gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદના લોટેશ્વર તળાવમાં 85 થી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું | More than 85 idols of Shriji im…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
આણંદના લોટેશ્વર તળાવમાં 85 થી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું | More than 85 idols of Shriji im…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શહેર સહિત આસપાસથી લોકો ઉમટયા

– બે બોટ સાથે 10 તરવૈયાઓ તૈનાત કરાયા : પૂજા- આરતી બાદ ગરબાની રમઝટ બોલાવી વિદાયમાન અપાયું

આણંદ : આણંદ જિલ્લા સહિત આણંદ શહેરમાં ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજે આણંદ સહિત આજુબાજુના ગામડાના શ્રદ્ધાળુઓએ પાંચ દિવસ બાદ આણંદના લોટે શ્વર મહાદેવ તળાવમાં ૮૫થી વધુ શ્રીજીની પ્રતિમાનું ભક્તિભાવ પૂર્વક વિસર્જન કર્યું હતું. 

કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફાયર વિભાગે જણાવ્યું હતું કે, આણંદ શહેર સહિત આજુબાજુના વિસ્તારમો પાંચ દિવસ માટે સ્થાપના કરવામાં આવેલા ગણપતીજીને આણંદના લોટેશ્વર મહાદેવ તળાવમાં ખાતે વિસર્જન માટે લવાઈ હતી. ત્યારે મહાપાલિકા દ્વારા બે બોટ અને ૧૦ જેટલા તરવૈયાઓને સવારથી તળાવ કિનારે તૈનાત કરી દેવામાં આવ્યા હતા. ત્યારે તળાવ ખાતે ભક્તોએ શ્રીજીની પ્રતિમાઓની આરતી- પૂજા કરી હતી. બોટ દ્વારા શ્રીજીની પ્રતિમાઓનું તળાવમાં વિસર્જન કરાયું હતું. દિવસ દરમિયાન ૮૫થી વધુ પ્રતિમાઓનું તળાવમાં વિસર્જન કરાયું હોવાનું જણાવ્યું છે.

આણંદ શહેર સહિત આજુબાજુના વિસ્તારમાંથી વિસર્જન માટે ગણેશજીની પ્રતિમા લઈને આવેલા શ્રદ્ધાળુઓ લોટેશ્વર મહાદેવ તળાવની પાળે ગરબે ઘૂમી શ્રીજીને વિદાયમાન આપ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
નલ સે જલ કૌભાંડમાં વાસ્મો કચેરીનો કર્મચારી પકડાયો | Vasmo office employee caught in Nal se Jal scam

સુરેન્દ્રનગરના આરક્ષિત ધોળીધજા ડેમ કાંઠે વિસર્જન માટે ભારે ભીડ | Huge crowd gathers for immersion on…

સુરેન્દ્રનગરના આરક્ષિત ધોળીધજા ડેમ કાંઠે વિસર્જન માટે ભારે ભીડ | Huge crowd gathers for immersion on...

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘૂડખરના ત્રાસ મુદ્દે ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચિમકી | Threat of agitation …

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘૂડખરના ત્રાસ મુદ્દે ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચિમકી | Threat of agitation ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદના વેપારીને 50 લાખની લોન અપાવવાનું કહી વડોદરામાં છેતરપિંડી | Dahod businessman cheated in Vadod…

8 months ago
अहमदाबाद में आयोजित हुवा शान ए राजपूताना इवेन्ट

ઓગસ્ટમાં આઠ કોર સેક્ટરનું ઉત્પાદન 6.3 ટકા વધ્યું : 13 મહિનાની ટોચે | Output of eight core sectors gr…

11 months ago
ડિજિટલ એરેસ્ટની ધમકીથી ખેડૂતના આપઘાત કેસમાં બેની ધરપકડ | farmer suicide case two arrested

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News