gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોમેડિયન મુનવ્વર ફારુકીને ટારગેટ કરવા આવેલા ગોલ્ડી બરાડ ગેંગના બે શૂટર એન્કાઉન્ટરમાં પકડાયા | delhi …

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in INDIA
0 0
0
કોમેડિયન મુનવ્વર ફારુકીને ટારગેટ કરવા આવેલા ગોલ્ડી બરાડ ગેંગના બે શૂટર એન્કાઉન્ટરમાં પકડાયા | delhi …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Delhi Encounter: દિલ્હીના જૈતપુર-કાલિંદી કુંજ રોડ પર આજે સવારે સ્પેશિયલ સેલની ટીમે એક એન્કાઉન્ટર બાદ રોહિત ગોદારા, ગોલ્ડી બરાડ, વીરેન્દ્ર ચારણ ગેંગના બે શૂટરોની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોમેડિયન મુનવ્વર ફારુકી આ શૂટરોના ટારગેટ પર હતો. 

ટ્રિપલ મર્ડર કેસમાં ફરાર હતો શૂટર

ધરપકડ કરાયેલા શૂટરોના નામ રાહુલ (પાણીપત, હરિયાણા) અને સાહિલ (ભિવાની, હરિયાણા) છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ઘાયલ શૂટર રાહુલ ડિસેમ્બર 2024માં યમુનાનગરમાં થયેલા ટ્રિપલ મર્ડર કેસમાં સંડોવાયેલો હતો અને ઓળખના અભાવે ફરાર હતો.

આ શૂટરો મુંબઈ અને બેંગ્લોરમાં પોતાના ટારગેટની રેકી પણ કરી ચૂક્યા હતા

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બંને શૂટર છેલ્લા કેટલાક દિવસોથી વિદેશી ગેંગસ્ટર રોહિત ગોદારા, ગોલ્ડી બરાડ અને વીરેન્દ્ર ચારણના ઈશારે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ મુંબઈ અને બેંગ્લોરમાં પોતાના ટારગેટની રેકી પણ કરી ચૂક્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે, હરિયાણા ટ્રિપલ મર્ડર કેસના આરોપીઓ દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારમાં છે. પોલીસે તેમને સવારે લગભગ 3:00 વાગ્યે રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાઈક પર આવેલા ગુનેગારોએ ગોળીબાર કર્યો. જવાબી કાર્યવાહીમાં બંને શૂટરોને પગમાં ગોળી વાગી અને તેમની ધરપકડ કરીને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા. 

આ પણ વાંચો: રશિયાની ‘ડબલ ગેમ’ : ભારતની મહત્ત્વપૂર્ણ માગ ફગાવી, પાકિસ્તાનને આપશે ફાઈટર જેટ એન્જિન

ટારગેટ પર હતો કોમેડિયન મુનવ્વર ફારુકી

ઘટનાસ્થળેથી તેમની પાસેથી હથિયાર અને એક મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, કોમેડિયન મુનવ્વર ફારુકી આ હત્યાના ષડયંત્રમાં ટારગેટ પર હતો, પરંતુ સમયસર કાર્યવાહીથી શૂટરોનું ષડયંત્ર નિષ્ફળ ગયું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
ગુજરાતમાં સલામતી નામ પૂરતી : અપહરણ કરાયેલા 734 લોકોનો કોઈ અતોપતો જ નથી | ncrb report gujarat safety …

ગુજરાતમાં સલામતી નામ પૂરતી : અપહરણ કરાયેલા 734 લોકોનો કોઈ અતોપતો જ નથી | ncrb report gujarat safety ...

સૌથી નાની વયના ભારતીય બિલિયનોર જેમનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે ભાગ્ય બદલ્યું | /perplexity ai aravin…

સૌથી નાની વયના ભારતીય બિલિયનોર જેમનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે ભાગ્ય બદલ્યું | /perplexity ai aravin...

દશેરા પર ગોધરામાં અસામાજિક તત્ત્વો પર બુલડોઝર વાળી, 35થી વધુ દબાણો તોડી પાડાયા | Godhra Demolition D…

દશેરા પર ગોધરામાં અસામાજિક તત્ત્વો પર બુલડોઝર વાળી, 35થી વધુ દબાણો તોડી પાડાયા | Godhra Demolition D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભદ્રકાળી માતાની નગરયાત્રા જોવા આવેલી મહિલાનો દોરો તૂટયો

ભદ્રકાળી માતાની નગરયાત્રા જોવા આવેલી મહિલાનો દોરો તૂટયો

3 months ago
Explainer: શેખ હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે ભારતની રાજકીય પરીક્ષા, જાણો ભારત કેવા કારણો આપીને આ માગ નક…

Explainer: શેખ હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે ભારતની રાજકીય પરીક્ષા, જાણો ભારત કેવા કારણો આપીને આ માગ નક…

6 months ago
વકીલે ધી કાંટા કોર્ટમાંથી નજર ચુકવીને મુદ્દામાલના ડોક્યુમેન્ટની ચોરી કરી | Advocate stolen important…

વકીલે ધી કાંટા કોર્ટમાંથી નજર ચુકવીને મુદ્દામાલના ડોક્યુમેન્ટની ચોરી કરી | Advocate stolen important…

8 months ago
જમ્મુ-કાશ્મીર : સુરક્ષાદળો પર આતંકીઓનો આડેધડ ગોળીબાર, અથડામણમાં ત્રણ જવાન ઘાયલ | Jammu And Kashmir E…

જમ્મુ-કાશ્મીર : સુરક્ષાદળો પર આતંકીઓનો આડેધડ ગોળીબાર, અથડામણમાં ત્રણ જવાન ઘાયલ | Jammu And Kashmir E…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News