gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોરોનામાં બધ કરેલ કઠાણા – બોરસદ – વડોદરા રેલ્વે સેવા પુનઃ શરૂ કરવા સાંસદની લોકસભામાં રજૂઆત | Present…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
કોરોનામાં બધ કરેલ કઠાણા – બોરસદ – વડોદરા રેલ્વે સેવા પુનઃ શરૂ કરવા સાંસદની લોકસભામાં રજૂઆત | Present…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગંભીરા બ્રિજ ધરાસાયી થતા અસંખ્ય લોકોને રોજગાર તથા શિક્ષણ માટે વડોદરા જવા  હાડમારી વેઠવાનો વખત આવતા આણંદના સાંસદે કઠાણા – બોરસદ – વડોદરા રેલ્વે લાઇન પુનઃ શરૂ કરવા લોકસભામાં રજૂઆત કરી હતી.
કોરોનામાં બધ કરેલ કઠાણા - બોરસદ - વડોદરા રેલ્વે સેવા પુનઃ શરૂ કરવા સાંસદની લોકસભામાં રજૂઆત 2 - image
નિયમ 377 હેઠળ આણંદના સાંસદ મિતેશભાઇ પટેલ (બકાભાઇ)ની લોકસભામાં રજૂઆત હતી કે, તાજેતરમાં આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી ગયો છે. આણંદ જિલ્લાના અસંખ્ય લોકોના રોજગાર અને શિક્ષા માટે વડોદરા અવરજવરનો આ મુખ્ય બ્રિજ હતો. જે તૂટી જતા લોકોને અંદાજે 35 કીમીનો ચકરાવો થતા કિંમતી સમય વેડફાઈ રહ્યો છે. તેમજ મોંઘવારીમાં તેઓના ખર્ચ ઉપર પણ અસર થઈ રહી છે. જેથી કોરોનાકાળમાં બંધ કરેલ કઠાણા – બોરસદ – વડોદરા રેલ્વે સેવા પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક ધોરણે ફરી શરૂ કરવા ભલામણ છે. આ સેવા શરૂ થાય તો નાગરિકોને હાલ ઉદ્ભવેલ સમસ્યાનું નિરાકરણ આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Next Post
ટ્રમ્પનો કોઇ રોલ નથી, લક્ષ્ય પુરૂ થતાં સિંદૂર અટકાવ્યું: સરકાર

બિહારમાં મતદારોના વેરિફિકેશન પર સ્ટે મુકવાની માગ સુપ્રીમે ફગાવી

ઓપરેશન મહાદેવ : પહલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ મુસા ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજની દાણા ચોકડીએથી રૃપિયા 7.45 લાખની મત્તા સાથે 2 ઝડપાયા

7 months ago
બેન્કોને પોતાની તમામ બ્રાન્ચમાં કેવાયસી અપડેટ સુવિધા ઉપલબ્ધ કરાવવા આરબીઆઈનું સૂચન | rbi new directiv…

1 year ago
ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, FIR કે અરેસ્ટ મેમોમાં પણ નહીં હોય ઉલ્લેખ | up governm…

11 months ago
ટ્રમ્પ અને મોદી સાચા મિત્રો : અમેરિકાને ભારતની જરૂર | Trump and Modi are true friends: America needs…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News