gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોલકાતાની હોટેલમાં ભીષણ આગ : 14નાં મોત, 13 ઘાયલ | Massive fire breaks out in Kolkata hotel: 14 dead …

G METRO NEWS by G METRO NEWS
May 1, 2025
in INDIA
0 0
0
કોલકાતાની હોટેલમાં ભીષણ આગ : 14નાં મોત, 13 ઘાયલ | Massive fire breaks out in Kolkata hotel: 14 dead …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઘટના સમયે હોટેલના 42 રૂમોમાં 88 લોકો હતાં

– વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન મમતાની મૃતકોના પરિવારજનો માટે રૂ. બે-બે લાખ આપવાની જાહેરાત

– ઘટનાની તપાસનો આદેશ : કોલકાતા પોલીસે આગનું કારણ જાણવા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી  

કોલકાતા : મધ્ય કોલકાતાના મછુઆપટ્ટી વિસ્તારની એક હોટેલમાં ભીષણ આગ લાગવાથી  એક મહિલા અને બે બાળકો સહિત ૧૪ લોકોનાં મોત થયા છે અને ૧૩ ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર છ માળની રિતુરાજ હોટેલમાં સાંજે ૭.૩૦ વાગ્યે આગ લાગી હતી. આ હોટેલના કુલ ૪૨ રૂમોમાં કુલ ૮૮ મહેમાનો હતાં. મૃતકોમાં ૧૧ પુરુષો, એકે મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. 

મેયર ફિરહાદ હાકીમના જણાવ્યા અનુસાર તમામ ૧૪ મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે અને પરિવારજનોને મૃતદેહો સોંપવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ અગાઉ પોલીસ કમિશનર મનોજ વર્મા અને સ્ટેટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના પ્રધાન સુજિત બોઝે ૧૫ લોકોના મોત થયા હોવાની જાહેરાત કરી હતી. જો કે હોસ્પિટલો અને બચાવ એજન્સીઓ સાથે આંકડા ક્રોસ વેરિફિકેશન કર્યા પછી મૃત્યુ આંક રિવાઇઝ કરી ૧૪ કર્યો હતો.

દસ કલાકની ભારે જહેમત પછી ફાયર વિભાગને આગ પર અંકુશ મેળવવામાં સફળતા મળી હતી. આગ લાગવાના કારણો શોધવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

ડાયરેક્ટર જનરલ ઓફ ફાયર સર્વિસીસ રણવીર કુમારના જણાવ્યા અનુસાર હોટેલના ફાયર સેફટી ક્લિયરન્સની મુદ્દત ૨૦૨૨માં પૂર્ણ થઇ ગઇ હતી અને ત્યારબાદથી તેને રિન્યુ કરાવવામાં આવ્યું નથી. ઘટનાના સંદર્ભમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને હોેટેલના માલિકો ભાગી ગયા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલનો ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 

મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપશે. મુખ્યપ્રધાને તપાસના આદેશ આપ્યા છે.

ઘટના પછી કોલકાતા પોલીસે આગ લાગવાનું કારણ જાણવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દિલ્હીમાં વર્ગખંડોના બાંધકામમાં રૂ. 2000 કરોડના ભ્રષ્ટાચારનો પર્દાફાશ

દિલ્હીમાં વર્ગખંડોના બાંધકામમાં રૂ. 2000 કરોડના ભ્રષ્ટાચારનો પર્દાફાશ

હવે વસતી ગણતરી જ્ઞાતિવાદના આધારે | Now the census is based on casteism

હવે વસતી ગણતરી જ્ઞાતિવાદના આધારે | Now the census is based on casteism

પાકિસ્તાને સરહદે ગોળીબાર કરી ટેન્કો ગોઠવતા તણાવ વધ્યો, ભારત એલર્ટ | Tensions rise as Pakistan fires …

પાકિસ્તાને સરહદે ગોળીબાર કરી ટેન્કો ગોઠવતા તણાવ વધ્યો, ભારત એલર્ટ | Tensions rise as Pakistan fires ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

શતમ્ જીવત શરદ: નરેન્દ્ર મોદી… સિલ્વર, ગોલ્ડન, ડાયમન્ડ, પ્લેટિનમ

9 months ago
શેરબજારમાં રોકાણકારો જૂનમાં ફરી સક્રિય | Investors in the stock market are active again in June

શેરબજારમાં રોકાણકારો જૂનમાં ફરી સક્રિય | Investors in the stock market are active again in June

1 year ago
નેપાળી PMને ભારતનો જડબાતોડ જવાબ: “98% સરહદ નક્કી, ત્રીજા દેશની કોઈ જરૂર નથી” | india nepal border di…

નેપાળી PMને ભારતનો જડબાતોડ જવાબ: “98% સરહદ નક્કી, ત્રીજા દેશની કોઈ જરૂર નથી” | india nepal border di…

4 weeks ago
કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ ગયા હોવાની આશંકા, બચાવ કામગીરી શરૂ | kenya plane crash in po…

કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ ગયા હોવાની આશંકા, બચાવ કામગીરી શરૂ | kenya plane crash in po…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News