gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેશનની હદ બહાર બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ હવે ચાર્જ નહીં વસૂલી શકે | Fire brigade can no lon…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
કોર્પોરેશનની હદ બહાર બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ હવે ચાર્જ નહીં વસૂલી શકે | Fire brigade can no lon…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી

મંડપ ખર્ચના બજેટમાં વધારો, સ્ટાફ નર્સના ભરતી નિયમોમાં સુધારા સહિતની સાત જેટલી દરખાસ્ત મંજૂર

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વિવિધ
સાત દરખાસ્તો ઉપર નિર્ણય લઈને તેને મંજૂર કરવામાં આવી હતી ત્યારે મહત્વની એવી
કોર્પોરેશનની હદ બહાર બચાવ કામગીરીમાં હવે ફાયર બ્રિગેડ કોઈ જ પ્રકારનો ચાર્જ નહીં
વસુલે તે દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી હતી.

ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આજે મેયર મીરાબેન
પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. જેમાં વિવિધ સાત દરખાસ્ત રજૂ કરવામાં
આવી હતી. મુખ્યત્વે ફાયર સવસના નિયમોમાં ફેરફાર અને વહીવટી ખર્ચમાં વધારો કરવા
જેવા મહત્ત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૩ના
ઠરાવ મુજબ ફાયર બ્રિગેડ દ્વારા મનપા વિસ્તાર બહાર કેનાલ- નદી- તળાવમાં બચાવ
કામગીરી કે મૃતદેહ શોધવાની કામગીરીનો ચાર્જ વસૂલવામાં આવતો હતો. આ ઉપરાંત મનપાની
હદ બહારના વિસ્તારમાં આગ બુઝાવવાની કામગીરી માટે પણ નિયત ચાર્જ વસૂલવામાં આવતો હતો
પરંતુ આ બંને કામગીરી માટે હવે ચાર્જ વસૂલવામાં નહીં આવે. જોકે
, કોમશયલ હેતુ માટેની
ઇમારતો
, કોમ્પ્લેક્સ, દુકાનો, ઓફિસમાં આગ લાગી
હોય તેવા કિસ્સામાં નિયત ચાર્જ વસુલવામાં આવશે. આ ઉપરાંત સરગાસણના બે પ્લોટના
હેતુફેર અને સ્ટેટ ફાયર સવસિસ માટે ફાળવણી
,
સ્ટાફ નર્સના ભરતી નિયમોમાં સુધારા સહિતની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
તો મહાનગરપાલિકા વિસ્તારમાં મંડપ ડેકોરેશનની કામગીરી માટે મંજૂર થયેલા ટેન્ડરની
રકમમાં ૧૪ કરોડ રૃપિયાનો વધારો કરવા અને રાષ્ટ્રીય તહેવાર
, સરકારી સમારંભ
ઇવેન્ટ ખર્ચ તેમજ શાખાના અન્ય ખર્ચની ગ્રાન્ટ છ કરોડ રૃપિયા તથા સરકારી સમારંભ
ખર્ચની ગ્રાન્ટ ૧૦ કરોડ રૃપિયા રિવાઇઝ કરવા અંગેની દરખાસ્તને પણ મંજુર કરવામાં આવી
હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના હાથીજણમાં અસામાજિક તત્ત્વો બેફામ, દ્રશ્ય ગોસ્વામીના સાગરિતોનો હુમલો | Law & Order Concern …
GUJARAT

અમદાવાદના હાથીજણમાં અસામાજિક તત્ત્વો બેફામ, દ્રશ્ય ગોસ્વામીના સાગરિતોનો હુમલો | Law & Order Concern …

February 15, 2026
VIDEO | મહા શિવરાત્રિએ ગુજરાતભરમાં ભક્તો શિવભક્તિમાં લીન, મહાદેવના મંદિરોમાં ભીડ ઉમટી | Maha Shivrat…
GUJARAT

VIDEO | મહા શિવરાત્રિએ ગુજરાતભરમાં ભક્તો શિવભક્તિમાં લીન, મહાદેવના મંદિરોમાં ભીડ ઉમટી | Maha Shivrat…

February 15, 2026
રાજકોટમાં આ કેવો અકસ્માત? કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું મોત | Car Accident On …
GUJARAT

રાજકોટમાં આ કેવો અકસ્માત? કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું મોત | Car Accident On …

February 15, 2026
Next Post
સગાઇ તોડી નાંખતા મંગેતરના મિત્રએ આડેધડ ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Ekkewe polis lon Bapunagar…

સગાઇ તોડી નાંખતા મંગેતરના મિત્રએ આડેધડ ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Ekkewe polis lon Bapunagar...

ગાંધીનગરમાં ગુના આચરતા ચેઈન સ્નેચરની પાસા હેઠળ અટકાયત | Chain snatcher arrested for committing crime…

ગાંધીનગરમાં ગુના આચરતા ચેઈન સ્નેચરની પાસા હેઠળ અટકાયત | Chain snatcher arrested for committing crime...

મોટી ભોયણમાં પોલીસનો દરોડો જુગાર રમતા ૧૪ શખ્સની ધરપકડ | Police raid a large hall arrest 14 people fo…

મોટી ભોયણમાં પોલીસનો દરોડો જુગાર રમતા ૧૪ શખ્સની ધરપકડ | Police raid a large hall arrest 14 people fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોરમાંથી 48 ચાઇનીઝ ફીરકી સાથે એક શખ્સ ઝડપાયો | Man arrested with 48 Chinese cigarettes from Ba…

બાલાસિનોરમાંથી 48 ચાઇનીઝ ફીરકી સાથે એક શખ્સ ઝડપાયો | Man arrested with 48 Chinese cigarettes from Ba…

1 month ago
સોનામાં રૂ.3000નું ગાબડું : મુંબઈ ચાંદીમાં રૂ.20,000નો કડાકો બોલાયો | Gold falls by Rs 3000: Silver …

સોનામાં રૂ.3000નું ગાબડું : મુંબઈ ચાંદીમાં રૂ.20,000નો કડાકો બોલાયો | Gold falls by Rs 3000: Silver …

3 weeks ago
‘5થી 10 હજારની ટિકિટો ખરીદી તોય…’, લિયોનલ મેસીના ચાહકોનું રોષે ભરાવાનું આ હતું કારણ | lionel messi…

‘5થી 10 હજારની ટિકિટો ખરીદી તોય…’, લિયોનલ મેસીના ચાહકોનું રોષે ભરાવાનું આ હતું કારણ | lionel messi…

2 months ago
જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News