gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

’50 દેશ સાથે વાત ચાલી રહી છે…’ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે પીયૂષ ગોયલે આપી લેટેસ્ટ અપડેટ | India i…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in Business
0 0
0
’50 દેશ સાથે વાત ચાલી રહી છે…’ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે પીયૂષ ગોયલે આપી લેટેસ્ટ અપડેટ | India i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US-India Trade Update: ભારતીય અર્થતંત્ર વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક બની રહ્યું છે, ત્યારે દેશનો વેપાર વિસ્તારવા માટે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મહત્ત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. શુક્રવારે FICCIની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા તેમણે જણાવ્યું કે ‘ભારત હાલમાં લગભગ 50 વિવિધ દેશો અને જૂથો સાથે મુક્ત વેપાર કરારો (Free Trade Agreements – FTAs) માટે સક્રિય રીતે વાટાઘાટો કરી રહ્યું છે.’

મુખ્ય જૂથો સાથે વાટાઘાટોમાં પ્રગતિ

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે 50 દેશો સાથેની વાટાઘાટોની પ્રગતિ વિશે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ‘આર્મેનિયા, બેલારુસ, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનનો સમાવેશ કરતા યુરેશિયન ઇકોનોમિક યુનિયન (EAEU) સાથે વેપાર કરારની વાટાઘાટો ઝડપથી આગળ વધી રહી છે.’

વધુમાં પીયૂષ ગોયલે જણાવ્યું હતુ કે, ‘ભારતના દ્રષ્ટિકોણમાં અનેક મુખ્ય જૂથો સાથે ચર્ચાનો સમાવેશ થાય છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC), જેમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર, કુવૈત, ઓમાન અને બહેરીનનો સમાવેશ થાય છે, એ રસ દાખવ્યો છે. આમાંથી ભારતે UAE સાથે વ્યાપક વેપાર કરાર લાગુ કરી દીધો છે, જ્યારે ઓમાન સાથે ચર્ચાઓ પૂર્ણ થવાના આરે છે. બહેરીન અને કતારે પણ ભારત સાથે વેપાર કરાર પર વાટાઘાટો શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.’

આ પણ વાંચો: હજારો વિમાનોના સોફ્ટવેરમાં સર્જાઇ ખામી, ભારત સહિત દુનિયાભરમાં હવાઈ સેવા પર માઠી અસર

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: વર્ષના અંત સુધીમાં પ્રથમ તબક્કો પૂર્ણ થશે

કેન્દ્રીય મંત્રીએ યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના દ્વિપક્ષીય વેપાર કરારઅંગે પણ મુખ્ય અપડેટ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ભારત-અમેરિકા ટ્રેડ ડીલ માટે વાટાઘાટોના છ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને ચર્ચા સતત આગળ વધી રહી છે. બંને દેશોએ આ વર્ષના અંત સુધીમાં કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય રાખ્યું છે. ભારતીય અર્થતંત્રની ઝડપી પ્રગતિ વચ્ચે આ આક્રમક ટ્રેડ ડિપ્લોમસી દેશને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ થશે.’

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

અમદાવાદના વાસણામાં કમકમાટીભરી ઘટના: 14મા માળેથી ઝંપલાવી યુવતીનો આપઘાત

પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરતા લોકો સામે ITની તવાઈ, ધડાધડ નોટિસો ફટકારાઈ | income tax no…

પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરતા લોકો સામે ITની તવાઈ, ધડાધડ નોટિસો ફટકારાઈ | income tax no...

દહેજ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કહ્યું – લગ્નો વ્યવસાય બની ગયા છે, હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો | marr…

દહેજ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કહ્યું - લગ્નો વ્યવસાય બની ગયા છે, હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો | marr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NDAમાં બિહાર ચૂંટણી માટે બેઠક વહેંચણીનું કોકડું ગુંચવાયું, સહયોગી પક્ષોએ માગી 75 બેઠક | seat sharing…

NDAમાં બિહાર ચૂંટણી માટે બેઠક વહેંચણીનું કોકડું ગુંચવાયું, સહયોગી પક્ષોએ માગી 75 બેઠક | seat sharing…

9 months ago
BIG NEWS | વેનેઝુએલાથી ઓઇલ ખરીદશે ભારત? વ્હાઇટ હાઉસે આપી મોટી ઓફર | us ready to give india access to…

BIG NEWS | વેનેઝુએલાથી ઓઇલ ખરીદશે ભારત? વ્હાઇટ હાઉસે આપી મોટી ઓફર | us ready to give india access to…

6 months ago
પેસેન્જર વાહનો માટે RTO નહીં ખાનગી લેબના ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે: મળતીયાઓ ભ્રષ્ટાચાર કરીને કમાશે | …

પેસેન્જર વાહનો માટે RTO નહીં ખાનગી લેબના ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે: મળતીયાઓ ભ્રષ્ટાચાર કરીને કમાશે | …

1 year ago
વીરસદના આધેડ સાથે લોનના બહાને 12.46 લાખની ઓનલાઇન છેતરપિંડી | Online fraud of 12 46 lakhs on the pret…

વીરસદના આધેડ સાથે લોનના બહાને 12.46 લાખની ઓનલાઇન છેતરપિંડી | Online fraud of 12 46 lakhs on the pret…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News