gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવાથી કામદારોના જીવ જતા અટકશે?’ મેન્યુઅલ સ્કેવેન્જીંગ કેસમાં સરકારને ગ…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
‘કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવાથી કામદારોના જીવ જતા અટકશે?’ મેન્યુઅલ સ્કેવેન્જીંગ કેસમાં સરકારને ગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Manual Scavenging Case: ગટર સફાઈ અને મેન્યુઅલ સ્કેવેન્જીંગ દરમિયાન સફાઈ કામદારોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી કરાઈ હતી. દરમિયાન સોમવારે (11મી ઓગસ્ટ) ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન.રેની ખંડપીઠે સરકાર અને સત્તાવાળાઓને માર્મિક ટકોર કરી હતી કે, ‘ઘણીવાર તો મ્યુનિસિપલ કમિશનરને પણ મેન્યુઅલ સ્કેવેન્જીંગથી કામદારના થતા મોતની જાણ હોતી નથી. શું કોન્ટ્રાકટરોને બ્લેક લીસ્ટ કરવાથી કામદારોના જીવ જતા અટકી શકશે? વળી કોન્ટ્રાક્ટરો કે એજન્સીને થોડા સમય માટે જ બ્લેક લિસ્ટ કરાય છે. વાસ્તવમાં કોઈ કોન્ટ્રાક્ટર નિયમો કે શરતો ના પાળે તો, છેવટની જવાબદારી તો, મ્યુનિસિપાલિટી કે મ્યુનિસિપલ કોર્પોરેશનની જ બને.’

જાણો શું છે મામલો

ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં સોમવારે રાજ્ય સરકાર તરફથી જણાવાયું હતું કે, ‘સરકારના નવા ઠરાવ અનુસાર, વર્ષ 2025થી ગટર સફાઈ તથા મેન્યુઅલ સ્કેવેન્જીંગ માટે યાંત્રિક સાધનો હોવા ફરજિયાત છે. ભવિષ્યમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને વધારાના 209 જેટલા મશીનો આ સફાઈ માટે ઉપલબ્ધ બનવાના છે. જેમાં 59 જેટીંગ મશીન, 133 ડીસીલ્ટીંગ મશીન અને અન્ય 17 જેટીંગ મશીનનો સમાવેશ થાય છે. આ સંદર્ભે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે.’ સરકારે એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે, મેન્યુઅલ ખૂબ જરૂર છે અને આ માટે એક એસઓપી પણ તૈયાર કરાઈ છે.

આ પણ વાંચો: પંચાયત તલાટીઓના માથે ફરી એકથી વધુ ગામડાઓની જવાબદારી, ગુજરાત સરકારે રદ કર્યો નિર્ણય

સરકાર તરફથી એવો બચાવ કરાયો કે, ‘હવે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતાં પહેલાં તેની વિશ્વસનીયતા ચેક કરવામાં આવે છે અને સર્ટિફાઈડ એજન્સી જેની પાસે પૂરતા સાધનો હોય તેને જ કામ અપાય છે, કોન્ટ્રાકટરની ચૂકના કિસ્સામાં તેને બ્લેક લીસ્ટ કરી કાર્યવાહી કરાય છે’  આ મામલે હાઈકોર્ટે સીધો સવાલ કર્યો હતો કે, શું કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવાથી કામદારોના જીવ જતા અટકશે? કોન્ટ્રાક્ટરો નિયમો ના પાળે તો તેવા સંજોગોમાં પણ જવાબદારી નગરપાલિકા કે મનપાની જ ઠરે છે.’ કેસની સુનાવણી બાદ હાઈકોર્ટે વધુ સુનાવણી પહેલી સપ્ટેમ્બર પર નક્કી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી
GUJARAT

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

July 4, 2026
પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
Next Post
જામનગરમાં એક મહિલાનું અને જાંબુડા પાટિયા પાસે એક આઘેડનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ | A woman in Jamna…

જામનગરમાં એક મહિલાનું અને જાંબુડા પાટિયા પાસે એક આઘેડનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ | A woman in Jamna...

મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા

મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા

જામનગરના કુખ્યાત દીવલા ડોન સામે 24 કલાકમાં વધુ એક ગુનો નોંધાયો : મહિલાનું મકાન બળજબરીથી ખાલી કરાવવાન…

જામનગરના કુખ્યાત દીવલા ડોન સામે 24 કલાકમાં વધુ એક ગુનો નોંધાયો : મહિલાનું મકાન બળજબરીથી ખાલી કરાવવાન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં અમદાવાદમાં સાબરમતી બે કાંઠે, બાકરોલ ગામ નજીક 25 શ્રમિકોનું રેસ્ક્યુ | 25 …

ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં અમદાવાદમાં સાબરમતી બે કાંઠે, બાકરોલ ગામ નજીક 25 શ્રમિકોનું રેસ્ક્યુ | 25 …

10 months ago
અનુષ્કા સાથે પ્રેમ સંબંધ વચ્ચે પુત્ર તેજ પ્રતાપને લાલુએ પક્ષ અને પરિવારમાંથી કાઢી મુક્યા | Lalu expe…

અનુષ્કા સાથે પ્રેમ સંબંધ વચ્ચે પુત્ર તેજ પ્રતાપને લાલુએ પક્ષ અને પરિવારમાંથી કાઢી મુક્યા | Lalu expe…

1 year ago
પ્રદૂષણ માટે માત્ર પરાળી સળગાવતા ખેડૂતો જ જવાબદાર નથી : સુપ્રીમ | Farmers burning stubble are not th…

પ્રદૂષણ માટે માત્ર પરાળી સળગાવતા ખેડૂતો જ જવાબદાર નથી : સુપ્રીમ | Farmers burning stubble are not th…

7 months ago
આણંદ શહેરમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલો પરિવાર પાર્ટી પ્લોટ સીલ | Family party plot near TB hospital i…

આણંદ શહેરમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલો પરિવાર પાર્ટી પ્લોટ સીલ | Family party plot near TB hospital i…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News