gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમર્શિયલ પ્રોપર્ટી પર બમણા પ્રોપર્ટીટેક્સ વસૂલવાનું સરકાર બંધ કરાવે | property tax on rental proper…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર

એક તરફ ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધતાં અને ઓનલાઈન શોપર્સ સાથે સ્પર્ધા કરવી કઠિન બની રહી છે ત્યારે માલિકીની દુકાન ખરીદીને ભાડાંની દુકાનમાં ધંધો ચાલુ કરનારા દુકાનદારો પાસેથી પ્રોપર્ટી ટેક્સ પેટે બમણો વેરો વસૂલવામાં આવી રહ્યો હોવાથી તેમના પર અસહ્ય આર્થિક બોજો આવી રહ્યો હોવાથી ભાડાંની કોમર્શિયલ મિલકતો પર બમણો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનું બંધ કરાવવાની માગણી બુલંદ બની રહી છે. 

એકતરફ ઓનલાઈન ચીજવસ્તુઓ વેચનારાઓ દુકાનદારો કરતાં ઓછી કિંમતે માલ વેચતા હોવાથી દુકાનદારોના ધંધા તૂટી રહ્યા છે.ઓનલાઈન ચીજવસ્તુઓનું વેચાણ કરનારાઓની ગેરવાજબી નીતિરીતિઓનો સામનો કરવો નાના વેપારીઓ માટે મુશ્કેલ બની રહ્યો છે. આ સંજોગોમાં તેમના વેપાર ધંધા તૂટી રહ્યા છે. તેથી મૂડી બચાવવા માટે તેઓ ભાડાંની જગ્યા લઈને તમાં ધંધો કરી રહ્યા છે. તેમની પાસે આ જગ્યા પર લેવામાં આવતા ભાડાં ઉપરાંત તેમણે પ્રોપર્ટી ટેક્સ ભરવો પડે છે. આ પ્રોપર્ટી ટેક્સ ભાડાની મિલકત પર બમણો લેવામાં આવે છે. તેથી દુકાનદારોની આર્થિક હાલત બગડી રહી છે. 

વેપારીઓ વ્યાજે પૈસા લઈને ધંધો કરે છે. વ્યાજના ખર્ચનો બોજ આવે જ છે. આ મુદ્દે અમદાવાદ વેપારી મહાસંગઠને આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હોવાનું જણાવતા પ્રમુખ મેઘરાજ ડોડવાણીએ જણાવ્યું હતું કે મકાન માલિક પાસે સિંગલ પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવે છે. જ્યારે તે જ જગ્યાએ ભાડે લેનાર પાસે બમણો પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. તેને પરિણામે વેપારીઓના માથા પર ટેક્સ ચૂકવવાનો બોજ વધી રહ્યો છે. આ મુદ્દે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે પણ સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ભાડાંની અને માલિકીની મિલકત પર પ્રોપર્ટી ટેક્સ એક સમાન રાખવાની માગણી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે દરિયાઈ સુરક્ષા સઘન, મરીન ટાસ્ક ફોર્સનું દરિયાકાંઠાના વિસ્ત…
GUJARAT

જામનગર: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે દરિયાઈ સુરક્ષા સઘન, મરીન ટાસ્ક ફોર્સનું દરિયાકાંઠાના વિસ્ત…

May 13, 2026
ગુજરાતમાં હીટ વેવથી લોકો ત્રાહિમામ, જનજીવન ઠપ… જાણો લૂથી બચવા માટે શું કરવું | Gujarat Heatwave Al…
GUJARAT

ગુજરાતમાં હીટ વેવથી લોકો ત્રાહિમામ, જનજીવન ઠપ… જાણો લૂથી બચવા માટે શું કરવું | Gujarat Heatwave Al…

May 13, 2026
સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…
GUJARAT

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…

May 13, 2026
Next Post
અગ્નિ-૫ બેલાસ્ટિક મિસાઈલે 90 ડિગ્રીનો ટર્ન લઈને ઈતિહાસ રચ્યો | Agni 5 ballistic missile creates hist…

અગ્નિ-૫ બેલાસ્ટિક મિસાઈલે 90 ડિગ્રીનો ટર્ન લઈને ઈતિહાસ રચ્યો | Agni 5 ballistic missile creates hist...

રિવ્યુ આપી કમાણીની લાલચ બતાવીને યુવાન સાથે ૧૫.૨૫ લાખની છેતરપિંડી | A young man was cheated of Rs 15 …

રિવ્યુ આપી કમાણીની લાલચ બતાવીને યુવાન સાથે ૧૫.૨૫ લાખની છેતરપિંડી | A young man was cheated of Rs 15 ...

ચૂંટણી પંચે મતદારોના વેરિફિકેશનમાં આધાર સ્વીકારવું જ પડશે : સુપ્રીમ | Election Commission must accep…

ચૂંટણી પંચે મતદારોના વેરિફિકેશનમાં આધાર સ્વીકારવું જ પડશે : સુપ્રીમ | Election Commission must accep...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ: હવે માત્ર OTPથી કામ નહીં ચાલે, જાણો શું છે નવો 2FA પ્રોટોકો…

1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ: હવે માત્ર OTPથી કામ નહીં ચાલે, જાણો શું છે નવો 2FA પ્રોટોકો…

2 months ago
જ્ય’ના આપઘાત પ્રકરણમાં કોલેજના પ્રિન્સિપાલ સહિત 5 આરોપીઓ ફરાર | 5 accused including college principa…

જ્ય’ના આપઘાત પ્રકરણમાં કોલેજના પ્રિન્સિપાલ સહિત 5 આરોપીઓ ફરાર | 5 accused including college principa…

3 months ago
યુદ્ધની અસર : વડોદરામાં પાઇપલાઇનથી અપાતો ગેસ હવે માત્ર સવાર-સાંજ મળી 5 કલાક આપવા વિચારણા | Gas suppl…

યુદ્ધની અસર : વડોદરામાં પાઇપલાઇનથી અપાતો ગેસ હવે માત્ર સવાર-સાંજ મળી 5 કલાક આપવા વિચારણા | Gas suppl…

2 months ago
સાયબર સ્લેવરીનું રેકેટ: ગુજરાતીઓને થાઇલૅન્ડના માર્ગે ગેરકાયદે મ્યાનમાર લઈ જતી ગેંગ ઝડપાઈ | Cyber ​​s…

સાયબર સ્લેવરીનું રેકેટ: ગુજરાતીઓને થાઇલૅન્ડના માર્ગે ગેરકાયદે મ્યાનમાર લઈ જતી ગેંગ ઝડપાઈ | Cyber ​​s…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News