gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેશનના કોન્ટ્રાકટરની બેદરકારી , કોન્ટ્રાકટરે ડિકેબીન અંડરપાસનો રોડ ધૂળીયો કર્યો,તંત્રના આંખ મિ…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
કોર્પોરેશનના કોન્ટ્રાકટરની બેદરકારી , કોન્ટ્રાકટરે ડિકેબીન અંડરપાસનો રોડ ધૂળીયો કર્યો,તંત્રના આંખ મિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,સોમવાર,16 માર્ચ,2026

અમદાવાદના ચંદ્રભાગા નાળા રીડેવલપમેન્ટની કામગીરી દરમિયાન
કોર્પોરેશનના જ સુધાકર નામના કોન્ટ્રાકટરે બેદરકારી પૂર્વક માટી અને ધૂળ ઉડાડતા ડિ
કેબીન અંડરપાસનો રોડ ધૂળીયો કરતા આખો વિસ્તાર પ્રદૂષિત થયો હતો. છતાં તંત્ર તરફથી
આંખ મિચાંમણા કરાયા હતા. મ્યુનિસિપલ કમિશનરની ગુડ કન્સ્ટ્રકશન સાઈટ
પ્રેકિટસને  કોર્પોરેશનના  અધિકારીઓએ જ અમલમા મુકી નહતી.

આખા શહેરમાં બાંધકામ સાઈટો માટે  ગ્રીન નેટ લગાવવાથી લઈ રોડ માટીથી ખરાબ થવો ના
જોઈએ જેવા જાતજાતના નિયમો કોર્પોરેશન દ્વારા લાદવામા આવ્યા છે. ઉપરાંત વિવિધ
બાંધકામ સાઈટોને પેનલ્ટી કરવાથી લઈ સીલ કરવા સુધીની કામગીરી ઝોન મુજબ એસ્ટેટ વિભાગ
દ્વારા કરવામા આવે છે. ચંદ્રભાગા નાળાના રીડેવલપમેન્ટની કામગીરી દરમિયાન આરએમસી
પ્લાન્ટ અને ઘૂળના કારણે ડિ કેબીન અંડરપાસનો ૫૦૦ મીટરનો રોડ ધૂળીયો બનતાઆસપાસના
રહીશો ત્રાહિમામ બની ગયા હતા.વાહનચાલકો પણ પરેશાન બન્યા હતા.ડ્રેનેજ પ્રોજેકટ
વિભાગના અધિકારી રાકેશ બોડીવાલાએ કહયુ
,
ચંદ્રભાગા નાળા રીડેવલપમેન્ટની કામગીરી બે કોન્ટ્રાકટરો દ્વારા કરવામા આવી રહી
છે.ડિકેબીનથી કાળીગામ સુધી સુધાકર અને કાળીગામથી વાડજ સુધી પી.દાસ ઈન્ફ્રાસ્ટ્રકચર
દ્વારા કામગીરી કરાઈ રહી છે.ડિકેબીનથી નવા રેલવે અંડરપાસ સુધી કામગીરી દરમિયાન ધૂળ
કે માટી ઉડતી હશે તો તપાસ કરાવી લઉ છુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO | ભદ્રના પાથરણાવાળાની રોજીરોટી આખરે પરત, ફેરિયાઓની તરફેણમાં હાઈકોર્ટના આદેશ બાદ 844 ઘરોમાં ખુશ…
GUJARAT

VIDEO | ભદ્રના પાથરણાવાળાની રોજીરોટી આખરે પરત, ફેરિયાઓની તરફેણમાં હાઈકોર્ટના આદેશ બાદ 844 ઘરોમાં ખુશ…

March 17, 2026
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પેટ્રોલ પંપ પાસેથી રેઢી પડેલી કારમાંથી 744 નંગ બિયરના ટીન મળી આવ્યા | 744…

રેલવે પ્રવાસીઓનો કીંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા | Two members of gang involved in s…

Next Post
પતિએ છુટાછેડા આપી દેવાની ધમકી આપતા પરિણીતાએ દવા ગટગટાવી | Wife swallows medicine after husband threa…

પતિએ છુટાછેડા આપી દેવાની ધમકી આપતા પરિણીતાએ દવા ગટગટાવી | Wife swallows medicine after husband threa...

પેટલી પ્રા. શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેના વિવાદમાં ઉચ્ચસ્તરીય તપાસ શરૂ | High level investigati…

પેટલી પ્રા. શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેના વિવાદમાં ઉચ્ચસ્તરીય તપાસ શરૂ | High level investigati...

કુંભારવાડામાં નકલી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ | Factory manufacturing fake engine oil bust…

કુંભારવાડામાં નકલી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ | Factory manufacturing fake engine oil bust...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ધરાનગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : બુઝુર્ગ પર ચાર પાડોશીઓ તૂટી પડ્યા, પોલીસ ફરિયાદ …

5 months ago
કોન્ટ્રાક્ટરે સલામતીના સાધનો પૂરા ના પાડયા અને બે નિર્દોષોના જીવ ગયા | without safty two men dead in…

4 weeks ago
પાણીજન્ય રોગના કેસમાં વધારો , અમદાવાદના બાર વોર્ડમાં ૧૯ દિવસમાં કોલેરાના ૧૯ કેસ નોંધાયા | waterborne…

8 months ago
VIDEO: પહલગામ હુમલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બે મિનિટનું મૌન, વકીલો પણ આક્રોશમાં, ન્યાયાધીશોએ કહ્યું-…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News