at Rs 1 03 500 silver at new high of Rs 1...

રતનપુરા ગામ નજીકના બ્રિજની સલામતીને લઇ ટ્રાફિક ડાયવર્ઝન | Traffic diversion for safety of bridge nea…

રતનપુરા ગામ નજીકના બ્રિજની સલામતીને લઇ ટ્રાફિક ડાયવર્ઝન | Traffic diversion for safety of bridge nea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીના બ્લાસ્ટ બાદ હોટલના ચેકિંગમાં ગંભીર બેદરકારી સામે આવી,વિદેશી મહિલા 3 દિવસ રોકાઇને જતી રહી | …

10 months ago
મંદિરોમાં ચોરી કરતો રીઢો આરોપી આજવારોડ પરથી ઝડપાયો | A habitual thief from temples was caught on Aaj…

7 months ago
બિહારમાં મતદાર યાદીમાંથી 35 લાખ લોકોના નામ ‘ડીલિટ’ થશે, ચૂંટણીપંચનો ચોંકાવનારો દાવો | 35 Lakh Names …

1 year ago
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર બન્યો : 2.24 લાખનો ચૂનો લાગ્યો | yo…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News