gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં દર વર્ષે લેન્ડ ગ્રેબિંગની 700 જેટલી ફરિયાદ, 60% દફ્તરે! 5 વર્ષમાં 183 કેસમાં જ FIR | ahme…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં દર વર્ષે લેન્ડ ગ્રેબિંગની 700 જેટલી ફરિયાદ, 60% દફ્તરે! 5 વર્ષમાં 183 કેસમાં જ FIR | ahme…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં જમીન પચાવી પાડવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, પરંતુ ચોંકાવનારી વિગત એ છે કે કલેક્ટર કચેરીમાં આવતી ફરિયાદોમાંથી અડધાથી વધુ કેસ દફતરે (Close) કરી દેવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઈએ તો લેન્ડ ગ્રેબિંગની 3816 ફરિયાદો સામે માત્ર 183 કેસમાં જ એફઆઈઆર (FIR) નોંધાઈ છે.

આંકડાકીય વિગત અંગે વાત કરીએ તો વાર્ષિક સરેરાશ 700 જેટલી ફરિયાદો નોંધાઇ છે. જે પૈકી 2313 અંદાજે 60% જેટલા કેસ દફતરે થયેલા છે. FIR નોંધાયા હોય તેવા કેસ માત્ર 183 જ છે. છેતરપિંડીના કિસ્સા 250 થી 300 ફરિયાદમાં બોગસ સહી કરીને જમીન પચાવવાનો ખેલ જોવા મળ્યો છે. 

આ પણ વાંચો: છેલ્લી ઓવરમાં 11 રન ના કરી શકતા GT સતત બીજી મેચ હારી, RRના તુષાર દેશપાંડેએ રંગ રાખ્યો

ભૂમાફિયાઓનો આતંક અને કૌટુંબિક વિખવાદ

રિપોર્ટ મુજબ, 25% કિસ્સાઓમાં વગદાર ભૂમાફિયાઓ સામાન્ય માણસોની જમીન બળજબરીથી હડપી લે છે. બાકીના કિસ્સાઓમાં વારસાઈ મિલકતમાં હક જમાવવો, ભાડુઆત દ્વારા કબજો ન છોડવો કે બંધ મકાન પર પાડોશીઓએ કરેલા અતિક્રમણ જેવી ફરિયાદો વધુ જોવા મળે છે. ખાસ કરીને પૂર્વ અમદાવાદ, દસક્રોઈ અને સાણંદ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતતાના અભાવે આવા કેસોનું પ્રમાણ વધુ છે.

જટિલ પ્રક્રિયા કે સિસ્ટમની મર્યાદા?

લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ પોલીસ અને પ્રાંત અધિકારી એમ બે સ્તરે તપાસ થાય છે. જો આ બંને રિપોર્ટ હકારાત્મક હોય તો જ આગળની કાયદેસરની કાર્યવાહી થાય છે. ઘણીવાર પુરાવાના અભાવે અથવા ટેકનિકલ કારણોસર ફરિયાદો નામંજૂર કરવામાં આવે છે, જેના કારણે ભોગ બનનારને ન્યાય મળતા લાંબો સમય લાગે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
ગુજરાત રાજ્યમાં કુલ 11000 બુથ સંવેદનશીલ, ચૂંટણી ન પતે ત્યાં સુધી પોલીસની રજા રદ | gujarat police lea…

ગુજરાત રાજ્યમાં કુલ 11000 બુથ સંવેદનશીલ, ચૂંટણી ન પતે ત્યાં સુધી પોલીસની રજા રદ | gujarat police lea...

નોકરીમાં રજા લેવા ‘ગુલ્લીબાજો’ આખું વર્ષ ‘એપ્રિલ ફૂલ’ મનાવે છે, જાણો કેવા કેવા કારણ આપે છે | ‘April …

નોકરીમાં રજા લેવા 'ગુલ્લીબાજો' આખું વર્ષ 'એપ્રિલ ફૂલ' મનાવે છે, જાણો કેવા કેવા કારણ આપે છે | ‘April ...

વાવ-થરાદમાં તાલિબાની સજા: પ્રેમી યુવકને નગ્ન કરી પ્રાઈવેટ પાર્ટમાં સોય ભોંકી, 24 શખસો સામે ફરિયાદ | …

વાવ-થરાદમાં તાલિબાની સજા: પ્રેમી યુવકને નગ્ન કરી પ્રાઈવેટ પાર્ટમાં સોય ભોંકી, 24 શખસો સામે ફરિયાદ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં કેનેડાના વર્ક પરમિટના નામે વિઝા કન્સલ્ટન્ટ સાથે 98.15 લાખની છેતરપિંડી, પિતા-પુત્ર સહિત ત્…

અમદાવાદમાં કેનેડાના વર્ક પરમિટના નામે વિઝા કન્સલ્ટન્ટ સાથે 98.15 લાખની છેતરપિંડી, પિતા-પુત્ર સહિત ત્…

4 months ago
સોનામાં ધીમી ગતિએ આગેકૂચ: ચાંદી રૂ.1000 ઉછળીને રૂ.99,000 | Gold gains at a slow pace: Silver jumps b…

સોનામાં ધીમી ગતિએ આગેકૂચ: ચાંદી રૂ.1000 ઉછળીને રૂ.99,000 | Gold gains at a slow pace: Silver jumps b…

2 years ago
‘વિશ્વના દેશોમાં વક્ફ બોર્ડ નથી, તો ભારતમાં પણ ન હોવું જોઈએ’, દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યનું નિવેદ…

‘વિશ્વના દેશોમાં વક્ફ બોર્ડ નથી, તો ભારતમાં પણ ન હોવું જોઈએ’, દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યનું નિવેદ…

1 year ago
પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…

પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News