gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્ટ મેરેજ કર્યાં હોવાની દાઝે પરિવાર યુવતીને બળજબરીથી કારમાં ઉઠાવી ગયો | Family forcibly took girl …

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
કોર્ટ મેરેજ કર્યાં હોવાની દાઝે પરિવાર યુવતીને બળજબરીથી કારમાં ઉઠાવી ગયો | Family forcibly took girl …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જમાઈએ સાસરિયા વિરૂધ્ધ ધોલેરા પોલીસમાં ફરિયાદ નોંધાવી

લગ્ન પ્રસંગમાંથી પતિ-પત્ની અને ભાઈઓ બાઈક પર ગામમાં પરત આવતા હતા ત્યારે બનાવ બન્યો

ભાવનગર: ધોલેરાના સરસલા ગામ રહેતા યુવાને યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લીધેલા હોવાની દાજ રાખી યુવતીના પિતા ભાઈ સહિત છ શખ્સે કાર અને બાઈક પર ધસી આવી યુવતીને બળજબરી પૂર્વક કારમાં બેસાડી લઈ જઈ યુવાનના પરિવારને ગાળો આપી લાફા ઝીંકી ધમકી આપી હતી.

ધોલેરાના સરસલા ગામ રહેતા અને મજૂરી કામ કરતા દશરથભાઈ નાનુભાઈ કાનાણી અને તેમના પત્ની તુલસીબેન ગાફ ગામ ફઈ જમનાબેનના ઘરે તેમના દીકરા તથા દીકરીના લગ્ન જતા હતા.દરમિયાનમાં દશરથભાઈ અને તેમના પત્ની તથા દાદાનો દીકરો વિશાલભાઈ જીવાભાઈ કાનાણી તથા બેન કાજલબેન જીવાભાઈ કાનાણી મોટરસાયકલ નં જીજે-૩૮-એપી-૭૧૪૭ નુ લઇ ચારેય જણા ગાફથી સરસાલા ગામે આવવા માટે નિકળ્યા હતા. અને તે વખતે સામે થી એક લાલ કલરની કાર તથા એક બાઇક આવી અને અચાનક કાર આડી ઉભી રાખી કારમાંથી તુલસીના પિતા રમેશ હિસભાઈ પરજીયા તથા તેનો ભાઈ સુરજ રમેશભાઈ પરજીયા તથા ડ્રાઈવર બુધા વાલજીભાઈ ધરજીયા નીચે ઉતરી તુલસીબેને  જબરજસ્તી કારમાં બેસાડી જતા રહ્યા બાદ મોટરસાયકલ પર આવેલા રાજેશ ઉર્ફે ગોટી દિનેશભાઈ ધરજીયા તથા વિશાલ ભુપતભાઈ ધરજીયા તથા પિન્ટુ બાબુભાઈ ધરજીયાએ  ભાઈ વિશાલભાઈ જીવાભાઈ કાનાણીને લાફો

ઝીંકી નાસી છૂટયા હતા.આ બનાવ સંદર્ભે દશરથભાઈએ છ શખ્સ વિરૂધ્ધ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચાર માસ પૂર્વે યુવક યુવતીએ કોર્ટ મેરેજ કરી લીધા હતા

બે વર્ષે પેહલા યુવતી દશરથભાઈને મળી હતી.અને બન્ને વચ્ચે પરિચય થયો હતો અને પ્રેમના તાતણે બંધાયા હતા.બન્નેના પરિવારને લગ્ન અંગેની વાત પણ કરી હતી.પરંતુ યુવતીના પિતા નહીં માનતા બન્નેએ ગઈ તા-૨૫ ઓગષ્ટ ૨૦૨૫ ના રોજ અમદાવાદ નવરંગપુરા કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાધનાની સિદ્ધિ માટે સ્થાન, સમય અને હેતુ મહત્વના: પૂ. પંકજભાઈ વ્યાસ
GUJARAT

સાધનાની સિદ્ધિ માટે સ્થાન, સમય અને હેતુ મહત્વના: પૂ. પંકજભાઈ વ્યાસ

March 23, 2026
યુનાઇટેડ નેશનલ વેલ્ફેર ફાઉન્ડેશનમાં રાકેશભાઈ મુનિ અને હરીશભાઈ પવારની ફરી નિમણૂંક
GUJARAT

યુનાઇટેડ નેશનલ વેલ્ફેર ફાઉન્ડેશનમાં રાકેશભાઈ મુનિ અને હરીશભાઈ પવારની ફરી નિમણૂંક

March 23, 2026
અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે ‘સમાધાન’ કરી લીધું, નેતાનો પુત્ર હોવાની …
GUJARAT

અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે ‘સમાધાન’ કરી લીધું, નેતાનો પુત્ર હોવાની …

March 23, 2026
Next Post
લગ્નની લાલચ આપી 45 હજારની ઠગાઈ આચરતી કંજોડાની ઠગ ટોળકી સામે ગુનો | Crime against Kanjoda gang of thu…

લગ્નની લાલચ આપી 45 હજારની ઠગાઈ આચરતી કંજોડાની ઠગ ટોળકી સામે ગુનો | Crime against Kanjoda gang of thu...

રસ્તા પરથી દૂષિત પાણી દૂર થતાં ગ્રામજનોને હાશકારો | Villagers rejoice as contaminated water is remov…

રસ્તા પરથી દૂષિત પાણી દૂર થતાં ગ્રામજનોને હાશકારો | Villagers rejoice as contaminated water is remov...

નવા ઘરમાં પ્રવેશ પ્રસંગ સમયે બનેલી ઘટના, જમાલપુરમાં ગાજરનો હલવો ખાધા પછી ૩૪ લોકોને ફુડ પોઈઝનીંગ | An…

નવા ઘરમાં પ્રવેશ પ્રસંગ સમયે બનેલી ઘટના, જમાલપુરમાં ગાજરનો હલવો ખાધા પછી ૩૪ લોકોને ફુડ પોઈઝનીંગ | An...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

9મા માળે 28 પત્રકારો ફસાયા હતા અને બિલ્ડિંગને આગ ચાંપી, બાંગ્લાદેશમાં સ્થિતિ કેમ બેકાબૂ થઈ? | Bangla…

9મા માળે 28 પત્રકારો ફસાયા હતા અને બિલ્ડિંગને આગ ચાંપી, બાંગ્લાદેશમાં સ્થિતિ કેમ બેકાબૂ થઈ? | Bangla…

3 months ago
આણંદના લોટેશ્વર તળાવમાં 85 થી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું | More than 85 idols of Shriji im…

આણંદના લોટેશ્વર તળાવમાં 85 થી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું | More than 85 idols of Shriji im…

7 months ago
‘ચૂંટણી બાદ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે..’, ભાજપના કદાવર નેતાએ મુંઝવણ દૂર કરી | Nitish Kumar Will…

‘ચૂંટણી બાદ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે..’, ભાજપના કદાવર નેતાએ મુંઝવણ દૂર કરી | Nitish Kumar Will…

5 months ago
બૂલેટ ચાલક અને ટ્રાફિક પોલીસના જવાનો વચ્ચે જાહેરમાં ઝપાઝપી | Public scuffle between Bullet driver an…

બૂલેટ ચાલક અને ટ્રાફિક પોલીસના જવાનો વચ્ચે જાહેરમાં ઝપાઝપી | Public scuffle between Bullet driver an…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News