gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમન વેલ્થ-૨૦૩૦ પહેલાં ૪૫ કરોડ ખર્ચી રાણીપમાં સ્પોર્ટસ કોમ્પલેકસ,નારણપુરામાં પ્લે ગ્રાઉન્ડ બનશે | Co…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
કોમન વેલ્થ-૨૦૩૦ પહેલાં ૪૫ કરોડ ખર્ચી રાણીપમાં સ્પોર્ટસ કોમ્પલેકસ,નારણપુરામાં પ્લે ગ્રાઉન્ડ બનશે | Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,28
નવેમ્બર,2025

અમદાવાદમાં કોમન વેલ્થ-૨૦૩૦ના આયોજન અગાઉ કોર્પોરેશનની રોડ
કમિટીએ રુપિયા ૪૫ કરોડની બે અલગ અલગ દરખાસ્ત મંજુર કરી છે.જેમાં રાણીપમાં ૧૩ હજાર
સ્કેવર મીટર પ્લોટ એરીયામા ટેનિસ કોર્ટ
,
પીકલ અને બાસ્કેટ બોલ સહિતની રમત રમી શકાશે.જાન્સી કન્સ્ટ્રકશન દ્વારા એક
વર્ષના સમયમાં સ્પોર્ટસ કોમ્પલેકસની કામગીરી પુરી કરાશે.

રાણીપ વોર્ડમા આવેલા ન્યુ રાણીપ વિસ્તારમાં બનનારા સ્પોર્ટસ
કોમ્પલેકસમાં ચાર કોર્ટ ઉપરાંત મલ્ટી પરપઝ હોલ
, ટેબલ ટેનિસ,
સ્કવોશ કોર્ટ, જિમ્નેશિયમ
તેમજ સ્વિમિંગપુલ બનાવાશે.૫૧ ફોર વ્હીલર અને ૬૪ ટુ વ્હીલર પાર્ક કરી શકાશે.જયુસ
બાર
,ફુડ
કોર્ટ તેમજ મેડિકલ રુમ સહિતની અન્ય તમામ સુવિધા ઉપલબ્ધ કરાવાશે.પીકલ બોલ માટે બે
કોર્ટ બનાવાશે.નારણપુરા વોર્ડમાં ૩૧૫૧ ચોરસ મીટરના પ્લોટમાં રુપિયા ૨.૪૬ કરોડના
ખર્ચથી પ્લે ગ્રાઉન્ડ બનાવાશે.કોન્ટ્રાકટર યમુનેશ કન્સ્ટ્રકશન નવ મહિનાના સમયમાં
પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરી દેશે.પ્લે ગ્રાઉન્ડમાં ૪.૫૦ મીટરનો  વોક વે બનાવાશે.ઓપન ગ્રાઉન્ડમાં ક્રીકેટ
, વોલીબોલ અને
ફુટબોલ જેવી રમત રમી શકાશે.પ્લોબ્બાઉન્ડ્રીની બહાર પાર્કિંગની વ્યવસ્થા
કરાવાશે.કોમન વેલ્થ ગેમ્સનુ યજમાનપદ અમદાવાદને મળતા મ્યુનિ.કમિટીઓમાં આવનારા
સમયમાં કરોડોના કામ મંજુર કરાશે.

રાણીપ જિમ્નેશિયમ -પુસ્તકાલય પી.પી.પી.મોડલથી ચલાવા  આપી દેવાયુ

શહેરના રાણીપ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
બનાવવામા આવેલ જિમ્નેશિયમ અને પુસ્તકાલય પી.પી.પી. મોડલથી સોફટ ટેનિસ એસોશિએશન ઓફ
ગુજરાતને વાર્ષિક રુપિયા ૫ લાખની  ભાડાની
રકમથી પાંચ વર્ષ માટે ચલાવવા આપવા રીક્રીએશન કમિટીમાં દરખાસ્ત મંજુર કરાઈ હતી.પાંચ
વર્ષ પછી સમીક્ષા કરી વધુ ત્રણ વર્ષ માટે ચલાવવા આપી શકાય એવી સંભાવના વ્યકત કરાઈ
છે.

રાણીપ રેલ્વે બ્રિજ નીચે સ્પોર્ટસ એકિટીવીટી સેન્ટર ચલાવા
અપાયુ

રાણીપમાં આવેલા રેલ્વે બ્રિજ નીચે કોર્પોરેશન તરફથી
સ્પોર્ટસ એકિટીવીટી સેન્ટર બનાવવામા આવ્યુ છે. આ સેન્ટર વાર્ષિક રુપિયા ૨.૧૧ લાખના
ભાડાથી પ્રદીપ બાર ને પી.પી.પી.ધોરણે ત્રણ વર્ષ માટે ચલાવવા રીક્રીએશન કમિટીએ
મંજુરી આપી છે.અહીં એર હોકી
,ટેબલ
ટેનિસ
, હોકી
ઉપરાંત ચેસ
,કેરમ, બોકસ ક્રીકેટ, પીકલ બોલ, બાસ્કેટ બોલ જેવી
રમત રમી શકાશે.

