gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો | The hidden …

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in INDIA
0 0
0
કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો | The hidden …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહિલાઓ અને વેક્સિન ન લીધી હોય તેમને વધુ જોખમ

– સંશોધકોએ જોખમ ધરાવતા દર્દીઓની રક્તવાહિનીઓના ફેરફારની સમયસર ઓળખ કરવાની સલાહ આપી

– આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં 16 દેશોના રસી મેળવેલા અને નહિ મેળવેલા લોકોની સરખામણી કરાઈ હતી

Corona side effects: એક નવા આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જણાયું છે કે કોવિડ સંક્રમણ રક્તવાહિનીની વયને લગભગ પાંચ વર્ષ ઝડપી બનાવે છે જેના કારણે હૃદયરોગના હુમલા અને સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોના જોખમમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. સંશોધકોને જણાયું  છે કે કોવિડના હળવા કેસમાં પણ જેમને ક્યારેય કોવિડ ન થયો હોય તેની સરખામણીએ ધમનીઓ ઝડપથી જડ થઈ જાય છે જે રક્તવાહિનીઓના વૃદ્ધત્વનો મુખ્ય સંકેત છે.

યુરોપિયન હાર્ટ જરનલમાં પ્રકાશિત થયેલા આ અધ્યયનમાં સપ્ટેમ્બર 2020થી ફેબ્રુઆરી 2022 દરમ્યાન 16 દેશોના 2390 પ્રતિભાગીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એમાં જાણકારી મળી કે મહિલાઓ તેમજ શ્વાસની સમસ્યા જેવા લાંબો સમય સુધી કોવિડના લક્ષણોથી પીડિત વ્યક્તિઓમાં રક્તવાહિનીઓ વૃદ્ધ થવાની સમસ્યા વધુ સ્પષ્ટ હતી. 

યુનિવર્સિટી પેરિસ સિટીના પ્રોફેસરના જણાવ્યા મુજબ મહિલાઓમાં પુરુષોની સરખામણીએ પ્રતિરોધક ક્ષમતા વધુ મજબૂત હોય છે, જે સંક્રમણ દરમ્યાન સુરક્ષાત્મક હોવા છતાં, પછીથી રક્તવાહિનીની ક્ષતિનું કારણ બની શકે છે.

જોકે, રસીકરણથી થોડું રક્ષણ મળતું દેખાયું. રસીકરણ કરાયેલા લોકોમાં સામાન્ય રીતે રસી ન અપાયેલી વ્યક્તિઓ કરતાં ધમનીઓની જડતા ઓછી જોવા મળી હતી, જે સૂચવે છે કે રસીઓ કોવિડની લાંબા ગાળાની રક્તવાહિની અસરોને ઘટાડવામાં મદદ કરી શકે છે. પ્રોત્સાહજનક બાબત હતી કે અભ્યાસમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે સમય જતાં કોવિડ-સંબંધિત વેસ્ક્યુલર વૃદ્ધત્વ સ્થિર થયું હતું અથવા તેમાં થોડો સુધારો થતો હોવાનું જણાયું હતું. સંશોધકોએ જોખમમાં રહેલા લોકોમાં વહેલા નિદાનના મહત્વ પર ભાર મુક્યો હતો. રક્તવાહિનીઓમાં ફેરફારની સમયસર ઓળખ કરવાથી કોવિડમાંથી બચી ગયેલામાં સ્ટ્રોક અથવા હૃદયરોગના હુમલા જેવા ગંભીર પરિણામ નિવારી શકાય છે.

આ સંશોધન હૃદય અને રક્તવાહિનીના સ્વાસ્થ્યનું સતત નિરીક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે, ખાસ કરીને સ્ત્રીઓ, લાંબા સમયથી કોવિડના દર્દીઓ અને રસી ન લીધેલા દર્દીઓમાં, જે દર્શાવે છે કે કોવિડની ખરી અસર શ્વસન સંબંધિત બીમારીથી ઘણી આગળ વિસ્તરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Next Post
સુરેન્દ્રનગર એસટી ડેપોને 3 દિવસમાં રૃ.27 લાખની રેકોર્ડ બ્રેક આવક | Surendranagar ST Depot earns reco…

સુરેન્દ્રનગર એસટી ડેપોને 3 દિવસમાં રૃ.27 લાખની રેકોર્ડ બ્રેક આવક | Surendranagar ST Depot earns reco...

આંધ્રમાં 23 કરોડથી વધુની રકમનું ડ્રગ્સ જપ્ત : આઠની ધરપકડ | Drugs worth over Rs 23 crore seized in An…

આંધ્રમાં 23 કરોડથી વધુની રકમનું ડ્રગ્સ જપ્ત : આઠની ધરપકડ | Drugs worth over Rs 23 crore seized in An...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિવૃત્ત કર્મચારીઓને ફરી ફરજ ઉપર રાખી દસ વર્ષમાં દસ કરોડ ચૂકવ્યાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના રાણીપમાં પથ્થરમારો: એક જ સમાજના બે જૂથ સામસામે, 6ની અટકાયત | Tension in Ranip Ahmedabad Af…

અમદાવાદના રાણીપમાં પથ્થરમારો: એક જ સમાજના બે જૂથ સામસામે, 6ની અટકાયત | Tension in Ranip Ahmedabad Af…

2 months ago
મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારોમાં ડિજિટલ ચેનલોનો સતત વધી રહેલો ઉપયોગ | The ever increasing use of digital c…

મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારોમાં ડિજિટલ ચેનલોનો સતત વધી રહેલો ઉપયોગ | The ever increasing use of digital c…

6 months ago
સુરતના સાયણમા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની એક કંપનીમાં લિફ્ટ તૂટતા બે કામદારોના મોત | two worker died eleva…

સુરતના સાયણમા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની એક કંપનીમાં લિફ્ટ તૂટતા બે કામદારોના મોત | two worker died eleva…

6 months ago
વડોદરાના રાવપુરા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવતે બે શખ્સોનો યુવક ઉપર ચાકુ વડે હુમલો | 2 men attacked…

વડોદરાના રાવપુરા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવતે બે શખ્સોનો યુવક ઉપર ચાકુ વડે હુમલો | 2 men attacked…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News