આંબાવાડીમાં મહિલાઓ માટે સ્વિમિંગ પુલ બનશે

        અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં
કલાઉડ-૯ પાસે આવેલા કોર્પોરેશનના પ્લોટમાં 
મહિલાઓ માટે રુપિયા ૧૦ કરોડના ખર્ચથી સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ બનાવવા
કોન્ટ્રાકટર યમુનેશ કન્સ્ટ્રકશનને કામગીરી રોડ કમિટીમા અપાઈ છે.૫૩૫૧ ચોરસ મીટર
પ્લોટ એરીયામા ગ્રાઉન્ડ ફલોર ઉપર સ્વિમિંગ પુલ અને પહેલા માળ ઉપર જિમ્નેશિયમ
સહિતની અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

મ્યુનિ.ના સ્વિમિંગ પુલ માટે આઉટ સોર્સિંગથી કોચ લેવાશે

        અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા
સ્વિમિંગ પુલ માટે આઉટ સોર્સિંગથી લેવામા આવતા કોચને લઈ એક વર્ષ અગાઉ એલિસબ્રિજના
ધારાસભ્યે સંકલન સમિતિની બેઠકમાં કોર્પોરેશન તરફથી એજન્સીને કોચ દીઠ આપવામા આવતી
રકમની સામે કોચને ઓછી રકમ ચૂકવી શોષણ કરાતુ હોવાની ફરિયાદ કરતા એજન્સીને બ્લેક
લિસ્ટ કરાઈ હતી. રીક્રીએશન કમિટીએ પ્રો-સ્પોર્ટસ એન્ટર પ્રાઈસ પાસેથી સિઝન મુજબ
અલગ અલગ કોચ લેવા માટે ટેન્ડરને મંજુરી આપી હતી.જુના ટેન્ડરમાં કોચને માસિક રુપિયા
૧૮ હજાર ચૂકવવામા આવતા હતા. શુક્રવારે મંજુર કરાયેલા ટેન્ડરમા પણ કોચ દીઠ માસિક રુપિયા
૧૮ હજાર રાખવાની શરત રખાઈ છે.આ પરિસ્થિતિમા જુની એજન્સીને બ્લેક લિસ્ટ કરી કયા
કારણથી નવુ ટેન્ડર કરાયુ એનો ચેરમેન જવાબ આપી શકયા નહોતા.આસિસ્ટન્ટ સ્વિમિંગ કોચ
,પુરુષની ૩૬ અને
મહિલાની ૩૮ જગ્યા ખાલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …
GUJARAT

અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …

March 23, 2026
દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…
GUJARAT

દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…

March 23, 2026
વડોદરાના ધનિયાવી રોડ પર ડીજે ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો, રૂ.1.39 લાખનો સામાન ચોરી | Smugglers raid D…
GUJARAT

વડોદરાના ધનિયાવી રોડ પર ડીજે ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો, રૂ.1.39 લાખનો સામાન ચોરી | Smugglers raid D…

March 23, 2026
Next Post
’50 દેશ સાથે વાત ચાલી રહી છે…’ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે પીયૂષ ગોયલે આપી લેટેસ્ટ અપડેટ | India i…

'50 દેશ સાથે વાત ચાલી રહી છે...' ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે પીયૂષ ગોયલે આપી લેટેસ્ટ અપડેટ | India i...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

અમદાવાદના વાસણામાં કમકમાટીભરી ઘટના: 14મા માળેથી ઝંપલાવી યુવતીનો આપઘાત

પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરતા લોકો સામે ITની તવાઈ, ધડાધડ નોટિસો ફટકારાઈ | income tax no…

પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરતા લોકો સામે ITની તવાઈ, ધડાધડ નોટિસો ફટકારાઈ | income tax no...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ | PM Modi …

‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ | PM Modi …

11 months ago
સુરત: જન્માષ્ટમીએ ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કરી કમાણી | Women become En…

સુરત: જન્માષ્ટમીએ ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કરી કમાણી | Women become En…

7 months ago
બિહારમાં NDA બાદ કોંગ્રેસ-RJD ગઠબંધનમાં પણ બેઠકો મુદ્દે ખેંચતાણ! CPI-MLએ ઓફર ઠુકરાવી | Bihar Electio…

બિહારમાં NDA બાદ કોંગ્રેસ-RJD ગઠબંધનમાં પણ બેઠકો મુદ્દે ખેંચતાણ! CPI-MLએ ઓફર ઠુકરાવી | Bihar Electio…

6 months ago
અમેરિકાના ટેરિફ એલાનથી ભારતની 87 અબજ ડોલરની નિકાસ દાવ પર, કયા કયા ક્ષેત્રોને અસર થશે? | trump 25 per…

અમેરિકાના ટેરિફ એલાનથી ભારતની 87 અબજ ડોલરની નિકાસ દાવ પર, કયા કયા ક્ષેત્રોને અસર થશે? | trump 25 per…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News